Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ :6 સેમેસ્ટર 1 પાઠ :1 ચાલો ઇતિહાસ જાણીએ
Total questions: 20
Worksheet time: 15mins
માનવીના જીવનમા આવેલા પરિવતૅનનો અને ભૂતકાળ ની વિગતોથી આપણને કોને માહિતગાર કર્યા?
ઇતિહાસકાર
ગણિતશાસ્ત્રી
તર્કશાસ્ત્રી
આંકડાશાસ્ત્રી
એવો કયો ઇતિહાસ સ્ત્રોત છે કે જેનું લખાણ લાંબા સમયસુધી ટકી રહે છે?
તાડપત્રો
ભોજપત્રો
શિલાલેખ
આપેલ તમામ
ઈ. સ. 1947 મા આપડો દેશ આઝાદ થયો એટલે ઈ. સ. મુજબ કેટલા વર્ષ થયાં કહેવાય?
2000
1947
2047
2566
ગૌતમબુદ્ધનો જન્મ ઈ. સ. પૂર્વે 566 મા થયો હતો એટલે 2020 મા કેટલા વર્ષ થયાં કહેવાય
566 વર્ષ
2020 વર્ષ
2586 વર્ષ
2566 વર્ષ
નીચેનામાંથી ભારતમાં ક્યા સ્થળે અભિલેખાગાર આવેલ છે?
ઇટાવા
કોહિમા
મુંબઈ
દિલ્હી
નીચેનમાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો ?
મેગેસ્થનીશ
ફાહિયાન
યુ. એન સંગ
કોલંબસ
ઇતિહાસના અભ્યાસીઓમાં કોનો સમાવેશ કરી શકાય નહિ ?
પુરાતત્વશાસ્ત્રીઓ
જ્યોતિષિઓ
ઇતિહાસકારો
પ્રવાસીઓ
હિમાલયમાં થતા ક્યા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી?
ચીડ
ભૂર્જ
દેવદાર
કેળ
ક્યા શાસકના શિલાલેખો ખુબજ જાણીતા છે ?
અકબર
સિદ્ધરાજ જયસિંહ
મિહિરભોજ
અશોક
ભારતમાં કઈ શદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે ?
ઈ. સ. પૂર્વે 5 સદી
ઈ. સ. 5 સદી
ઈ. સ. 2 સદી
ઈ. સ. પૂર્વ 7 મી સદી
ક્યા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળ્યું છે?
સામવેદ
ઋગ્વેદ
અથર્વવેદ
યજુર્વવેદ
ઈ. સ. ની શરૂઆત ક્યા ધર્મના સ્થાપકના જન્મવર્ષ થી ગણવામાં આવેલ છે?
જૈન ધર્મ
ખ્રિસ્તી ધર્મ
બૌદ્ધ ધર્મ
ઇસ્લામ ધર્મ
તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણશો નહિ ?
ભોજપત્ર
તામ્રપત્ર
તાડપત્ર
ઉપરના તમામ
નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી?
અભિલેખો
તામ્રપત્ર
ભોજપત્ર
વાહનો
કયો વિષય આપણને ભૂતકાળ વિષે માહિતી આપે છે?
ગણિત
રાજનીતિશાસ્ત્ર
ઇતિહાસ
ભૂગોળ
પ્રાચીન સમયમાં લખાયેલ હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલ છે?
સરકારી દફતર મા
મંદિર અને મઠોમાં
સચિવાલય મા
સરકારી તિજોરીમાં
શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલ લેખ ને શુ કહેવામાં આવે છે
અભિલેખો
ભોજપત્ર
તાડપત્ર
દસ્તાવેજ a
ઘણીવાર સાલવારીને BC ને બદલે નીચેનામાંથી શુ કહેવામાં આવે છે
C.E.
B.B.C.
C.B.E.
ઈ. સ.
ઈરાનીઓ સિંધુ નદીને શુ કહેતા ?
ગંગેય
ઈન્ડ્સ
હિન્ડોસ
ઇન્ડિયા
ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષો પહેલા શહેરોનો વિકાસ થયો હતો ?
2000
3000
2500
2700
