Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધો 6 એકમ 16 સ્થાનિક સરકાર

Total questions: 31

Worksheet time: 16mins

Name
Class
Date
1.

પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ કયું છે ?

a)

જિલ્લા પંચાયત

b)

તાલુકા પંચાયત

c)

ગ્રામ પંચાયત

d)

સરકાર

2.

પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે ?

a)

પાંચ

b)

ચાર

c)

ત્રણ

d)

બે

3.

કેટલી વસ્તી વાળા ગામોમાં ગ્રામ પંચાયત હોય છે ?

a)

500 થી 25000

b)

400 થી 28000

c)

500 થી 26000

d)

500 થી 4000

4.

ગ્રામ પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ?

a)

9

b)

8

c)

6

d)

5

5.

ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે ?

a)

10

b)

12

c)

15

d)

16

6.

ગ્રામ પંચાયતની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?

a)

દર 5 વર્ષે

b)

દર 7 વર્ષે

c)

દર ૩ વર્ષે

d)

દર 10 વર્ષે

7.

ગ્રામ પંચાયતના વડા ને શું કહે છે ?

a)

ગ્રામપંચ

b)

સભાપ્રમુખ

c)

સરપંચ

d)

સભાપતિ

8.

ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે ?

a)

ચીફ ઓફિસર

b)

તલાટી કમ મંત્રી

c)

સરપંચ

d)

કમિશનર

9.

ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે ?

a)

એક વખત

b)

ચાર વખત

c)

બે વખત

d)

ત્રણ વખત

10.

ગ્રામ સભા ના અધ્યક્ષ કોણ હોય છે ?

a)

ગામના વડીલ વ્યક્તિ

b)

ઉપસરપંચ

c)

મામલતદાર

d)

સરપંચ

11.

તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ?

a)

16

b)

21

c)

18

d)

20

12.

તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે ?

a)

20

b)

25

c)

32

d)

15

13.

તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે ?

a)

30 %

b)

50 %

c)

33 %

d)

40 %

14.

તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે ?

a)

તાલુકા પ્રમુખ

b)

તાલુકા વિકાસ અધિકારી

c)

તાલુકા ઉપ પ્રમુખ

d)

ચીફ ઓફિસર

15.

જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે ?

a)

40

b)

45

c)

50

d)

52

16.

જિલ્લા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ?

a)

32

b)

21

c)

41

d)

35

17.

જિલ્લા પંચાયતના વહીવટી વડા કયા નામે ઓળખાય છે ?

a)

જિલ્લા વહીવટી અધિકારી

b)

જિલ્લા પ્રમુખ

c)

જિલ્લા વિકાસ અધિકારી

d)

જિલ્લા કમિશનર

18.

જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોના વિકાસ માટે કોણ યોજનાઓ ઘડે છે અને તેનો અમલ કરે છે ?

a)

જિલ્લા સભા

b)

સામાજિક ન્યાય સમિતિ

c)

લોક અદાલત

d)

સામાજિક ન્યાય પંચાયત

19.

નગરપાલિકાના એક વોર્ડ માં કેટલા સભ્યો હોય છે ?

a)

2

b)

3

c)

4

d)

5

20.

સામાન્ય રીતે કેટલી વસ્તી વાળા શહેરોમાં નગરપાલિકા હોય છે ?

a)

10000 થી વધુ

b)

15000 થી વધુ

c)

20000 થી વધુ

d)

25000 થી વધુ

21.

નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે ?

a)

28

b)

25

c)

20

d)

15

22.

નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે ?

a)

ચીફ ઓફિસર

b)

મેયર

c)

નગરસેવક

d)

પ્રમુખ

23.

નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે ?

a)

ચીફ ઓફિસર

b)

પ્રમુખ

c)

કમિશનર

d)

મેયર

24.

નગરપાલિકાના ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરે છે ?

a)

જિલ્લા પંચાયત

b)

નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો

c)

રાજ્ય સરકાર

d)

જિલ્લા વિકાસ અધિકારી

25.

મહાનગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે ?

a)

પ્રમુખ

b)

શાસન અધિકારી

c)

મેયર

d)

કમિશનર

26.

મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?

a)

અઢી વર્ષે

b)

પાંચ વર્ષે

c)

દર વર્ષે

d)

સાડા ત્રણ વર્ષે

27.

મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે ?

a)

મેયર

b)

મ્યુનિસિપલ કમિશનર

c)

ચીફ ઓફિસર

d)

મ્યુનિસિપલ ઓફિસર

28.

મહાનગરપાલિકાના કમિશનરની નિમણૂક કોણ કરે છે ?

a)

મેયર

b)

મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો

c)

મહાનગરપાલિકાની કારોબારી સમિતિ

d)

રાજ્ય સરકાર

29.

મહાનગરપાલિકાની સૌથી મહત્વની સમિતિ કઈ છે ?

a)

આરોગ્ય સમિતિ

b)

શિક્ષણ સમિતિ

c)

કારોબારી સમિતિ

d)

નાણા સમિતિ

30.

તાલુકા કક્ષાના વહીવટી વડા કોણ ગણાય છે ?

a)

તાલુકા વિકાસ અધિકારી

b)

મામલતદાર

c)

કમિશનર

d)

ચીફ ઓફિસર

31.

સમગ્ર જિલ્લાના વહીવટી વડા કોણ ગણાય છે ?

a)

મુખ્યમંત્રી

b)

જિલ્લા વિકાસ અધિકારી

c)

મામલતદાર

d)

કલેકટર