Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ 8 સેમ 2 પાઠ 1
Total questions: 20
Worksheet time: 15mins
રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
ન્યાયમૂર્તિ રાનડે
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા ?
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
ન્યાયમૂર્તિ રાનડે
સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
જ્યોતિબા ફૂલે
આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
જ્યોતિબા ફૂલે
હરદ્વાર પાસે કાગડી ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
સ્વામી શ્રદ્ધાનંદ
ઇ.સ. 1857 માં પુણેમાં કોણે કન્યા શાળા શરૂ કરી?
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
જ્યોતિબા ફૂલે
કોલકત્તા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
જ્યોતિબા ફૂલે
અખિલ હિંદ હરિજન સંઘના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
ઠક્કર બાપા
સ્વામી વિવેકાનંદ ના ગુરુ નું નામ શું હતું ?
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
ઠક્કર બાપા
દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
સ્વામી વિરજાનંદ
પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
ઠક્કર બાપા
સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ કરનાર સૌપ્રથમ કોણ હતા ?
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહનરાય
અખિલ હિંદ હરિજન સંઘની સ્થાપના કોણે કરી હતી ?
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
ગાંધીજી
રાજા રામમોહનરાય ફારસી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
સંવાદ કૌમુદી
મિરાત ઉલ અખબાર
આનંદ પત્રિકા
તત્વબોધિની પત્રિકા
રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?
બંગાળના હુગલી જીલ્લાના રાધાનગર ગામમાં
બિહારના હૂગલી જીલ્લાના રાધાનગર ગામમાં
બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં
બિહારના હૂગલી જિલ્લાના કામારપુકુર ગામમાં
ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે કર્યો ?
લોડ વેલેસ્લીએ
લોર્ડ વિલિયમ બેંટિંકે
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ કર્ઝને
સ્વામી વિવેકાનંદ કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?
વેદો તરફ પાછા વળો
ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
જન સેવા એજ પ્રભુ સેવા
વેદો તરફ પાછા ન વળો
સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?
વેદો તરફ પાછા વળો
ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
જનસેવા એ જ પ્રભુસેવા
વેદો તરફ પાછા ન વળો
રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
આનંદ પત્રિકા
તત્વબોધિની પત્રિકા
સુબોધ પત્રિકા
સંવાદ કૌમુદી
કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ.1891માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
બહેરામજી મલબારી
દાદાભાઈ નવરોજી
મહર્ષિ કર્વે
કે.આર કામ
