NEW
Font size
Worksheetsધોરણ 6 એકમ 17 જીવનનિર્વાહ
Total questions: 22
Worksheet time: 11mins
ગામડામાં મોટાભાગના લોકો કયા કામ સાથે જોડાયેલા હોય છે ?
માછીમારી
ખેતીકામ
સુથારીકામ
પશુપાલન
આપણા દેશમાં કેટલા શહેરો છે ?
5000 કરતાં વધારે
10,000 કરતાં વધારે
12,000 કરતાં વધારે
15000 કરતાં વધારે
આપણા દેશમાં કેટલા નાના મોટા નગર છે ?
31,000 જેટલા
12 000 જેટલા
20,000 જેટલા
27000 જેટલા
દરેક વ્યક્તિને જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે ?
પ્રવૃત્તિ ની
રહેઠાણની
પોશાકની
આવકની
ડીસા શહેર કયા જિલ્લામાં આવેલું છે ?
સાબરકાંઠા
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
રાણપુર ગામના ખેડૂતો કયા પાકોની ખેતી કરે છે ?
બટાટા અને ઘઉંની
બાજરી અને કઠોળની
બટાટા અને બાજરીની
ડાંગર અને મકાઈની
લવજીભાઈ ને પૈસા પાછા આપવા માટે મધુબા એ શું કર્યું ?
બે ગાયો વેચી દીધી
ઝાંઝર વેચી દીધા
ઘર વેચી દીધું
ભેંસ વેચી દીધી
મધુબા કયા ખેડૂતના ખેતરમાં મજૂરી કરે છે ?
મોગજીભાઈ ના
મેઘજીભાઈ ના
કરશનભાઈના
લવજીભાઈના
સલમાન પાસે કેટલા એકર જમીન છે ?
દસ એકર
પચાસ એકર
બે એકર
વીસ એકર
ગામડામાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે ?
સરકારી નોકરી
ખેતી
ઉદ્યોગ
આપેલું બધું જ સાચું
શહેરમાં રોજગારી મેળવવા લોકો ક્યાંથી આવે છે ?
પાસેના ગામમાંથી
અન્ય રાજ્યમાંથી
અન્ય શહેરમાંથી
આપેલ તમામ
રામનગરમાં મોટાભાગના ખેડૂતો કયા પાકની ખેતી કરે છે ?
મકાઈની
બાજરીની
ડાંગરની
બટાટાની
સંચારડા ગામ ક્યાં આવેલું છે ?
દરિયા કિનારે
નદી કિનારે
પર્વતની તળેટી પાસે
મોટા શહેરની નજીક
રૂડીબહેન અને લખીમા શાનું કામ કરે છે ?
શાકભાજી વેચવાનું
દૂધ વેચવાનું
માછલા પકડવાનું
ખેતરમાં મજૂરીનું
વાવ તાલુકો કયા જિલ્લામાં આવેલું છે ?
બનાસકાંઠામાં
સાબરકાંઠામાં
મહેસાણામાં
પાટણમાં
રાણપુર ગામમાં શાની વાડીઓ છે ?
નાળિયેરની
દાડમની
ચીકુની
જામફળની
રાણપુર ગામમાં શાની વાડીઓ છે ?
નાળિયેરની
દાડમની
ચીકુની
જામફળની
સંસારડા ગામના માછીમારોને કયા કારણે આર્થિક નુકસાન થયું હતું ?
અતિવૃષ્ટિના કારણે
ત્સુનામીના કારણે
હોડીઓ ડૂબી જવાના કારણે
ભૂકંપ ના કારણે
કરસનભાઈ પોતાના ગામમાં કયું કામ કરતા હતા ?
સુથારી કામ
કડિયા કામ
દરજીકામ
ખેતી કામ
શહેરના રસ્તાની બંને બાજુએ ફૂટપાથ પર કામ ધંધો કરતા લોકોના કામનું આયોજન કોણ કરે છે ?
મ્યુનિસિપલ કોર્પોરેશન
સામાજિક સંસ્થાઓ
લોકો જાતે
સરકાર
શહેરમાં જે જગ્યાએ મજૂરો કામ કરવા એકઠા થાય છે તે જગ્યા કયા નામે ઓળખાય છે ?
કડિયાનાકા
મજૂરનાકા
મજૂર ચોક
ચાર રસ્તા
ગામડાના લોકો માટે સૌથી મહત્વનું જીવન નિર્વાહનું સાધન કયું છે ?
સરકારી નોકરી
ખેતી
ઉદ્યોગો
આપેલ તમામ
