NEW
Font size
Worksheetsધોરણ :- 8 સામાજિક વિજ્ઞાન chep :- 1
Total questions: 27
Worksheet time: 14mins
ભારતની ચીજવસ્તુઓની કયા દેશોમાં માંગ વધી ગઈ ?
વેસ્ટ ઈન્ડિઝ
ઉત્તર અમેરિકા
યુરોપિયન દેશો
આફ્રિકન દેશો
ભારત આવવાનો જળમાર્ગ શોધવા નું બિડુ કોણે ઝડપ્યું ?
વાસકોદગામા
ક્રિસ્ટોફર કોલંબસ
સિરાજ ઉદ દોલા
મીર જાફર
ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા કોને મળી ?
ક્રિસ્ટોફર કોલંબસ
સિરાજ ઉદ દૌલા
વાસ્કો દ ગામા
મીર કાસીમ
કોલંબસ ભારત આવવા ક્યારે નીકળ્યો હતો
ઇસ 1592
ઇસ 1492
ઈસ 1498
ઇસ 1522
અમેરિકાના મૂળ વતનીઓ ને શું કહેવાય છે
વેસ્ટ ઈન્ડિઝ
બ્લેક indian
રેડ ઇન્ડિયન
યુરોપિયન
અમેરિકાના કિનારા ના ટાપુઓ ને શું કહેવાય છે
રેડ ઇન્ડિયન
વેસ્ટ ઈન્ડિઝ
યુરોપિયન
અમેરિકન
વાસ્કો-દ-ગામા કોની મદદથી કાલીકટ બંદરે પહોંચ્યો
મીર કાસીમ
મીર જાફર
મહંમદ ઈબ્ન મજીદ
સૈયદ અહમદ
પોર્ટુગીઝો ને કાલિકટમાં વેપાર કરવાની છૂટ કોણે આપી
ઝામોરીન
શેરશાહ
મીરજાફર
મીર કાસીમ
પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી ક્યારે સ્થાપી
ઇસ 1509
ઈસ 1520
ઈસ 1502
ઈસ 1598
પોર્ટુગીઝોએ ગોવા ક્યારેય જીતી લીધું
ઈસ 1502
ઈસ 1520
ઈસ 1506
ઈસ 1507
પોર્ટુગીઝોની સત્તા ક્યાં પૂરતી મર્યાદિત રહી
દીવ દમણ અને ગોવા
દાદરા નગર હવેલી
આંદમાન નિકોબાર ટાપુઓ
કાલિકટ
ક્રિસ્ટોફર કોલંબસ ક્યાનો વતની હતો
જાપાન
ફ્રાંસ
ઇટાલી
અમેરિકા
ડચ લોકો ક્યાંના વતની હતા
હોલેન્ડ
ઇંગ્લેન્ડ
અમેરિકા
રશિયા
ડચ લોકોએ સૌપ્રથમ ક્યાં કોઠીઓ સ્થાપી
સુરત અને પુલિકટ
કોલકતા અને દિલ્હી
ચેન્નાઇ અને મુંબઇ
પુલિકટ અને મદ્રાસ
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયારે થઇ
ઈસ 1500
ઇસ 1558
ઈસ 1600
ઈસ 1667
પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે ક્યારે પહોંચ્યું
ઈસ 1600
ઈસ 1608
ઇસ 1657
ઇસ 1680
હિન્દુસ્તાન ની ધરતી પર પગ મુકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો
ડેલહાઉસી
વેલેસ્લી
મેકોલે
હોકિન્સ
અંગ્રેજોને સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી કોણે આપી
શાહજહા
ઔરંગઝેબ
જહાંગીર
અકબર
અંગ્રેજોને બંગાળા માં વેપાર કરવાની છૂટ કોણે આપી
શેરશાહ
ઔરંગઝેબ
શાહજહા
જહાંગીર
આપેલા ચિત્ર પરથી ભારતની સ્થિતિ કયા સમયે વધુ બગડતી જોવા મળે છે
ઈસ 1797
ઈસ 1840
ઈસ 1857
પ્લાસીનુ યુદ્ધ ક્યારે થયું
ઈસ 1762
ઈસ 1786
ઈસ 1757
ઈસ 1765
પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું
મીરઝાફર અને મીર કાસીમ વચ્ચે
સિરાજ ઉદ દોલા અને મીરઝાફર વચ્ચે
સિરાજ ઉદ દોલા અને, રોબર્ટ ક્લાઈવ વચ્ચે
અંગ્રેજો અને મીરઝાફર વચ્ચે
કયા બનાવથી પ્રાચીન ભારતનો ઇતિહાસ બદલાય છે
બકસરની લડાઈ
પ્લાસીનું યુદ્ધ
મીરજાફર અને મીર કાસીમ વચ્ચે અણબનાવ
ભારતમાં ડચ લોકો નું આગમન
પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોણ બન્યું
મીર કાસીમ
મીર જાફર
રોબર્ટ કલાઈવ
સિરાજ ઉદ દોલા
બકસરની લડાઈ ક્યારે થઈ
ઈસ 1757
ઈસ 1764
ઈસ 1786
ઈસ 1798
મીરજાફર નું અવસાન ક્યારે થયું
ઈસ 1665
ઈસ 1765
ઈસ 1650
ઇસ 1757
કયુ કલાઈવ નું કાવતરું હતું
પ્લાસીનું યુદ્ધ
બકસરની લડાઈ
સુરતમાં કોઠીઓ ની સ્થાપના
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના
