wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ચાલો ઇતિહાસ જાણીએ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ભૂતકાળમાં બનેલી ઘટના ઓની માહિતી મેળવવા માં નીચેના માંથી કોનો ઉપયોગ થતો નથી?

a)

હસ્ત પ્રતો

b)

તાડપત્રો

c)

ભોજપાત્રો

d)

તળપત્રો

2.

ભારતમાં કઈ સદી ના પંચમાર્ક ના સિક્કા મળી આવે છે?

a)

ઈ. સ.પૂર્વે પાંચમી સદી ના

b)

સાતમી સદી

c)

ઈસવીસન બીજી સદીના

d)

ઈસવીસન પૂર્વે સાતમી સદીના

3.

ઐતિહાસિક સ્ત્રોતોનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે?

a)

ભૂસ્તરી

b)

ખગોળશાસ્ત્રી

c)

પુરાતત્વ શાસ્ત્રી

d)

આંકડાશાસ્ત્રી

4.

ભારતમાં કેટલા વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા?

a)

10000 વર્ષ પહેલાં10000 વર્ષ પહેલાં

b)

4,500 વર્ષ પહેલા

c)

2000 વર્ષ પહેલાં

d)

8000 વર્ષ પહેલા

5.

ઈરાનીઓ સિંધુ નદી ને શું કહેતા હતા?

a)

ઈંડાસ

b)

ઇન્ડિયા

c)

હિંડોસ

d)

યમુના

6.

કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે?

a)

ઋગ્વેદ માંથી

b)

વેદમાંથી

c)

જુવેદમાંથી

d)

સામવેદમાંથી

7.

ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા?

a)

ઈસુ ખ્રિસ્ત

b)

ગૌતમ બુદ્ધ

c)

મહમદભાઈ

d)

શ્રી કૃષ્ણશ્રી કૃષ્ણ

8.

ઘણીવાર સાલવારીની ADને બદલે કઈ રીતે લખવામાં આવે છે?

a)

C. E

b)

B. C

c)

C. E

d)

D. E

9.

રાજાઓ પોતાના આદેશો આપવાની પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરતા હતા?

a)

તાડપત્રો

b)

ભોજપત્ર

c)

અભિલેખો

d)

ડાયરી

10.

ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે તમે આ કેવી રીતે જાણી શક્યા?

a)

ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે

b)

લોક કથા અને દંડ કથાના

c)

નવા શહેરની બાંધણીના આધારે

d)

આપેલ પૈકી એક પણ નહીં

11.

આપણા દેશની કયા બે નામથી ઓળખવામાં આવે છે?

a)

ઇન્ડિયા અને ભારત

b)

મેજરપુરા

c)

ઈરાનઈરાન

d)

ગ્રીસ

12.

ભુર્જ નામના વૃક્ષો કયા પર્વત પર થાય છે

a)

ગિરનાર

b)

હિમાલય

c)

સાપુતારાસાપુતારા

d)

નીલગીરી

13.

રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે?

a)

દિલ્હી

b)

મુંબઈ

c)

કલકત્તાકલકત્તા

d)

મદ્રાસ

14.

પથ્થર કોતરીને ને લખેલા લેખને શું કહે છે

a)

ભોજપત્ર

b)

શિલાલેખ

c)

તાડપત્ર

d)

તામ્રપત્ર

15.

તાડના વૃક્ષ ની છાલ ઉપર લખવામાં આવેલા લખાણને શું કહે છે

a)

ભોજપત્ર

b)

તામરપત્ર

c)

તાડપત્ર

d)

ભુજ પત્ર

16.

જો અભિલેખ સાચવવામાં આવે છે તેને શું કહે છે?

a)

અભિલેખા ભવન

b)

અભિલે ખાં મકાન

c)

અભિલેખાગાર

d)

અભ્યાસ લેખ

17.

હેમચંદ્રાચાર્ય લાયબ્રેરી કયા શહેરમાં આવેલી છે?

a)

વડગામ

b)

પાલનપુર

c)

પાટણ

d)

અમદાવાદ

18.

કઈ પદ્ધતિથી પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમયે જાણી શકાય છે?

a)

એસિડ પદ્ધતિ

b)

કાર્બન ડેટિંગ પદ્ધતિ

c)

બેજર પદ્ધતિ

d)

ખોદકામ પદ્ધતિ

19.

તાડપત્ર અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે?

a)

પાંડુ

b)

સંસ્કૃત

c)

ઉર્દુ

d)

ભોજપુરી

20.

ચિત્રો, વસ્તુ કે સિક્કાઓ જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે?

a)

સમય

b)

વિદેશ

c)

ઇતિહાસ

d)

ફિલ્મ