NEW
Font size
WorksheetsNMMS QUIZ
Total questions: 10
Worksheet time: 5mins
ભારતની મધ્ય માંથી કયું વૃત પ્રસાર થાય છે?
ધ્રુવ વૃત
કર્કવૃત્ત
મકરવૃત
વિષુવવૃત
ભારતમાં સૂર્યોદયની શરૂઆત સૌપ્રથમ કયા રાજ્યમાં થાય છે ?
આસામ
અરુણાચલ પ્રદેશ
મેઘાલય
મિઝોરમ
અરબ સાગરમાં કયો દ્વીપ સમૂહ આવેલો છે ?
અંદામાન નિકોબાર ટાપુઓ
લક્ષદ્વીપ
અંદામાન ટાપુ
નિકોબાર ટાપુઓ
ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશ પરથી નક્કી થાય છે ?
81.5 પૂ.રે
82.5 પૂ.રે
85.5 પૂ.રે
80.5 પૂ.રે
પૃથ્વીના ગોળા પર ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે ?
ઉત્તર ગોળાર્ધ
પૂર્વ ગોળાર્ધ
પશ્ચિમ ગોળાર્ધ
ઉત્તર પૂર્વ ગોળાર્ધ
66.5 ઉત્તર અક્ષાંશવૃત એટલે કયું વૃત છે ?
કર્કવૃત્ત
ઉત્તરધ્રુવ વૃત
દક્ષિણ ધ્રુવ વૃત
મકરવૃત
ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સમુદ્રધુની આવેલી છે ?
બાલ્ટિક
ભૂમધ્ય
હિંદ
પાલ્કની
જગતની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે ?
અમેરિકા
ચીન
ઇંગ્લેન્ડ
ભારત
પૃથ્વીના ગોળા પર આવેલ રેખાઓને કેવી રેખા કહેવાય છે ?
અક્ષાંશ રેખા
રેખાંશ રેખા
કાલ્પનિક રેખા
ધ્રુવ રેખા
લાવારસ ઠંડો પડી જવાથી જે ખડકો બને છે તેને કેવા ખડક કહે છે ?
અગ્નિ કૃત ખડક
જવાળામુખી ખડક
રૂપાંતરિત ખડક
પ્રસ્તર ખડક
