wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S.S(6)ch3,4

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

સિંધુ ખીણની સભ્યતા ના અવશેષો સૌપ્રથમ ક્યાં નગરમાંથી મળ્યા હતા?

a)

હડપ્પા

b)

લોથલ

c)

મોહેં-જો-દડોમાંથી

2.

ઋગ્વેદ માં કેટલા મંડળો છે?

a)

૧૦

b)

૧૨

c)

૧૪

3.

હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી?

a)

આયોજન બદ્ધ નગર રચના

b)

આયોજન બદ્ધ સિંચાઈ યોજના

c)

વાણિજ્ય વ્યવસ્થા

4.

સિંધુ ખીણની સભ્યતા ની નગર રચના માં કિલ્લો કઈ દિશા માં રહેતો?

a)

પૂર્વમાં

b)

પશ્ચિમમાં

c)

ઉત્તર

5.

પુર અને ભેજ થી બચવા હડપ્પા સભ્યતાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા?

a)

ઉંચા ઓટલા પર

b)

પર્વત પર

c)

નદી થી દુર

6.

હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી?

a)

ચિત્રકલા

b)

વેપાર-વાણિજ્ય

c)

અન્ન ભંડાર

7.

લોથલ કઈ નદી ના કિનારે આવેલ છે?

a)

સાબરમતી

b)

ભાદર

c)

ભોગાવો

8.

લોથલમાં ઈટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે ?

a)

ધક્કો

b)

ચબુતરો

c)

સ્નાનાગર

9.

ધોળાવીરા કચ્છ ના કયા વિસ્તારમાં આવેલું એક પુરાતત્વીય સ્થળ છે?

a)

વાગડ

b)

બન્ની

c)

ખદીર બેટ

10.

હડપ્પીય સભ્યતા આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો ?

a)

કરાચી

b)

કાલીબંગન

c)

લોથલ

11.

કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતા નો ક્યુ સ્થળ આવેલું છે ?

a)

રંગપુર

b)

ધોળાવીરા

c)

લોથલ

12.

મહાજન પદો કેટલા હતા ?

a)

૧૭

b)

૧૮

c)

૧૬

13.

મહાજન પદો કયા કાળમાં હતા ?

a)

આધુનિક

b)

વૈદિક

c)

અનુવૈદિક

14.

નીચેના રાજ્યોમાંથી ક્યુ રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું ?

a)

વૈશાલી

b)

કોશક

c)

મગધ

15.

જનપદ ઓ માં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી ?

a)

b)

c)

16.

જનપદ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો ?

a)

રાજ્યના

b)

જિલ્લાના

c)

દેશના

17.

૧૬ જેટલા મહાજન પદો માં ક્યુ રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું ?

a)

અવંતી

b)

મગધ

c)

કોષલ

18.

કોના સમયમાં પાટલીપુત્ર (પટના) મગધની રાજધાની બની હતી ?

a)

અશોકન

b)

અજાતશત્રુ ના

c)

બિંદુસાર

19.

નીચેનામાંથી કયો રાજા નાગ વંશ નો સ્થાપક હતો ?

a)

મહાપદ્મ નંદ

b)

ધનાનંદ

c)

શિશુનાગ

20.

ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોને કર્યું હતું ?

a)

બિંબિસાર એ

b)

મહાપદ્મ નંદે

c)

અજાતશત્રુએ

21.

સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયો રાજા શાસન કરતો હતો ?

a)

અશોક

b)

પોરસ

c)

ધનનંદ

22.

ગણ રાજ્યની રાજ્ય વ્યવસ્થા માં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા?

a)

પશુઓ

b)

ચામડા

c)

દૂધ

23.

કાલીબંગન હાલ (a)   રાજ્યમાં આવેલ છે.

24.

ધોળાવીરા (a)   જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે.

25.

લોથલ અમદાવાદ જિલ્લાના (a)   તાલુકામાં આવેલું છે.

26.

લોથલ પ્રાચીન સમયનું એક સમૃદ્ધ (a)   હતું.

27.

જનપદ શબ્દ (a)   ન અર્થમાં વપરાતો.

28.

વજજિ મહાજનપદ ની રાજધાની (a)   હતી

29.

"અંગુતરનિકાય"ગ્રંથ (a)   ભાષામાં લખાયેલ છે.

30.

અજાતશત્રુએ (a)   ને રાજધાની બનાવી હતી.