NEW
Font size
Worksheetsભારતમાં યુરોપિયન પ્રજા અને અંગ્રેજ શાસનની સ્થાપના
Total questions: 10
Worksheet time: 5mins
ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી ?
ગોવા
દીવ
દમણ
દાદરા અને નગરહવેલી
ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો ?
ડેલહાઉસી
વોરન હેસ્ટિંગ
વેલેસ્લી
ક્લાઈવ
ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો ?
કોર્નવોલીસ
વોરન હેસ્ટિંગ
વેલેસ્લી
વિલિયમ બેન્ટીક
ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી ?
અંગ્રેજ
ફ્રેંચ
ડચ
ડેનિશ
ઈ.સ. 1453માં કોણે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું ?
ફિરંગીઓએ
ફ્રેન્ચોએ
અંગ્રેજોએ
તુર્કોએ
વાસ્કો-દ-ગામા ઈ.સ. 1498માં કાલિકટ બંદરે આવી પહોચ્યો હતો, આ બંદર કયા દેશમાં આવેલું છે ?
ભારત
પોર્ટુગલ
દ.આફ્રિકા
આપેલ એકપણ નહી
અંગ્રેજોએ ઈ.સ. 1600માં કયા દેશમાં "ઇસ્ટ ઇન્ડિયા કંપની" ની સ્થાપના કરી હતી ?
ભારત
ઇંગ્લેન્ડ
હોલેન્ડ
પોર્ટુગલ
ઈ.સ. 1668માં કઈ યુરોપિયન પ્રજાએ સુરતમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી ?
ડેનિશ પ્રજાએ
અંગ્રેજોએ
ફ્રેન્ચોએ
પોર્ટુગીઝોએ
અંગ્રેજોએ ઊભી કરેલી " ફોર્ટ વિલિયમ " નામની કિલ્લેબંધીવાળી નવી વસાહત આજે કયા નામે ઓળખાય છે ?
દિલ્લી
મુંબઈ
ચેન્નાઈ
કોલકાતા
અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી ?
સુરતમાં
બંગાળમાં
કાલિકટમાં
કોલકાતામાં
