NEW
Font size
WorksheetsSS STD10 DT3 CH2 MARK 20 JUNE 30
Total questions: 20
Worksheet time: 10mins
............. નો સંબંધ મહદ અંશે શ્રીકૃષ્ણ ભક્તિ સાથેનો છે.
ગરબી
ગરબા
રાસ
લોકનૃત્ય
કથક નૃત્યમાં એક જ તેલના દિવાના તેજ થી પ્રકાશિત રંગ મંચ પર પડદા પાછળ આવીને કલાકાર પોતાની ઓળખ આપે છે, અને ત્રણેય લોકના પાત્રોને રંગમંચ પર સજીવ કરે છે - આ વિધાન ખરું છે ?
હા
ના
સંગીત મરન્દ = નારદ , તો સંગીત રત્નાકર = ..............
પંડિત સારંગદેવ
પંડિત અહોબલ
મૃણાલિની સારાભાઇ કયા નૃત્યના નિષ્ણાત છે ?
કથકલી
ભરતનાટ્યમ
કુચિપુડી
મણિપુરી
વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 એપ્રિલે ઉજવવામાં આવે છે. : ખરું છે કે ખોટું ?
ખોટું
ખરું
ગુજરાતની નાટ્ય કલામાં કોનું નામ મોખરે છે ?
જયશંકર સુંદરી
ઉપેન્દ્ર ત્રિવેદી
નરેશ કનોડિયા
રમેશ મહેતા
નૃત્ય કલાના આદિદેવ કોણ મનાય છે ?
ભગવાન શિવ - નટરાજ
ભગવાન વિષ્ણુ
શ્રી કૃષ્ણ
ભરતમુની
.......... ની મલમલ નો તાકો દીવાસળીની પેટીમાં સમાતો હતો.
ઢાકા
બીકાનેર
બીજાપુર
કશ્મીર
ભારત મુનિ = નાટ્યશાસ્ત્ર, તો નંદીકેશ્વર = ..............
અભિનવ દર્પણ
ભારત દર્પણ
નાટ્ય દર્પણ
વિવેક ચિંતામણિ
પંડિત સારંગદેવ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીત થી સુપરિચિત હતા. - તમે આ વાત સાથે સહમત છો ?
હા
ના
પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ....... ગ્રંથ ને સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.
સંગિત રત્નાકર
સંગીત પારિજાત
સંગીત મકરંદ
ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે ....... માંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ થતો.
માટી
સિમેન્ટ
રેતી
લાકડા
માટી અને માનવજીવન વચ્ચે પ્રાચીન સમયથી સંબંધ રહ્યો છે- ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય શેમાં સમાયેલું છે ?
કારીગરોની હુન્નર પારંગતતામાં
ભારતના વિશ્વ વ્યાપારમાં
ભારતના ગ્રંથોમાં
ભારતના વિજ્ઞાનમાં
પ્રાચીન ભારતની કળાઓ કેટલી ગણાવવામાં આવી છે ?
12
18
64
36
અકીક એક કીમતી પત્થર છે, જે ......... માથી મળી આવે છે.
નદીઓના ખીણ પ્રદેશ
ઉચ્ચપ્રદેશ
ખડકાળ પ્રદેશ
રણપ્રદેશ
રાજસ્થાનનું ......... જડતરકામ માટે જાણીતું છે.
બીકાનેર
રણથ્ંભોર
જયપુર
ઉદયપુર
જન્મ સાથે જ મિલકત, સંપત્તિ, ચીજ-વસ્તુઓ બાળકને મળે તેને જૈવિક વારસો કહેવાય - આ સાચું છે ?
ના
હા
ભારતમાં જરીકામના હુન્નર માટે ...... શહેર જાણીતું છે.
અમદાવાદ
સુરત
વડોદરા
પટોળા બનાવવાની કળા આશરે ......... વર્ષ જૂની છે.
850
750
5000
350
