NEW
Font size
WorksheetsSATISH-6 જનરલ નોલેજ
Total questions: 15
Worksheet time: 3mins
ધ્રુવ ના પિતા નું નામ શું હતું?
ઉત્તાનપાદ
સુનીતિ
શાંતનુ
દશરથ
ધ્રુવ ની માતા નું નામ શું હતું?
સુનીતિ
સુરુચિ
જ્ઞાન વતી
પ્રિયદર્શના
શ્રવણ ના પિતા નું નામ શું હતું?
શાંતનુ
દશરથ
વાલ્મિકી
માતંગ
શ્રવણ ની માતા નું નામ શું હતું?
જ્ઞાન વતી
તારામતી
યશોધરા
સુનીતિ
શ્રવણને કયા રાજાનો શબ્દ વિધિ બાણ વાગ્યું હતું?
દશરથ
દ્રોણાચાર્ય
કપિલ વસ્તુ
રામ
લવ કુશ ના ગુરુ કોણ હતા?
વાલ્મિકી
દ્રોણાચાર્ય
માતંગ
સિદ્ધાર્થ
એકલવ્યના ગુરુ કોણ હતા?
દ્રોણાચાર્ય
કૃપાચાર્ય
પરશુરામ
વિશ્વામિત્રી
ગૌતમ બુદ્ધ નું મૂળ નામ શું હતું?
સિદ્ધાર્થ
એકલવ્ય
મહાવીર
દેવ
મહાવીર સ્વામી નું મૂળ નામ શું હતું?
વર્ધમાન
સિદ્ધાર્થ
સુદન
યશસ્વી
પૃથ્વીનો સૌથી મોટું ઘડિયાળ કયું છે?
સૂર્ય
ધ્રુવ
ચંદ્ર
તારા
પંચાયતી રાજ નું માળખું કેટલા સ્તરનું છે?
3
4
2
5
મહાવીર સ્વામી કયા ધર્મનો અંગીકાર કર્યો હતો?
જૈન
બુદ્ધ
હિન્દુ
પારસી
શ્રવણ નું મૃત્યુ કઈ નદીના કિનારે થયું હતું?
સરયું
ગંગા
જમના
સરસ્વતી
મહાવીર સ્વામી ની પત્ની નું નામ શું હતું?
યશોદા
પ્રિયદર્શના
સુનીતિ
પદ્માવતી
સુદામા શ્રીકૃષ્ણ માટે શુ ભેટ લઈ ગયા હતા?
તાંદુલ
શ્રીફળ
મોરલી
સોનામહોર
