NEW
Font size
Worksheets149 ધો8 પ્ર6 સત્ર2 સાવિ ખરાખોટા
Total questions: 15
Worksheet time: 8mins
કેબિનેટ મિશન યોજનામાં 2 બાબતોનો સમાવેશ થતો હતો.
ખરું
ખોટું
બ્રિટિશ વડાપ્રધાન એટલી એ ફેબ્રુઆરી,1974 માં જાહેરાત કરીકે બ્રિટિશ સરકાર 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે.
ખરું
ખોટું
માઉન્ટ બેટન યોજના પ્રમાણે ઇ.સ.1947 માં હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થયો.
ખોટું
ખરું
સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશા ના કટક શહેર માં થયો હતો.
ખરું
ખોટું
સુભાષચંદ્ર બોઝે 'બેકવર્ડ બ્લોક' નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.
ખરું
ખોટું
સુભાષચંદ્રએ રાસબિહારી બોઝની મદદથી 'આઝાદ હિન્દ ફોઝ' ની સ્થાપના કરી.
ખરું
ખોટું
જવાહરલાલ નેહરુએ 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' સૂત્ર આપ્યું હતું.
ખરું
ખોટું
પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે ની પસંગદી કરવામાં આવી.
ખરું
ખોટું
ઇ.સ.1946 માં મુંબઈમાં કોંગ્રેસની મહાસમિતિ ની બેઠકમાં 'હિન્દ છોડો' ઠરાવ પસાર થયો.
ખરું
ખોટું
અંગ્રેજ શાસન સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર ભારત સરકારનો એકાધિકાર હતો.
ખરું
ખોટું
12 માર્ચ,1930 ના રોજ અમદાવાદ ના સાબરમતી આશ્રમ થી દાંડીયાત્રા ની શરૂઆત થઈ.
ખરું
ખોટું
સવિનય કાનૂન ભંગ લડતમાં વિદેશી કાપડનો બહિષ્કાર, કરવેરા ન ભરવા, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા.
ખરું
ખોટું
સાયમન કમિશન ના સભ્યોમાં એકપણ ભારતીય ન હોઈ હિન્દ નો લોકોએ તેનો સ્વીકાર કર્યો.
ખરું
ખોટું
બારડોલી સત્યાગ્રહ ના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ 'સરદાર' તરીકે ઓળખાયા.
ખરું
ખોટું
જલિયાંવાલા બાગમાં નિશસ્ત્ર લોકો પર લશ્કરી કમાન્ડર જનરલ બાયરે ગોળીઓ વરસાવી.
ખરું
ખોટું
