Font size
Worksheetsઆપણું ઘર : પૃથ્વી
Total questions: 30
Worksheet time: 16mins
સૂર્ય કયા તારામંડળ નો સ્વયંપ્રકાશિત તારો છે?
તારામંડળ
સૂર્ય મંડળ
મંદાકિની
સપ્તર્ષિ
પૃથ્વી પર ના જીવનનો દાતા કોણ છે?
ચંદ્ર
પૃથ્વી
સૂર્ય
ગ્રહો
સૂર્ય પૃથ્વી કરતાં કેટલા લાખ ગણો મોટો છે?
15
13
12
16
સૂર્ય નું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી ના ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલા ગણું વધારે છે?
29
27
23
28
પૃથ્વી સૂર્ય થી કેટલા કિ.મી દૂર છે?
15 કરોડ
17 કરોડ
12 કરોડ
15 લાખ
સૂર્ય ના પ્રકાશ ને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે?
સવા સાત મિનિટ
સવા નવ મિનિટ
સવા આઠ મિનિટ
પાંચ મિનિટ
સૂર્ય નું મુખ્ય આવરણ કયા વાયુ નું બનેલું છે?
ઓઝોન
નાઇટ્રોજન
હાઈડ્રોજન
ઓક્સિજન
"સજીવો ના પાલક" તરીકે કોને ઓળખવામાં આવે છે?
ચંદ્ર
પૃથ્વી
સૂર્ય
ધૂમકેતું
કુલ ગ્રહો કેટલા છે?
8
9
7
11
નીચેના માંથી બાહ્ય ગ્રહો ના નામ સિલેક્ટ કરો (કોઈપણ ચાર)
ગુરુ
શનિ
રવિ
યુરેનસ
નેપચ્યુન
નીચેના માંથી આંતરિકગ્રહો ના નામ સિલેક્ટ કરો (કોઈપણ ચાર)
બુધ
શુક્ર
શનિ
પૃથ્વી
મંગળ
સૂર્ય થી સૌથી નજીકનો ગ્રહ કયો?
મંગળ
ગુરુ
બુધ
શનિ
સૌરપરિવાર નો સૌથી ચમકતો ગ્રહ કયો?
બુધ
શુક્ર
શનિ
મંગળ
"પૃથ્વી ના જોડીયા ભાઈ" તરીકે કયા ગ્રહ ને ઓળખવા માં આવે છે?
બુધ
શુક્ર
શનિ
મંગળ
પૃથ્વી પોતાની ધરી પર કેટલા સમય મા એક આંટો પૂરો કરે છે?
22 કલાક
26 કલાક
24 કલાક
19 કલાક
પૃથ્વી ને સૂર્ય ની આસપાસ ફરતા કેટલા દિવસ લાગે છે?
342 દિવસ
335 દિવસ
365 દિવસ
356 દિવસ
પૃથ્વી પર રાત દિવસ શાથી થાય છે?
પૃથ્વી પોતાની ધરી પર ફરવાથી
પૃથ્વી સૂર્ય नी આસપાસ ફરવાથી
ચંદ્ર नी કળાઓથી
પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે?
ગુરુ
શનિ
ચંદ્ર
યુરેનસ
નેપચ્યુન
ચંદ્રને પૃથ્વીની ફરતો એક આંટો પૂરો કરતાં આશરે કેટલા દિવસ લાગે છે
25 દિવસ
22 દિવસ
27 દિવસ
29 દિવસ
ચંદ્ર ને પોતાનો પ્રકાશ છે કે પરપ્રકાશિત છે?
પોતાનો પ્રકાશ છે
પરપ્રકાશિત છે
બંનેમાંથી એક પણ નહીં
લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ કયો છે?
બુધ
શુક્ર
શનિ
મંગળ
સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે?
ગુરુ
શનિ
ચંદ્ર
યુરેનસ
નેપચ્યુન
ગુરુ ને કેટલા ઉપગ્રહો છે?
76
79
73
97
કયા ગ્રહને "પાઘડીઓ ગ્રહ" પણ કહેવાય છે?
ગુરુ
શનિ
ચંદ્ર
યુરેનસ
નેપચ્યુન
શનિ ને કેટલા ઉપગ્રહો છે?
76 કરતા વધુ
79 કરતા વધુ
62 કરતા વધુ
97 કરતા વધુ
યુરેનસ ગ્રહ કયા ખગોળશાસ્ત્રીએ શોધ્યો હતો
વિલિયમ્સ
વિલિયમ બેન્ટીક
વિલિયમ હર્ષલ
લીલા રંગનો ગ્રહ કયો છે?
ગુરુ
શનિ
ચંદ્ર
યુરેનસ
નેપ્ચ્યુન
કયા ગ્રહના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે?
ગુરુ
શનિ
ચંદ્ર
યુરેનસ
નેપ્ચ્યુન
સૌરમંડળના મુખ્ય સભ્ય તરીકે કોને ઓળખવામાં આવે છે?
ચંદ્ર
પૃથ્વી
સૂર્ય
ધૂમકેતું
જે પદાર્થનું વજન પૃથ્વી પર એક કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર કેટલા કિલોગ્રામ થાય?
22 કિલો ગ્રામ
27 કિલો ગ્રામ
28 કિલો ગ્રામ
12 કિલો ગ્રામ
