Font size
Worksheetsચાલો ઈતિહાસ જાણીએ.
Total questions: 20
Worksheet time: 20mins
ઈતિહાસ જાણવા કોનો ઉપયોગ થતો નથી?
તાડપત્ર
ભોજપત્ર
સિકકા
તમાલપત્ર
તામ્રપત્ર ક્યાં ધાતુ માંથી બનાવવાનમાં આવતું ?
સોનું
ચાંદી
તાંબું
પીતળ
ભારત માં કઈ સદીમાં પંચમાંર્કના સિકકા મળી આવ્યાં?
ઈ.સ ત્રીજી
ઈ .સ ચોથી
ઈ .સ પાંચમી
ઈ.સ છઠી
આપણને ભારત નામ કયા વેદ માંથી જાણવા મળે છે ?
સામવેદ
ઋગ્વેદ
યજુર્વેદ
અથર્વવેદ
નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?
કાપડ પર
કાગળ પર
અભિલેખો પર
પાંદડા પર
ઘણીવાર સાલવારી A.Dને બદલે કઈ રીતે લખવામાં આવે છે?
C.E
B.C
B.C.A
B.C.E
ઈતિહાસ નું અધ્યન કરનાર ને કયા નામે તમે ઓળખશો ?
આકડાશાસ્ત્રી
ખગોળશાસ્ત્રી
પુરાતત્વશાસ્ત્રી
જયોતિષશાસ્ત્રી
ભુર્જ નામનું વૃક્ષ હિમાલય માં થાય છે.
સાચું
ખોટું
ઇન્ડિયા શબ્દ ગંગા નદી પરથી ઉતરી આવ્યો છે.
ખોટું
સાચું
શ્રી જૈન આરાઘના કેન્દ્ર ગાધીનગર જીલ્લા માં (a) ખાતે આવેલ છે?
અશોક ના (a) ખૂબ જાણીતા છે.
ઈતિહાસ માનવસમાજ ના (a) ની માહિતી આપે છે.
સૌથી જુના સિક્કા (a) છે.
પાટણમાં (a) લાયબ્રેરી આવેલી છે.
દુનિયામાં કાળગણના (a) ના જન્મ સાથે જોડવામાં આવે છે.
ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા ?
ઈન્ડોસ
ઈન્ડીસ
હિન્ડોસ
ઈન્ડિયા
પ્રાચીન સમય ની હસ્તપતો માં પ્રાકૃત,તમિલ અને સંસ્કૃત ભાષા માં જોવા મળે છે.
સાચું
ખોટું
ઘણીવાર B.Cએટલે કે ----------શબ્દનો પણ ઉપયોગ થાય છે.
(a)
A.D નું પૂરું નામ લખો
B.C.E એટલે શું ?
