Font size
Worksheetsપ્રકરણ : 8 કુદરતી સંસાધનો
Total questions: 25
Worksheet time: 19mins
ભારતમાં નીચેના માંથી કયૂં સંસાધન અજૈવિક છે ?
જંગલો
પ્રાણીઓ
ખનીજો
જમીનો
નીચેનામાંથી કયા ક્ષેત્રમાં જમીન-ધોવાણ ની સમસ્યા અતિ ગંભીર નથી?
પર્વતીય ક્ષેત્રો
અર્ધશુષ્ક ક્ષેત્રો
શુષ્ક ક્ષેત્રો
ઉચ્ચપ્રદેશ ના ક્ષેત્રો
કઈ જમીન માં વધુ સમય સુધી ભેજનો સંગ્રહ થઈ શકે છે?
રાતી જમીન
પહાડી જમીન
કાળી જમીન
પડખાઉ જમીન
ભારતમાં કેટલા ટકા ભૂમિ પડતર છે?
8%
14%
16%
10%
ભૂમિ, જળ, જમીન એ કુદરતી સંસાધનનો કયો પ્રકાર છે?
જૈવિક
અજૈવિક
માનવીય
આમાનૂં એકપણ નહી
માનવ દ્વારા થતા સંસાધનોના વ્યવસ્થાપન ને શું કહે છે?
સંવર્ધન
વિવર્ધન
સંરક્ષણ
આરક્ષણ
કાળી જમીન કયા પાક માટે વધારે અનુકૂળ છે?
ઘઉં
ચોખા
કપાસ
મગફળી
ભારતની આબોહવા કેવા પ્રકારની છે?
ગરમ અને ભેજવાળી
મોસમી
ગરમ અને સૂકી
ઠંડી અને ભેજવાળી
ખદર જમીન એકંદરે કેવા પ્રકારની હોય છે?
લીસી
ચીકણી
સૂકી
રેતાણ
કઈ જમીન મુખ્યત્વે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં બને છે?
કાંપની જમીન
કાળી જમીન
રાતી જમીન
પહાડી જમીન
ઢોળાવવાળડળા વિસ્તારોમાં માટીનુ ધોવાણ અટકાવવા શુ જરૂરી છે?
વૃક્ષારોપણ
આડબંધ
પાળા બાંધવા
બહુહેતુક યોજના
કઈ જમીન સૌથી વધુ સમય સુધી ભેજ સંગ્રહ કરી રાખે છે?
કાળી જમીન
કાંપની જમીન
રાતી જમીન
પડખાઉ જમીન
પડખાઉ જમીન નું અન્ય નામ શુ છે?
કાંપની જમીન
લેટેરાઈટ જમીન
કાળી જમીન
રાતી અથવા લાલ જમીન
સંસાધન એ સ્ત્રોત છે.
ખરું
ખોટું
બાયોગેસ નવીનીકરણ સંસાધન છે.
ખરું
ખોટું
સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનો નો વિવેકપૂર્ણ ઉપયોગ.
ખરું
ખોટું
શું ગુજરાત માં કચ્છ પડખાઉ જમીન ધરાવે છે?
હા
ના
શું કાળી જમીન રેગુર જમીન છે?
હા
ના
શું હિમાચલ પ્રદેશ જંગલ પ્રકારની જમીન ધરાવે છે?
હા
ના
શું પશ્ચિમ બંગાળ પીટ પ્રકારની જમીન ધરાવે છે?
હા
ના
કુદરતી સંસાધનો કેવા છે?
મર્યાદિત
અમર
નાશવંત
કયા પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે?
રણ પ્રકારની
દલદલ પ્રકારની
પર્વતીય
કઈ જમીનને 'કપાસ ની જમીન' પણ કહે છે ?
પડખાઉ
કાળી
રાતી અથવા લાલ
વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા માટે જરૂરી એવા ખનિજદ્રવ્યો અને જૈવિક દ્રવ્યો શામાં હોય છે ?
જૈવિક અવશેષોમાં
જમીનમાં
અસેન્દ્રિય તત્વોમાં
કઈ જમીન દ્વીપ કલ્પીય ઉચ્ચપ્રદેશ ની ભેટ ગણાય છે ?
રાતે
પડખાઉ
કાળી
