NEW
Font size
Worksheetsપ્રકરણ : 15 આર્થિક વિકાસ
Total questions: 20
Worksheet time: 15mins
વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનુ કયું સ્વરૂપ પ્રવર્તે છે?
વિકાસ વિરોધી
વિકાસશીલ
રૂઢિચુસ્ત
દ્વિમુખી
આર્થિક રીતે ભારત કેવો દેશ છે?
વિકસિત
પછાત
વિકાસશીલ
ગરીબ
ઉત્પાદન નું કુદરતી સાધન કયું છે?
નિયોજક
શ્રમ
મૂડી
જમીન
ઉત્પાદન નું સજીવ સાધન કયું છે?
ટ્રેકટર
શ્રમ
મૂડી
જમીન
બજાર પદ્ધતિ થી વ્યક્તિનું કયું સ્વાતંત્ર્ય જળવાય છે?
આર્થિક
સામાજિક
નાગરિક
સાંસ્કૃતિક
કયા અર્થતંત્રમા બજારો સંપૂર્ણ રીતે મુકત હોય છે?
મૂડીવાદી
રાજાશાહી
મિશ્ર
સમાજવાદી
માનવીની જરૂરિયાતો કેવી છે ?
મર્યાદિત
અમર્યાદિત
અંકુશિત
સંપૂર્ણ
ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ ને યોજનાપૂર્વક જોડાવાની કામગીરી એટલે....
નિયોજન
સેવા
આયોજન
સંયોજન
કઈ પદ્ધતિને મૂકત અર્થતંત્ર તરીકે ઓળખાય છે ?
સામ્યવાદી
સમાજવાદી
મૂડીવાદી
મિશ્ર
શિક્ષણ અને આરોગ્યની પ્રવૃત્તિ નો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે?
પ્રાથમિક
સેવા
માધ્યમિક
આપેલ પૈકી એક પણ નહીં
હવાઈ અને દરિયાઈ માર્ગો ની કામગીરી નો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે?
પ્રાથમિક
સેવા
માધ્યમિક
આપેલ પૈકી એક પણ નહીં
ઉત્પાદન ના સાધનો કેટલા છે?
3
2
4
5
ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે?
મિશ્ર
મૂડીવાદી
બજાર પદ્ધતિ
સમાજવાદી
બજાર પદ્ધતિ ને કઈ પદ્ધતિ તરીકે ઓળખાય છે?
સામ્યવાદી
સમાજવાદી
મૂડીવાદી
મિશ્ર
ઉત્પાદન ના સાધનો કેટલા ઉપયોગી ધરાવે છે?
બે
અનેક
વૈકલ્પિક
ચાર
મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય ?
અંકુશિત
નિરંકુશ
સામ્યવાદી
લોકશાહી
સમાજવાદી પદ્ધતિ માં કોને સ્થાન નથી ?
વ્યક્તિગત માલિકોને
નિયોજકોને
મૂડી
વિક્રેતાઓને
કાચી ધાતુઓનું ખોદકામની પ્રવૃતિ કયા ક્ષેત્રમાં થાય છે?
પ્રાથમિક
સેવા
માધ્યમિક
આપેલ પૈકી એક પણ નહીં
નાના- મોટા પાયાના ઉદ્યોગોની પ્રવૃતિ કયા ક્ષેત્રમાં થાય છે?
પ્રાથમિક
સેવા
માધ્યમિક
આપેલ પૈકી એક પણ નહીં
વિકાસશીલ દેશોમાં બેરોજગારી નું પ્રમાણ કુલ શ્રમિકોના કેટલા ટકા કરતાં વધુ હોય છે?
9%
8%
5%
3%
