wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - ૭ એકમ- ૧૭ જાતિગત ભિન્નતા

Total questions: 27

Worksheet time: 14mins

Name
Class
Date
1.

સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે કોની ઉપર પડે છે ?

a)

રાજ્ય વ્યવસ્થા ઉપર

b)

અર્થવ્યવસ્થા ઉપર

c)

શિક્ષણ વ્યવસ્થા ઉપર

d)

સમાજ વ્યવસ્થા ઉપર

2.

કઈ માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવામાં અગવડ પડે છે ?

a)

સામાજિક

b)

રૂઢિગત

c)

પૌરાણિક

d)

ધાર્મિક

3.

કોના પરિણામે કન્યાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી ?

a)

મોંઘવારીના

b)

ઉંમરના

c)

બાળ લગ્નોના

d)

કાયદાઓના

4.

શું નાબૂદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય ?

a)

જાતિગત ભેદભાવ

b)

ધાર્મિક ભેદભાવ

c)

સામાજિક ભેદભાવ

d)

આર્થિક ભેદભાવ

5.

જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટાભાગે ક્યાં જોવા મળે છે ?

a)

શાળામાં

b)

મંદિરોમાં

c)

ગામડામાં

d)

શહેરોમાં

6.

મકાનને ઘર બનાવવાનું કામ કોના દ્વારા જ શક્ય બને છે ?

a)

બાળકો દ્વારા

b)

મહિલા દ્વારા

c)

કડિયા દ્વારા

d)

પુરુષો દ્વારા

7.

નીચેના પૈકી કઈ યોજના નારી સશક્તિકરણ માટે મહત્વની છે ?

a)

પ્રોડ્ક્ટ ઇન ઇન્ડિયા

b)

સ્ટાર્ટ અપ ઇન્ડિયા

c)

ઇન્ડિયા ફર્સ્ટ

d)

મેક ઇન ગુજરાત

8.

ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું હતું ?

a)

પ્રતિભાસિંહ પાટિલ

b)

સુષ્મા સ્વરાજ

c)

ઇન્દિરા ગાંધી

d)

શ્રીમતી સુમિત્રા મહાજન

9.

આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ બન્યા હતા ?

a)

પ્રતિભાસિંહ પાટિલ

b)

ઇન્દિરા ગાંધી

c)

સુષ્મા સ્વરાજ

d)

સરોજિની નાયડુ

10.

સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ કોણે પ્રાપ્ત કર્યું હતું ?

a)

શ્રીમતી મીરાકુમારે

b)

શ્રીમતી સુમિત્રા મહાજન

c)

વિજયાલક્ષ્મી પંડીતે

d)

સુષ્મા સ્વરાજે

11.

ગુજરાતી વિશ્વમાં સરસ મજાની તરીકે પોતાની આગવી ઓળખ કોણે મેળવી છે ?

a)

આશા મંગેશકરે

b)

આશા ભોંસલેએ

c)

અનુરાધા પાંડવાલે

d)

લતા મંગેશકરે

12.

નીચેના પૈકી કોણ મૂળ ભારતીય અવકાશયાત્રી હતા ?

a)

સુમતિ ચાવલા

b)

કલ્પના ચાવલા

c)

અમૃતા ચાવલા

d)

સુનીતા ચાવલા

13.

નીચેના પૈકી કયા મહિના ખેલાડીએ કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો ?

a)

સરિતા ગાયકવાડે

b)

ચાંદની પટવાએ

c)

અનિતા શાહે

d)

ભાવના પારેખે

14.

ગુજરાત સરકારે કયા મહિલા ખેલાડીની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરી છે ?

a)

કૃપાલી પટેલની

b)

રજીયા શેખની

c)

સરિતા ગાયકવાડની

d)

કિર્તીદા પટેલની

15.

ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી ?

a)

ઈ.સ. 1871માં

b)

ઈ.સ. 1881માં

c)

ઈ.સ. 1891માં

d)

ઈ.સ. 1901માં

16.

કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે ?

a)

5 વર્ષે

b)

8 વર્ષે

c)

10 વર્ષે

d)

15 વર્ષે

17.

ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે ?

a)

949

b)

880

c)

886

d)

906

18.

ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે ?

a)

949

b)

852

c)

906

d)

880

19.

ગુજરાતમાં દર હજાર પુરુષોએ કુલ જાતિ પ્રમાણે કેટલું છે ?

a)

949

b)

943

c)

929

d)

919

20.

ભારતમાં દર હજાર પુરુષોએ કુલ જાતિ પ્રમાણ કેટલું છે ?

a)

943

b)

949

c)

914

d)

906

21.

ભારતમાં દર હજાર પુરુષોએ શહેરી વિસ્તારમાં O થી 6 વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ કેટલું છે ?

a)

919

b)

880

c)

886

d)

852

22.

ભારતમાં ઈસવીસન 1951 માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી ?

a)

950

b)

946

c)

955

d)

940

23.

ભારતમાં ઈસવીસન 1901 માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી ?

a)

950

b)

943

c)

972

d)

940

24.

ભારતમાં 2001માં દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી ?

a)

934

b)

926

c)

938

d)

941

25.

ભારતમાં 2011 માં દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી ?

a)

934

b)

926

c)

933

d)

940

26.

અંગ્રેજ સરકારે સામે ગાંધીબાપુ ના નેતૃત્વ હેઠળ થયેલા વિવિધ આંદોલનમાં ગુજરાત સહિત દેશભરમાં કોની સાથે અનેક મહિલાઓ જોડાઈ હતી ?

a)

વિનોબા

b)

સાદોબા

c)

કસ્તુરબા

d)

સરોજીની નાયડુ

27.

ભારતના કયા રાજ્યમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું ?

a)

બિહારમાં

b)

ગુજરાતમાં

c)

પંજાબમાં

d)

ઉત્તર પ્રદેશમાં