Font size
Worksheetsધોરણ-8 chep- 5
Total questions: 31
Worksheet time: 16mins
પ્રાકૃતિક પ્રકોપો ના બે પ્રકાર જણાવો
(સિલેક્ટ કરી સબમિટ કરો)
બાહ્ય ફેરફાર
ભૌમિતિક ફેરફાર
આંતરિક ફેરફાર
ઔદ્યોગિક ફેરફાર
પૃથ્વીના પેટાળમાં ઝડપી ભૂસંચલન અને દબાણના કારણે ભૂસપાટી નો ભાગ એકાએક ધ્રૂજી ઊઠે છે તેને શું કહે છે
ભૂકંપનિર્ગમન કેન્દ્ર
ભૂકંપ ઉદ્દભવ કેન્દ્ર
ભૂકંપ
ભૂકંપ સપાટી કેન્દ્ર
ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી જે ભૂકંપ ના મોજા પેદા થાય છે તેને શું કહે છે
ભૂકંપનિર્ગમન કેન્દ્ર
ભૂકંપ ઉદ્દભવ કેન્દ્ર
ભૂકંપ કેન્દ્ર
ભૂકંપ સપાટી કેન્દ્ર
ભૂકંપ કેન્દ્ર થી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે
ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર
ભૂકંપ નિર્ગમન કેન્દ્ર
ભૂ સપાટી કેન્દ્ર
ભૂકંપ કેન્દ્ર
શાના દ્વારા ભૂકંપનું ઉદગમ સ્થાન અને ભૂકંપની તીવ્રતા જાણી શકાય છે
ભૂકંપ નિર્ગમન કેન્દ્ર
ભૂકંપ માપન યંત્ર
ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર
ભૂકંપ આલેખક
ભૂકંપ થવાના મુખ્ય કારણો કયા કયા છે
(સિલેક્ટ કરી સબમિટ કરો)
જ્વાળામુખીજન્ય ભૂકંપ
વિભંગજન્ય ભૂકંપ
ભુનિર્ગમનજન્ય ભૂકંપ
ભુસંતુલનજન્ય ભૂકંપ
પૃથ્વીનું કેન્દ્ર બિંદુ ભુ સપાટીથી લગભગ કેટલા કિમી દૂર છે
6287
6429
6378
7863
નીચેનામાંથી જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય કારણો જણાવો
( સિલેક્ટ કરી સબમિટ કરો)
પૃથ્વી ના પેટાળ નુ તાપમાન
ભૂ સપાટી નું ફાટવું
વાયુ અને વરાળ નો ઉદ્ભવ
મેગ્મા નુ ભૂસપાટી તરફ નું વહન
પ્રવાહી મેગ્મા નીઉત્પત્તિ
જ્વાળામુખીના મુખ્ય પ્રકાર કયા કયા છે
( સિલેક્ટ કરી સબમિટ કરો)
સક્રિય જ્વાળામુખી
સુષુપ્ત જ્વાળામુખી
શંકુ આકાર જ્વાળામુખી
મૃત જ્વાળામુખી
અમૃત જ્વાળામુખી
સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે
જાપાન
ફ્રાંસ
ઇટાલી
અમેરિકા
સુષુપ્ત જ્વાળામુખી ક્યાં આવેલો છે
જર્મની
જાપાન
ફ્રાંસ
ઇટાલી
મૃત જ્વાળામુખી ક્યાં આવેલો છે
ભૂતાન
જાપાન
મ્યાનમાર
ઇઝરાઇલ
જ્વાળામુખીમાંથી ફેકાતા વીખંડિત ખડક પદાર્થો ના નાના પથ્થરો ને શું કહેવામાં આવે છે
લાલીપી
લાપિલી
મેગ્મા
લાવા
સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવા થી કે ભૂકંપ આવવાથી સમુદ્રની સપાટી પર પ્રચંડ વિનાશક મોજા ઉત્પન્ન થાય છે તેને શું કહે છે
જ્વાળામુખી
વિભંગજન્ય ભૂકંપ
ત્સુનામી
વાવાઝોડું
ત્સુનામી ના મોજા ની લંબાઈ આશરે કેટલા કિમી જેટલી હોય છે
900 થી 1700
800 થી 1800
700 થી 1600
800 થી 1200
જાપાનમાં ક્યારે સુનામી આવી હતી
11 માર્ચ 2011
11 ફેબ્રુઆરી 2011
21 માર્ચ 2011
27 માર્ચ 2010
નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને શું કહેવાય છે
વાવાઝોડું
ભરતી
ઓટ
પુર
પુર આવવા ના મુખ્ય કારણો કયા કયા છે
(સિલેક્ટ કરી સબમિટ કરો )
ઉપરવાસમાં વરસાદ વધુ પડવાથી
ઉપરવાસમાં ચોમાસાનું પાણી રોકવાથી
નદીમાં ચેકડેમ બાંધવા થી
ઉપરવાસમાં નદી પરનો બંધ તૂટી જવાથી
સુરતની તાપી નદીમાં ક્યારે પૂર આવેલું
2012
2009
2006
2003
મોરબીની મચ્છુ નદીમાં ક્યારે ભયંકર પૂર આવેલું
1979
1997
1985
1988
બિહારની કોસી નદીમાં દર વર્ષે પૂર આવે છે પરંતુ ભયંકર પૂર ના દર્શન ક્યારે થયા હતા
2006
2003
2008
2009
ઉત્તર ભારતની ગંગા યમુના નદીમાં ક્યારે પૂર આવેલું
1997
1978
1987
1979
વરસાદ ના આવવાથી પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઇ જવાની પ્રક્રિયા ને શું કહે છે
ભૂખમરો
જ્વાળામુખી
દાવાનળ
દુષ્કાળ
હવા નું તોફાન એટલે શું
જ્વાળામુખી
દાવાનળ
વાયરો
વાવાઝોડું
વાવાઝોડા ને બીજા કયા કયા નામથી ઓળખવામાં આવે છે
(સિલેક્ટ કરી સબમિટ કરો)
હરિકેન
ટોર્નેડો
હવાયુ
વંટોળ
જંગલમાં પરસ્પર વૃક્ષો ઘસાવાથી કે વીજળી પડવાથી એકાએક આગ લાગે છે તેને શું કહેવામાં આવે છે
જ્વાળામુખી
નિર્ગમન જન્ય ભૂકંપ
દાવાનળ
વાવાઝોડું
દાવાનળ થી કોને પારાવાર નુકસાન થાય છે
વન્ય જીવ જંતુ
વન્ય સજીવો
વન્ય વનસ્પતિ
વન્ય ઔષધિઓ
આપેલા તમામ ને.......
ભૂસ્ખલન કયા કયા પ્રકારે થાય છે
ભારે વરસાદના કારણે
જ્વાળામુખી ફાટવાના કારણે
ભૂકંપના કારણે
વાવાઝોડાના કારણે
જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય છે તેને શું કહેવામાં આવે છે
દાવાનળ
ભૂનિગમન કેન્દ્ર
વાવાઝોડું
ભૂસ્ખલન
ઘણીવાર ચોમાસામાં ભૂસ્ખલનના કારણે ક્યાંનો રેલવે વ્યવહાર ખોરવાઇ જાય છે
કાબીલ
કોંકણ
કણુકા
કામલી
આ ક્વિઝ ને તમે કેટલા પોઈન્ટ આપશો
( 1 ને ન્યૂનતમ અને 5 ને સર્વોત્તમ..... તમારો અભિપ્રાય આપો)
1
2
3
4
5
