Worksheetsસામાજિક વિજ્ઞાન - 6 (પ્રકરણ-1,2,3,9)
Total questions: 25
Worksheet time: 13mins
તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવાય ?
ભોજપત્ર
તાડપત્ર
ખતપત્ર
તામ્રપત્ર
ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા ?
ગંગેય
ઇન્ડસ
હિંડોસ
ઇન્ડિયા
ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા ?
ઈસુ ખ્રિસ્ત
અષો જરથુષ્ટ્ર
મહંમદ પયગંબર
ગૌતમ બુદ્ધ
ઈ.સ.2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં કેટલા વર્ષ ?
20 વર્ષ
2020 વર્ષ
220 વર્ષ
2000 વર્ષ
આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા ?
વાઘ અને સિંહ
હાથી અને ગેંડા
હરણ અને ઘેટા-બકરાં
ડાયનાસોર અને ગેંડા
દક્ષિણ ભારતમાં કઇ ગુફામાં ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે ?
કરનુલ
બુર્જહોમ
હુલ્લુર
ભીમબેટકા
મહેરગઢ હાલ ક્યાં આવેલું છે ?
ભારતમાં
અફઘાનિસ્તાનમાં
નેપાળમાં
પાકિસ્તાનમાં
ઇનામગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
ગુજરાતમાં
મહારાષ્ટ્રમાં
બિહારમાં
રાજસ્થાનમાં
આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો ?
ઈલેક્ટ્રીક
યાંત્રિક
લોખંડની
પથ્થરની
સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા ?
હડપ્પામાંથી
મોહેં -જો-દડોમાંથી
કાલીબંગનમાંથી
લોથલમાંથી
હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી ?
આયોજનબદ્ધ નગરરચના
આયોજનબદ્ધ સિંચાઈયોજના
વાણિજ્ય વ્યવસ્થા
આયોજન બદ્ધ ગ્રામ્યરચના
હડપ્પીય સભ્યતાનો કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું ?
લોથલ
મોહેં-જો-દડો
કાલીબંગન
ધોળાવીરા
લોથલ કઈ નદીના કિનારે આવેલ છે ?
સાબરમતી
ભાદર
ભોગાવો
વાત્રક
કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે ?
રંગપુર
ધોળાવીરા
લોથલ
લાખાબાવળ
આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે ?
ઋગ્વેદ
યજુર્વેદ
સામવેદ
અથર્વવેદ
ઋગ્વેદમાં કેટલા મંડળો છે ?
12
15
10
4
સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો ?
ધાતુકામ
માટીકામ
હુન્નર ઉધોગ
ખેતી અને પશુપાલન
સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે
પૃથ્વી
બુધ
શુક્ર
નેપ્ચ્યુન
0° અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે ?
ગ્રીનીચ રેખા
કર્કવૃત્ત
વિષુવવૃત્ત
મકરવૃત્ત
પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે ?
23.5°
66.5°
0°
180°
સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે ?
સવા આઠ મિનિટનો
દસ મિનિટનો
પાંચ મિનિટનો
સાડા બાર મિનિટનો
સૂર્ય પૃથ્વી કરતા લગભગ કેટલા ગણો મોટો છે ?
24 લાખ ગણો
12 લાખ ગણો
13 લાખ ગણો
18 લાખ ગણો
સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે ?
શુક્ર પર
પૃથ્વી પર
મંગળ પર
ગુરુ પર
ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે ?
દક્ષિણ
પૂર્વ
ઉત્તર
પશ્ચિમ
નક્ષત્રો ની કુલ સંખ્યા કેટલી છે ?
12
22
18
27
