Font size
Worksheetsધોરણ 8 શ્રી બિદડા પ્રાથમિક શાળા : ક્વિઝ બનાવનાર (એલ કે મારવાડા)
Total questions: 16
Worksheet time: 7mins
ભારતીય બંધારણસભામાં કુલ સભ્યો કેટલા હતા
398
986
839
389
બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ?
ડો.ભીમરાવ આંબેડકર
ડો.રાજેન્દ્ર પ્રસાદ
કનૈયાલાલ મુનશી
ઉપરના પૈકી એક પણ નહીં
ભારત દેશનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું?
15 મી ઓગસ્ટ
26 જાન્યુઆરી
26 નવેમ્બર
10 ડિસેમ્બર
કોને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે?
રાજેન્દ્ર પ્રસાદ
અબ્દુલ કલામ
આંબેડકર
સરોજિની નાયડુ
ભારતીય બંધારણ બનાવવા માટે કેટલો સમય લાગ્યો હતો?
2 વર્ષ 18 મહિના 11 દિવસ
2 વર્ષ 15 મહિના 11 દિવસ
2 વર્ષ 11 મહિના 18 દિવસ
2 વર્ષ 11 મહિના 28 દિવસ
બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
26 જાન્યુઆરી
15 મી ઓગસ્ટ
25 નવેમ્બર
26 નવેમ્બર
ભારતીય બંધારણની શરૂઆત શેનાથી થાય છે?
પ્રસ્તાવના
આમુખ
સંકલ્પના
અનુક્રમણિકા
ડૉ.આંબેડકરે કયા હકને આત્મા સમાન કહ્યો છે?
સ્વતંત્રતાનો હક
સમાનતા નો હક
બંધારણીય ઈલાજ નો હક
ઉપરના તમામ
ભારતીય બંધારણમાં મૂળભૂત હકો કેટલા છે?
5
4
6
7
ભારતમાં ચૂંટણી 6 વર્ષે પછી થાય છે.
સાચું
ખોટું
બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી.
ખોટું
સાચું
ભારતનું બંધારણ એ દુનિયાનું સૌથી મોટું મૌખિક બંધારણ છે.
સાચું
ખોટું
નીચે આપેલો ફોટો કોનો છે?
(a)
આ ફોટો કોનો છે?
(a)
આ ફોટો કોનો છે?
(a)
આ ફોટો કોનો છે?
(a)
