Worksheetsધોરણ - 10 એકમ - ૩ ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય
Total questions: 22
Worksheet time: 11mins
સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે ?
વાસ્તુ
કોતરણી
મંદિર
ખંડેર
સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું ?
હડપ્પાનું
મોહે - જો - દડાનું
લોથલનું
સુરકોટડાનું
મોહે જો દડો નગરની વિશેષતા કઈ હતી ?
રસ્તાઓ
ભૂગર્ભ ગટર યોજના
જાહેર સ્નાનાગર
જાહેર મકાનો
માહે -જો - દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે ?
ભૂમધ્ય સમુદ્રના ક્રિટ ટાપુમાં
અરબ સાગર ના લક્ષદ્વીપ ટાપુમાં
એટલાન્ટિક મહાસાગર ના બર્મ્યુડા ટાપુમાં
બેરિંગ સાગરના કામડોર ટાપુમાં
ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે ?
બેરતનો
ઉપરકોટનો
નંદનગઢનો
દેવની મોરીનો
સ્તુપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે ?
મહેરાબ
હર્મિકા
મેધિ
તોરણ
સ્તુપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ?
હર્મિકા
મેધિ
તોરણ
મેહરાબ
સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે ?
હિન્દી
બ્રાહ્મી
ઉર્દુ
ઉડિયા
ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતિકને સ્થાન આપવામાં આવ્યું છે ?
ચાર સિંહોની આકૃતિને
ચાર વૃષભની આકૃતિને
શિવની આકૃતિને
બે ઘોડાની આકૃતિને
કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે ?
ચોલયુગ
મૌર્ય યુગ
પાંડ્યયુગ
ગુપ્તયુગ
ઉદયગીરી, ખંડગીરી, નીલગીરી અને બાઘની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે ?
ભુવનેશ્વર
મુંબઈ
ઔરંગાબાદ
જુનાગઢ
ભારતના કયા સ્થાપત્યો મનુષ્યકૃત્ય સૌંદર્યધામો ગણાય છે ?
મંદિર સ્થાપત્યો
ગુફા સ્થાપત્યો
વિહાર સ્થાપત્યો
ચૈત્ય સ્થાપત્યો
એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલા જગવિખ્યાત રથ મંદિરો કયા યુગની આગવી ઓળખ છે ?
સાતવાહન
પાંડ્ય
પલ્લવ
ચોલ
ગોપુરમ એટલે શું ?
મંદિરમાં જ્યાં મૂર્તિ રાખવામાં આવે છે તે ભાગ
સ્તંભો પર રચાયેલ મોટો હોલ
બૌદ્ધ સાધુઓના વિહાર માટેના સ્થળો
મંદિરોની બહાર ઊંચી દીવાલો અને સુશોભિત દરવાજાઓ
ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ?
ખજુરાહોમાં
બંડીપુરમાં
મદુરાઈમાં
મલ્લપુરમમાં
દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ?
મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં
રાજસ્થાનમાં
મધ્યપ્રદેશમાં
ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે ?
મોઢેરા
વડનગર
ખેરાલુ
વિજાપુર
દિલ્હીમાં કુવ્વત-ઉલ- ઇસ્લામ નામની મસ્જિદ કયા સુલતાને બંધાવી હતી ?
સિકંદર બુતશિકને
ફિરોજશાહ તુઘલખે
કુતુબુદ્દીન ઐબકે
ઈલ્તુતમિશે
અમદાવાદમાં કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે ?
નગીના મસ્જિદ
અટાલા મસ્જિદ
દરિયાખાનનો ઘુમ્મટ
સીદી સૈયદની જાળી
અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે ?
જામા મસ્જિદ
જુમ્મા મસ્જિદ
સિપ્રિની મસ્જિદ
મસ્જિદે નગીના
લોથલમાં વહાણ લંધારવા માટે શું બાંધવામાં આવતું હતું ?
ખીલો
થાંભલો
ધક્કો
જાળી
નીચે આપેલી ચિત્ર કયા સ્થાપત્યનું છે ?
સારનાથના સ્તુપનું
બેરતના સ્તૂપનું
નંદનગઢના સ્તૂપનું
સાચીના સ્તૂપનું
