wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભારત માં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું?

a)

ઈસવીસન 1752

b)

1757

c)

ઈસવીસન 1772

d)

1761

2.

ઈ. સ.1773 માં કયો ધારો અમલમાં આવ્યો?

a)

સનદી ધારો

b)

પીટ નોધારો

c)

ખાલસાધારો

d)

નિયામક ધારો

3.

કયા ગવર્નર જનરલ એ ભારતમાં સનદી સેવા ઓ શરૂ કરી?

a)

લોર્ડ વેલેસ્લી

b)

લોર્ડ કોર્નવોલીસ

c)

લોડ હેડિંગ

d)

ડેલહાઉસી

4.

પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ?

a)

પુણે ની

b)

સાલબાઈની

c)

વસઈની

d)

નદીની

5.

કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ?

a)

પ્લાસીના

b)

કર્ણાટકના

c)

મદ્રાસના

d)

બકસરના

6.

દક્ષિણ ભારતમાં વિજયનગર સમાજનો અંત ક્યારે થયો?

a)

1751માં

b)

1761માં

c)

1781 માં

d)

1771 માં

7.

ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું?

a)

કોલકત્તામાં

b)

સીરામપુરમાં

c)

ઢાકા

d)

હૈદરાબાદ

8.

ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયાની સ્થાપના ક્યારે થઈ?

a)

1639

b)

1664

c)

1773

d)

1672

9.

ભારતમાં પોર્ટુગીઝ સત્તા ની સ્થાપના કોણે કરી?

a)

અલ્ફાનઝો ડી આલ્બકર્ક

b)

માર્ટી ન

c)

વાસ્કો દગામાં

d)

ટોમસરો

10.

અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારી ક્યાં સ્થાપ્યું?

a)

તાપી નદીના કિનારે

b)

ગંગા નદીના કિનારે

c)

હુગલી નદીના કિનારે

d)

રાવી નદીના કિનારે

11.

અંગ્રેજોએ બંગાળમાં કઈ નવી વસાહત ઊભી કરી હતી?

a)

ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા

b)

ઇન્ડિયા હાઉસ

c)

ફોર્ટ વિલિયમ

d)

પોન્ડીઝેરી વસાહત

12.

ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો?

a)

જહાંગીર

b)

કોલંબસ

c)

વાસ્કો દગામાં

d)

રોબર્ટ લાઈવ

13.

ડેનીસ લોકો કયાં ના વતની હતા હતા?

a)

ડેનમાર્કના

b)

શ્રીરામપુર

c)

દિલ્હીના

d)

ઇંગ્લેન્ડ

14.

અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી?

a)

1652

b)

1651

c)

1675

d)

1857

15.

ભારતમાં બંગાળમાં,મલબારના વિસ્તારમાં મછલી પટ્ટમ વગેરે સ્થળો એ વેપાર કોને સ્થાયો હતો?

a)

ડેનિસ

b)

ડચ વાલંદા

c)

અંગ્રેજોઅંગ્રેજો

d)

ફ્રેન્ચો

16.

સાગરના સ્વામી કોણ કહેવાતું હતું?

a)

અંગ્રેજો

b)

ફ્રેન્ચો

c)

પોર્ટુગીઝો

d)

મરાઠાઓ

17.

ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી?

a)

વોરન હેસ્ટિંગ્સ

b)

રોબર્ટ લાઈવ

c)

કોર્નવાલીસ

d)

વિલિયમ બંટી

18.

પેશ્વા ના નિયંત્રણ હેઠળ કયા સભ્યો હતા?

a)

કોન્ફેડારેસી

b)

સંધ્યા

c)

મરાઠા

d)

હૈદર અલી

19.

15 મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે?

a)

નવજાગૃતિ

b)

ઔદ્યોગિક ક્રાંતિ

c)

ભૌગોલિક શોધખોળ

d)

સામાજિક ની જાગૃતિ

20.

ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ માટે નીચે માંથી કયો ક્રમ યોગ્ય છે?

a)

પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજ, ફેન્ચ

b)

ડચ, પોર્ટુગીઝો, અંગ્રેજ, ફેન્ચ

c)

ફેન્ચ, ડચ, અંગ્રેજ, પોર્ટુગીઝો

d)

અંગ્રેજ, પોર્ટુગીઝો, ડચ, ફેન્ચ