NEW
Font size
Worksheetsધોરણ -7 સામાજિકવિજ્ઞાન (વાતાવરણની સજીવો પર અસરો_❤️🙏 પટેલ
Total questions: 20
Worksheet time: 10mins
પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં કેટલા ટકા જેટલી હવા સમાયેલી છે?
20%
35%
90%
99%
વાતાવરણમાં નાઇટ્રોજન પ્રમાણ કેટલા ટકા જેટલું હોય છે?
70%
78%
81%
80%
ભારતના ઉત્તર-પૂર્વ પર્વતીય વિસ્તારમાં કેવા પ્રકારના જંગલો જોવા મળે છે?
પાનખર જંગલો
સમશિતોષણ બારેમાસ લીલા જંગલો
ખરાઉ જંગલો
મૅનગ્રુવ જંગલો
વાતાવરણમાં થતા તોફાનો ,વીજળી ,વરસાદ અન્ય અવાજો વાતાવરણના ક્યાં આવરણમાં થાય છે
સમતાપ આવરણ
ઉષ્માવરણ
ક્ષોભઆવરણ
મદયાઆવરણ
વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ કેટલા કી. મી સુધી જોવા મળે છે?
120 km
130 km
140 km
100km
ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે?
લીલા જંગલો
પાનખર જંગલો
વરસાદી જંગલો
બારેમાસ જંગલો
આપણે જેના ઉપર ચાલીએ છીએ તે પૃથ્વી નું ક્યુ આવરણ છે?
વાતાવરણ
ક્ષોભ આવરણ
મૃદાવરણ
જીવાવરણ
વાતાવરણમાં ઓક્સિજન આશરે કેટલા કી. મી સુધી જોવા મળે છે?
110 km
120 km
95 km
150 km
વાતાવરણમાં રહેલ ભેજ કઈ પ્રક્રિયા દ્વારા વાદળો બને છે?
વક્રીભવન
ઘનિભવન
બાષ્પીભવન
એક પણ નહીં
પૃથ્વીનો ઉદભવ થયો ત્યારે તે કયા સ્વરુપે હતી?
સપાટ મેદાન સ્વરૂપ
અગન ગોળા સ્વરૂપે
પર્વત સ્વરૂપ
એક પણ નહીં
ક્ષોભઆવરણ થી ઉપરના આવરણને ક્યુ આવરણ કેવાય છે?
સમતાપ આવરણ
મધ્યાવરણ
ઉષ્માવરણ
વાતાવરણ
આશરે 110 km સુધી ઓક્સિજન અને 130 km સુધી .......?
કાર્બન ડાયોક્સાઇડ
ઓઝોન
નાઇટ્રોજન
મિથેન
પૃથ્વી ની ચારેબાજુ વીંટળાઇ આવેલા હવાના આવરણ .........કહેવાય છે
જલાવરણ
વાતાવરણ
મૃદાવરણ
એક પણ નહીં
વાતાવરણ ......,.........અને .........તત્વોનું બનેલું છે?
ધન
વાયુ
પ્રવાહી
આપેલ તમામ
પૃથ્વી કોનામાંથી છૂટી પડી છે એમ મનાય છે?
ચંદ્રમાંથી
સુર્યમાંથી
પાતાળમાંથી
એક પણ નહીં
પૃથ્વી પરથી જેમ જેમ ઊંચે જઇએ તેમ તેમ હવા કેવી થતી જાય છે?
જાડી
પાતળી
ઘટાદાર
એક પણ નહીં
હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી શુ ઉદ્દભવે છે?
દુષ્કાળ
ભૂકંપ
વાવાઝોડું
ત્સુનામી
પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણ ના પ્રથમ આવરણને ........કહે છે
ઉષ્માઆવરણ
જીવાવરણ
ક્ષોભઆવરણ
સમતાપ આવરણ
ક્ષોભઆવરણ શમશીતોષણ કટીબંધમાં કેટલા કિલોમીટર ઉંચાઈ સુધી ફેલાયેલું છે?
12 km
16km
20km
22km
ક્ષોભ આવરણ ધ્રુવો પર કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે
12 km
14 km
30km
8 km
