wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - ૮ એકમ - ૧૪ આપત્તિ વ્યવસ્થાપન

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિમાં થતો નથી ?

a)

આગ

b)

ઔદ્યોગિક અકસ્માત

c)

હુલ્લડ

d)

મારામારી

2.

ગુજરાતમાં સાપુતારામાં કઈ ઘટના જવલ્લે જ બને છે ?

a)

ઔદ્યોગિક અકસ્માત

b)

ભૂસ્ખલન

c)

તીડ પ્રકોપ

d)

ત્સુનામી

3.

નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે ?

a)

હુલ્લડ

b)

આગ

c)

પુર

d)

બોમ્બ વિસ્ફોટ

4.

પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે ?

a)

ભૂકંપ

b)

વાવાઝોડું

c)

દાવાનળ

d)

જ્વાળામુખી

5.

પૂર્વ આગાહી કરી શક્ય નથી એવી આપત્તિ કઈ છે ?

a)

પૂર

b)

તીડ પ્રકોપ

c)

ત્સુનામી

d)

ભૂસ્ખલન

6.

દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે ?

a)

કુદરત

b)

માનવપ્રવૃત્તિ

c)

સરકાર

d)

વન્યજીવો

7.

નીચેના પૈકી કઈ કુદરતી આપત્તિને લીધે તે વિસ્તારનું ભૂદશ્ય બદલાઈ જાય છે ?

a)

પૂરને લીધે

b)

ત્સુનામીને લીધે

c)

ભૂસ્ખલનને લીધે

d)

તીs પ્રકોપને લીધે

8.

ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉ અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે ?

a)

ભૂકંપનો

b)

તીડ પ્રકોપનો

c)

વાવાઝોડાનો

d)

ભૂસ્ખલનનો

9.

ગુજરાતમાં અંબાજી દાતા વિસ્તારમાં કઈ ઘટના જવલ્લેજ બને છે ?

a)

ભૂસ્ખલન

b)

ત્સુનામી

c)

તીડ પ્રકોપ

d)

જવાળામુખી

10.

તીડ કયા વૃક્ષ સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે ?

a)

આંબો

b)

પીંપળો

c)

લીમડો

d)

બાવળ

11.

નીચેના પૈકી કયું રાજ્ય તીડથી અસર પામનાર રાજ્ય છે ?

a)

બિહાર

b)

પશ્ચિમ બંગાળ

c)

છત્તીસગઢ

d)

રાજસ્થાન

12.

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના કયા જિલ્લામાં તીડ આક્રમણની ઘટના નોંધાઇ નથી ?

a)

કચ્છ

b)

પંચમહાલ

c)

પાટણ

d)

બનાસકાંઠા

13.

નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે ?

a)

ઇબોલા

b)

પ્લેગ

c)

મેલેરિયા

d)

કોલેરા

14.

નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય નથી ?

a)

સ્વાઈન ફ્લુ

b)

કોરોના

c)

ડેન્ગ્યુ

d)

પ્લેગ

15.

કઈ સાલમાં થયેલા કોરોનાના પ્રકોપથી સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવે છે ?

a)

ઈ.સ. 2018

b)

ઈ.સ. 2019

c)

ઈ.સ. 2020

d)

ઈ.સ. 2021

16.

નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યા લોકોના આરોગ્ય પર માટે અસરો પડી શકે છે ?

a)

દાવાનળ થી

b)

ભૂસ્ખલનથી

c)

ઔધોગીક અકસ્માતથી

d)

તીડ પ્રકોપથી