NEW
Font size
Worksheetsઆઝાદી કા અમૃત મહોત્સવ 2022 quiz -નૌસીલ પટેલ
Total questions: 26
Worksheet time: 13mins
સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યારે થયો હતો
1824
1855
1885
1890
બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો
ડેલહાઉશી
રોબર્ટ કલાઈવ
વોરન હેસ્ટિંગ
લોર્ડ લિયો
આઝાદ હિન્દ ફોજ ની સ્થાપના કોણે કરી હતી
સુભાષચંદ્ર બોઝ
મોહનસિંહ
સરદાર પટેલ
એક પણ નહીં
ભારતના રાષ્ટ્રીય ચિહ્નનમાં કેટલા સિંહ જોવા મળે છે
3
4
6
2
ભારતના બંધારણ મુજબ દેશનો પ્રથમ પુરુષ કોણ કહેવાય ?
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધીશ
રાજસ્થાન રાજ્યનું પાટનગર કયું છે
ગાંધીનગર
પણજી
પટના
જયપુર
ત્રિપુરા રાજ્યનું પાટનગર કયું છે?
આઇઝોલ
અગરતલા
કોહીમાં
દિશપુર
કથક ક્યાં રાજ્યનું લોકનૃત્ય છે
ઉત્તરપ્રદેશ
રાજસ્થાન
કેરળ
તમિલનાડુ
કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર કયો છે
કાળો
ઘીનોધર
નનામો
ગિરનાર
ભારત દેશની મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે
મકરવૃત
વિષુવવૃત
કર્કવૃત
ઉત્તર ધ્રુવ વૃત
ગીર નેશનલ પાર્ક કયા રાજયમાં આવેલો છે
ગુજરાત
ગોવા
અસમ
બિહાર
પાટણ જિલ્લાની રચના થઈ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા
શંકરસિંહ બાપુ
કેશુભાઈ પટેલ
નરેન્દ્રદ્ભાઈ મોદી
ભુપેન્દ્ર પટેલ
ભારતનું આધ્યાત્મિક પાટનગર તરીકે કયું શહેર જાણીતું છે
પાલીતાણા
વારાણસી
અયોધ્યા
કેદારનાથ
ગુજરાતનું રાજનગર તરીકે કયું શહેર જાણીતું છે
સુરત
ભાવનગર
દ્વારકા
અમદાવાદ
ભારતનું નવાબોનુંનગર તરીકે કયું શહેર જાણીતું છે
પાલનપુર
લખનઉ
આગ્રા
ચાંપાનેર
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિનું નામ જણાવો
રાજેન્દ્ર પ્રસાદ
રાજીવ ગાંધી
રામનાથ કોવિદ
ડો.ઝાકીર હુસેન
મૈકલ કન્યા તરીકે કઈ નદી ઓળખાય છે
તાપી
નર્મદા
સાબરમતી
કોલક
અમદાવાદ શહેર કઈ નદીના કિનારે વસેલું છે
તાપી
સરસ્વતી
સાબરમતી
બનાસ
ભારત દેશના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે
રાહુલ ગાંધી
નરેન્દ્ર મોદી
ભુપેન્દ્ર પટેલ
અમિત શાહ
1857 ના સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા
તાત્યા ટોપે
મંગલ પાંડે
રાણી લક્ષ્મીબાઈ
એક પણ નહીં
1857નો સંગ્રામ નજરો નજર જોનાર ઉર્દુ કવિ કોણ હતો
અબ્દુલ ખાન
મિર્જા ગાલિબ
હામિદ
એક પણ નહીં
ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કયો રંગ શક્તિનું પ્રતીક છે?
કેસરી
લીલો
સફેદ
વાદળી
સ્વતંત્રતા પછી રાષ્ટ્ધ્વજની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવમાં આવી હતી
પિંગલી વેંકૈયા
મેડમ ભીખાઈજી કામાં
લાલા હંસ રાજ
ગાંધી બાપુ
આપનો દેશ ભારત કઈ તારીખે આઝાદ થયો હતો
26 મી જાન્યુઆરી
15 ઓગષ્ટ 1947
15 ઓગષ્ટ 1948
15 ઓગષ્ટ 1960
ભારત દેશના વર્તમાન રાષ્ટ્રપતિનું નામ જણાવો?
રામનાથ કોવિદ
દ્રૌપદી મર્મૂ
પ્રતિભા પટેલ
નરેન્દ્ર મોદી
માનવી ની ભવાઈ નવલકથા લેખક નું નામ જણાવો
ઝવેરચંદ મેઘાણી
નરસિંહ મહેતા
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર દવે
