wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - ૭ એકમ- ૬ વિચરતી અને વિમુક્ત જાતિઓ

Total questions: 27

Worksheet time: 14mins

Name
Class
Date
1.

1857 ના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વાતંત્ર સેનાનીઓને મદદ કરી હતી ?

a)

ગુરખાઓએ

b)

શીખોએ

c)

વિચરતી અને વિમુક્ત જાતિઓએ

d)

આપેલ પૈકી એક પણ નહીં

2.

ભારત સરકારે વિચારતી અને વિમુક્ત જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી ક્યારે મુક્ત કરી ?

a)

ઈ.સ. 1952 માં

b)

ઈ.સ. 1955 માં

c)

ઈ.સ. 1961 માં

d)

ઈ.સ.1662 માં

3.

વિચરતી અને વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા અંગ્રેજ સરકારે કયો કાયદો બનાવ્યો ?

a)

ક્રોન્સ્ક્રિપ્શન ટ્રાઇબ્ઝ એક્ટ 1875

b)

ક્રિમિનલ ટ્રાઇબ્ઝ એક્ટ 1871

c)

કરપ્શન ટ્રાઇબ્ઝ એક્ટ 1876

d)

કન્વિકશન ટ્રાઇબ્ઝ એક્ટ 1878

4.

ભારત સરકારે ઈસવીસન 1952 માં કઈ જાતિઓને અંગ્રેજોના ખરા કાયદાથી મુક્ત કરી હતી ?

a)

અનુસુચિત જાતિઓને

b)

વિહરતી જાતિઓને

c)

અનુસુચિત જનજાતિઓને

d)

વિચરતી અને વિમુક્ત જાતિઓને

5.

વિચારતી અને વિમુક્ત જાતિઓનું જીવન કોના પર આધારિત હતું ?

a)

સ્થળાંતરિત ખેતી પર

b)

લોકોના મનોરંજન પર

c)

વન્ય પેદાશોના વેચાણ પર

d)

વન્ય સંસાધન અને પશુપાલન પર

6.

કયા અહેવાલના આધારે વિચારતી અને વિમુક્ત જાતિઓને બંધારણીય રીતે માનવ અધિકાર આપ્યો છે ?

a)

ઈ.સ. 2005 ના અહેવાલના આધારે

b)

ઈ.સ. 2008 ના અહેવાલના આધારે

c)

ઈ.સ. 2012 ના અહેવાલના આધારે

d)

ઈ.સ. 2009 ના અહેવાલના આધારે

7.

ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી ?

a)

બજાણીયા જાતિનો

b)

બહુરૂપી જાતિનો

c)

વણઝારા જાતિનો

d)

ભ્રામટા જાતિનો

8.

ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી ?

a)

ચિતોડિયા જાતિનો

b)

કાંગસીયા જાતિનો

c)

વાંસફોડા જાતિનો

d)

સલાટ જાતિનો

9.

ગુજરાતની વિમુક્ત જાતિમાં કઈ એક જાતિ નો સમાવેશ થતો નથી ?

a)

મીયાણા જાતિનો

b)

દેવીપુજક જાતિનો

c)

ડફેર જાતિનો

d)

ભવૈયા જાતિનો

10.

વિચરતી અને વિમુક્ત જાતિઓના બાળકોના શિક્ષણ માટે સરકારે શાની વ્યવસ્થા કરી છે ?

a)

ફરતી શાળાઓની

b)

અદ્યતન શાળાઓ અને છાત્રાલયની

c)

માન્ય ઓપન શાળાઓ અને છાત્રાલયની

d)

આશ્રમ શાળાઓ અને છાત્રાલયની

11.

ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી કઈ જાતિ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે ?

a)

દેવીપુજક જાતિ

b)

ડફેર જાતિ

c)

મીયાણા જાતિ

d)

છારા જાતિ

12.

શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત કેટલાક પરંપરાગત વ્યવસાયમાં ગુજરાતની કઇ વિમુક્ત જાતિ સંકળાયેલી છે ?

a)

વાઘેર જાતિ

b)

મિયાણા જાતિ

c)

દેવીપુજક જાતિ

d)

સંધિ જાતિ

13.

