Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જાતિગત ભિન્નતા

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ભારતમાં સ્વરસામ્રાજ્ઞી તરીકે કોણ ઓળખાય છે?

a)

ઉષા મંગેશકર

b)

લતા મંગેશકર

c)

આશા ભોંસલે

d)

અલકા યાજ્ઞિક

2.

ઇસવીસન 2011માં પ્રતિ હજાર પુરુષો સામે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું?

a)

946

b)

943

c)

840

d)

972

3.

છેલ્લી વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી?

a)

2013

b)

2011

c)

2001

d)

2015

4.

સૌથી નાની ઉંમરમાં હરિયાણાના રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ કોને પ્રાપ્ત થયું છે?

a)

આનંદીબેન પટેલને

b)

સુપ્રિયા સુલેને

c)

સ્મૃતિ ઈરાનીને

d)

સુષ્મા સ્વરાજને

5.

આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું ગૌરવ કોને પ્રાપ્ત થયું છે?

a)

સોનિયા ગાંધીને

b)

પ્રતિભા પાટીલને

c)

આનંદબેન પટેલને

d)

ઇન્દિરા ગાંધીને

6.

આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ કોને પ્રાપ્ત થયું છે?

a)

આનંદીબેન પટેલને

b)

ઇન્દિરા ગાંધીને

c)

પ્રતિભા પાટીલને

d)

સોનિયા ગાંધીને

7.

કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે?

a)

7 વર્ષે

b)

5 વર્ષે

c)

3 વર્ષે

d)

10 વર્ષે

8.

કયા મહિલા અવકાશયાત્રીનો અવકાશયાત્રા પૂર્ણ કરીને પરત આવતા અકસ્માત થયો હતો અને તેમનું મૃત્યુ થયું હતું?

a)

કલ્પના ચાવલા

b)

સુનિતા વિલિયમ્સ

c)

સરિતા ગાયકવાડ

d)

સોના પટેલ

9.

ઈસવીસન 1901 માં પ્રતિ હજાર પુરુષો કેટલી સ્ત્રીઓ હતી?

a)

840

b)

999

c)

972

d)

946

10.

ભારતના રાજકારણમાં લોખંડી મહિલા તરીકે કોણ ઓળખાય છે?

a)

ઇન્દિરા ગાંધી

b)

સોનિયા ગાંધી

c)

ઉમા ભારતી

d)

સરિતા ગાયકવાડ

11.

લતા મંગેશકર એ વિવિધ ભાષામાં લગભગ કેટલા ગીતો ગાયા છે?

a)

₹40,000 થી વધુ

b)

20,000

c)

40,000

d)

5,000

12.

ભારત સરકારે કઈ ગાયિકાને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરેલ છે?

a)

અલકા યાજ્ઞિક

b)

ઉષા મંગેશકર

c)

લતા મંગેશકર

d)

સરિતા ગાયકવાડ

13.

ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા?

a)

પ્રતિભા પાટીલ

b)

સુષ્મા સ્વરાજ

c)

ઇન્દિરા ગાંધી

d)

સ્મૃતિ હીરાની

14.

ગુજરાત સરકાર દ્વારા કોને કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે?

a)

મોના પટેલ

b)

મીના પટેલ

c)

શીતલ જોષી

d)

સરિતા ગાયકવાડ

15.

ડાંગના ગોલ્ડન ગર્લ તરીકે કોણ ઓળખાય છે?

a)

હિમા દાસ

b)

ઇન્દિરા ગાંધી

c)

સરિતા ગાયકવાડ

d)

ઓપીના ભીલાર