wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gk

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે

a)

તારંગા

b)

ગબ્બર

c)

ગીરનાર

d)

પાવાગઢ

2.

આરાસુર નો પર્વત કઈ પર્વતમાળામાં આવેલો છે?

a)

અરવલ્લી

b)

હિમાલય

c)

સાતપુડા

d)

માળવા

3.

દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામમાં થયો હતો

a)

ડંકારા

b)

ટંકારા

c)

મોરબી

d)

પોરબંદર

4.

સુદામા ક્યાંના વતની હતા?

a)

દ્રારકા

b)

બેટદ્વારકા

c)

પોરબંદર

d)

ઓખા

5.

મહેસાણા માં કયો પર્વત આવેલો છે?

a)

આરાસુર

b)

તારંગા

c)

ઇડર

d)

આબુ

6.

પાલીતાણા ના દેરાસરો કયા પર્વત પર આવેલા છે?

a)

ગિરનાર

b)

શેત્રુંજય

c)

ધીણોધર

d)

આબુ

7.

કર્કવૃત્ત પસાર થતું હોય એવું રાજ્ય કયું?

a)

જમ્મુ કાશ્મીર

b)

તામિલનાડુ

c)

ત્રિપુરા

d)

હિમાચલ પ્રદેશ

8.

ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે?

a)

સુરખાબ

b)

મોર

c)

ચકલી

d)

પોપટ

9.

ગાંધીજીના સાબરમતી આશ્રમ નું નામ શું હતું?

a)

સાબરમતી

b)

સત્યાગ્રહ

c)

કોચરબ

d)

હૃદયકુંજ

10.

ગાંધીજી નું જન્મ ક્યાં થયો હતો?

a)

અમદાવાદ

b)

કોચરબ

c)

ડરબન

d)

પોરબંદર

11.

ગાંધી નિર્વાણ દિન ક્યારે આવે?

a)

30 જાન્યુઆરી

b)

30 ઓક્ટોબર

c)

2 ઓક્ટોબર

d)

2 નવેમ્બર

12.

અમદાવાદ ની સ્થાપના કોણે કરી?

a)

મહમૂદ બેગડાએ

b)

અકબરે

c)

જયસિંહ

d)

અહમદ શાહ

13.

સુરત કઈ નદીને કિનારે વસેલું છે?

a)

મહી

b)

તાપી

c)

નર્મદા

d)

વિશ્વામિત્રી

14.

ડાકોર કઈ નદીના કિનારે આવેલું છે?

a)

ગોદાવરી

b)

નર્મદા

c)

ગોમતી

d)

હાથમતી

15.

સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું?

a)

મીનાબા

b)

મીનળદેવી

c)

કુમારદેવી

d)

ઉદયમતી