wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો- 8 એકમ - 15 ભારતીય બંધારણ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

બંધારણ સભામા કુલ કેટલા સભ્યો હતા ?

a)

370

b)

382

c)

389

d)

395

2.

બધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી ?

a)

23

b)

13

c)

18

d)

23

3.

બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ?

a)

સરદાર વલ્લભભાઇ પટેલ

b)

શ્રી કનૈયાલાલ મુનશી

c)

ડૉ. ભીમરાવ આંબેડકર

d)

ડૉ. રાજેન્દ્રપ્રસાદ

4.

બંધારણની ખરડા સમિતિન અધ્યક્ષ તરીકે કોણ હતા ?

a)

ડૉ. ભીમરાવ આંબેડકર

b)

ડૉ. રાજેન્દ્રપ્રસાદ

c)

ડૉ. રાધાકૃષ્ણન્

d)

પંડિતિ જવાહરલાલ નહેરુ

5.

બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?

a)

1 ડિસેમ્બર 1946 ના રોજ

b)

9 ડિસેમ્બર 1947 ના રોજ

c)

9 ડિસેમ્બર 1946 ના રોજ

d)

26 જાન્યુઆરી 1946 ના રોજ

6.

બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી ?

a)

166

b)

124

c)

140

d)

162

7.

ભારત દેશ ક્યારે સ્વતત્ર થયો ?

a)

10 ઓગષ્ટ 1947 ના રોજ

b)

15 ઓગષ્ટ 1947 ના રોજ

c)

15 ઓગષ્ટ 1948 ના રોજ

d)

26 નવેમ્બર 1949 ના રોજ

8.

બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું ?

a)

26 જાન્યુઆરી 1948 ના રોજ

b)

9 ડિસેમ્બર 1948 ના રોજ

c)

15 ઓગષ્ટ 1949 ના રોજ

d)

9 નવેમ્બર 1949 ના રોજ

9.

બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું ?

a)

15 ઓગષ્ટ 1947 ના રોજ

b)

26 નવેમ્બર 1949 ના રોજ

c)

26 જાન્યુઆરી 1950 ના રોજ

d)

9 નવેમ્બર 1949 ના રોજ

10.

દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

a)

26 નવેમ્બરે

b)

26 જાન્યુઆરીએ

c)

26 ડિસેમ્બરે

d)

15 ઓગષ્ટે

11.

ભારતના બંધારણનો પ્રારંભ ક્યાથી થાય છે ?

a)

મૂળભૂત હકકોથી

b)

મૂળભૂત ફરજોથી

c)

સ્વરાજના દસ્તાવેજથી

d)

આમુખથી

12.

આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે ?

a)

b)

ચાર

c)

પાંચ

d)

સાત

13.

ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?

a)

15

b)

18

c)

17

d)

21

14.

લોકશાહીનું મહત્વનું પાસુ ક્યું છે ?

a)

સાંપ્રદાયિકતા

b)

સમાજવાદ

c)

રાષ્ટ્રીય એકતા

d)

સ્વતંત્રતા

15.

ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાષ્ટ્ર છે ?

a)

સાંસ્કૃતિક

b)

બિનસાંપ્રદાયિક

c)

સાંપ્રદાયિક

d)

બિન સાંસ્કૃતિક

16.

આપણા બંધારણમાં દેશમાં કેવા શાશન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે ?

a)

સંઘીય

b)

સમાજવાદી

c)

બિનસાંપ્રદાયિક

d)

બેધારણીય

17.

સંઘ સરકારને કઈ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે ?

a)

રાજ્ય

b)

ઘટક

c)

એકમ

d)

કેન્દ્ર

18.

કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે ?

a)

18 વર્ષથી નીચેની

b)

14 વર્ષથી નીચેના

c)

6 થી 14 વર્ષના

d)

21 વર્ષથી ઉપરના

19.

કોણે બંધારણીય ઇલાજ ના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે ?

a)

પંડિતિ જવાહરલાલ નહેરુએ

b)

સરદાર વલ્લભભાઈ પટેલે

c)

ડૉ. ભીમરાવ આંબેડકરે

d)

ડૉ. રાજેન્દૂ પ્રસાદે

20.

26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે ?

a)

ડૉ. ભીમરાવ આંબેડકરને

b)

સરદાર વલ્લભભાઈ પટેલને

c)

પંડિત જવાહરલાલ નેહરુને

d)

મહાત્મા ગાંધીને