NEW
Font size
Worksheets581 જ્ઞાનસેતુ ગુજરાતી
Total questions: 27
Worksheet time: 14mins
મેં એક લાલ રંગની પતંગ ખરીદી. - રેખાંકિત શબ્દને ઓળખો.
વિશેષણ
સજ્ઞા
ક્રિયાપદ
સર્વનામ
તે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવ્યો - રેખાંકિત શબ્દને ઓળખો.
વિશેષણ
સંજ્ઞા
ક્રિયાપદ
સર્વનામ
નીચેનામાંથી યોગ્ય વિધાન શોધો.
સુરેશ, સાત કેળા લઈ લે.
અમે આજે બે કિલોમીટર હસ્યા.
મીનાએ ડબ્બો ભરીને ચીસ પાડી.
દાદીએ બપોરે 10 ગ્રામ ઉંઘ લીધી.
નીચેનામાંથી અયોગ્ય વિધાન શોધો.
આજે તો ખૂબ મજા પડી ગઈ.
દિવાળીમાં 21 દિવસનું વેકેશન હોય છે.
શિયાળામાં બહુ જ ગરમી પડે છે.
રમેશ 10 કિલોમીટર ચાલ્યો.
હું અમદાવાદ ગયો હતો -- કાળ ઓળખાવો.
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાન કાળ
એક પણ નહીં
હું આજે પતંગ ઉડાડીશ.
નવરાત્રી
હોળી
ઉતરાયણ
દિવાળી
હરેશે મહેશ ના ભાઈબંધને બોલાવ્યો. રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકો.
તેના
તેમના
તેણે
તેને
નીચેના વાક્યો માંથી એકવચન વાળું વાક્ય શોધો.
મેં માળા પહેરી.
અમને રસ્તામાં કાચબાઓ મળ્યા.
ભેંસોનું ધણ રસ્તામાં જોયું.
અમારા ખેતરમાં લીમડાના વૃક્ષો છે.
નીચેના વાક્યો માંથી બહુવચન વાળું વાક્ય શોધો.
હું ગાંધીનગર ગયો હતો.
સફેદ બિલાડી દૂધ પી ગઈ.
વૃક્ષ ઉપર પોપટ બેઠા હતા.
જાદુગર જાદુ કરતો હતો.
એકવાર કૃષ્ણ વૃંદાવનમાં ફરવા નીકળ્યા- વાક્યમાં કૃષ્ણની જગ્યાએ રાધા મુકતા વાક્ય માં કેટલા શબ્દો ફેરફાર થશે.
એક
બે
ત્રણ
ચાર
સમૂહ દર્શાવતો શબ્દ ઓળખો.
વૃક્ષ
સભ્ય
પ્રવાસી
ટોળુ
અલગ પડતો શબ્દ શોધો.
ટેબલ
કમ્પ્યુટર
બ્લેકબોર્ડ
પાટલી
તળેટી શબ્દનો વિરોધી શબ્દ શોધો
પર્વત
ગગન
પરિક્રમા
શિખર
સાચી જોડણી દર્શાવતો હોય તે શબ્દ શોધો.
મહાશિવરાત્રી
મહાસિવરાત્રિ
કુતુહલ નો અર્થ .............
તુકો
તક
સાહસ
કૌતુક
ઉજ્જડ શબ્દનો અર્થ ............
સજજડ
વેરણ
કાચા
વાંકાચુકા
ઝાડના બે સાચા પર્યાય શબ્દ શોધો.
વૃક્ષ -- વેલ
તરુ -- વેલ
છોડ -- તરુ
વૃક્ષ -- તરુ
જંગલના બે પર્યાય શબ્દ શોધો.
અરણ્ય- વન
વન- વગડો
કિલ્લો- રાન
સસલા અને કાચબા વચ્ચે ની ..............મા કાચબો જીતી ગયો.
દોડ
ચાલ
કુસ્તી
હરીફાઈ
સાચી શબ્દ જોડણી શોધો.
દિન -- દિવસ
રાત -- સંધ્યા
કાવ્ય -- પાઠ
રમત -- જગત
અલગ પડતું જૂથ શોધો.
કારતક, માગશર, પોષ
રવિ, સોમ, મંગળ
ચોમાસુ, ભાદરવો, આસો
શિયાળો, ઉનાળો, ચોમાસુ
દાઝવું એટલે શું?
ગુસ્સે થવું
બળી જવું
દૂર જવું
ગરમ વસ્તુ ઉડી જવું
ચિંધવું એટલે શું?
ચિંતા કરવી
ઈશારો કરવો
તિર તાડવુ
આંગળીથી બતાવવુ
બે ખેતર વચ્ચેની હદ એટલે ......
સીમાડો
શેઢો
કેડી
પગદંડી
કોનો માળો સુંદર હોય છે ?
કાગડો
કબુતર
દરજીડો
સુગરી
પતંગિયા વાદળિયા જેવા સરખા પ્રાસ વાળા શબ્દો શોધો.
ફુલડા
ગલુડિયા
ડુંગડા
પાદડા
અલગ પડતો શબ્દ શોધો.
પતંગિયું
ભમરો
માખી
કાબર