દેવીપુજક સમાજની ગૌતમિક સમસ્યાઓ ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે ?

a)

સગા સંબંધીઓ

b)

જ્ઞાતિ પંચ

c)

જ્ઞાતિના વડીલો

d)

લોક અદાલત

14.

કઈ વિમુક્ત જાતિના આંતરિક પ્રશ્નોના મુકદમા અદાલતોમાં ભાગ્યે જ જોવા મળે છે ?

a)

વણઝારા જાતિના

b)

નટજાતિના

c)

માલધારી જાતિના

d)

દેવીપુજક જાતિના

15.

ભારતની વિચરતી વિમુક્ત જાતિઓમાં કઈ જાતિનું સ્થાન મહત્વનું હતું ?

a)

વણઝારા જાતિનું

b)

મિયાણા જાતિનું

c)

માલધારી જાતિનું

d)

પારધી જાતિનું

16.

પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થામાં કઈ વિચરતી મુક્તિ જાતિનું નામ જાણીતું છે ?

a)

ઈરાની જાતિનું

b)

વણઝારા જાતિનું

c)

બહુરૂપી જાતિનું

d)

જાતિગર જાતિનું

17.

વણજારાઓ મુખ્યત્વે શું લાવવા લઈ જવાનું કાર્ય કરતા હતા ?

a)

અધિકારીઓને

b)

જૈન સાધુઓને

c)

રાજ સેવકોને

d)

વેપારી પોઠોને

18.

વણઝારાઓની પોઠોનો સમૂહ શું કહેવાતો ?

a)

વણજાર (મુંડી)

b)

વણજાર (ટાંડું)

c)

વણજાર (મંડી)

d)

વણજાર (ટાંડા )

19.

દિલ્હી સલ્તનતનો કયો સુલતાન દિલ્હીનો બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતો હતો ?

a)

જીયાઉદ્દીન

b)

જલાલુદ્દીન

c)

આબુઉદ્દીન

d)

અલાઉદ્દીન

20.

કયા મુઘલ બાદશાહે વણઝારા દ્વારા બળદ પર અનાજ લાદીને શહેરોમાં વેચવાનો તેમનો ઉલ્લેખ કર્યો છે ?

a)

બહાદુરશાહે

b)

ઔરંગઝેબે

c)

અકબરે

d)

જહાગીરે

21.

યુદ્ધ દરમિયાન વણજારાઓ કોની પોઠો દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા ?

a)

ગધેડા

b)

બળદો

c)

ગાયો

d)

ભેસો

22.

વણજારાઓ કયા પ્રદેશથી અનેક ચીજ વસ્તુઓ ભારતમાં લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા ?

a)

મધ્ય એશિયાથી

b)

યુરોપથી

c)

ચીનથી

d)

રશિયાથી

23.

અંગ્રેજ શાસન પછી ગરીબો વણઝારા કઈ વસ્તુઓના વેપારી બન્યા ?

a)

ઘાસની ચટાઈઓ અને મોટા થયેલાના

b)

દોરડા અને મોટા થેલાના

c)

બંગડીઓ અને કાંગસીઓના

d)

ચાદરો અને દોરડાના

24.

ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા માલધારીઓના વસવાટ કયા નામે ઓળખાય છે ?

a)

પાઈક

b)

બેરાઇ

c)

ગડરિયો

d)

નેસ

25.

ગુજરાતમાં કયા વિસ્તારના માલધારીઓ રબારીઓ ઉનાળામાં સ્થળાંતર કરે છે ?

a)

ગીરના

b)

કચ્છના

c)

બરડાના

d)

આલોચના

26.

કઈ વિચરતી અને વિમુક્ત જાતિ અંગ કરતબની અનેક કલાઓ જાણે છે ?

a)

નટ કે બજાણિયા

b)

દેવીપૂજક

c)

કોંગસિયા

d)

મદારી

27.

કાંગસિયા, મોડવા, મદારી, કફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટેભાગે કઈ પ્રથાની જોવા મળે છે ?

a)

સમન્વયકારી

b)

સાંસ્કૃતિક

c)

કબીલાઈ

d)

વર્ણાશ્રમ