Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10 SS CH 2 8 9

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

શુંં ભારતના દરિયાકિનારાની લંબાઇ 5717 કિલોમીટર છે?

a)

હા

b)

ના

2.

શું કૂચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશનું છે?

a)

હા

b)

ના

3.

શું મીનાકારીગરી માટેના કેન્દ્ર તરીકે રાણપુર જાણિતું છે?

a)

હા

b)

ના

4.

શું ફિલ્મ અભિનેત્રી હેમામાલિની - નર્તક એ કૂચીપુડી નૃત્ય માટે જાણિતી છે?

a)

હા

b)

ના

5.

શું ઉદયપુર ઉતરાખંડ છે?

a)

હા

b)

ના

6.

શું હરિયાણામાં રણ પ્રકારની જમીન છે?

a)

હા

b)

ના

7.

શું પશ્ચિમ બંગાળ પીટ પ્રકારની જમીન ધરાવે છે?

a)

હા

b)

ના

8.

શું ગુજરાતમાં વડોદરા કાળી જમીન ધરાવે છે?

a)

હા

b)

ના

9.

શું પડખાઉ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ વધારે છે?

a)

હા

b)

ના

10.

શું ભારતીય ખેત સંશોધન પરિષદને ICAR કહેવાતું નથી?

a)

હા

b)

ના

11.

શું ગંગા ડૉલ્ફિન પરિયોજના સરદાર સરોવરમાં છે?

a)

હા

b)

ના

12.

શું નળ સરોવર જળપ્લાવિત વિસ્તાર ગુજરાતમાં છે?

a)

હા

b)

ના

13.

શું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંંત્રણ સામુદાયિક વન ધરાવે છે?

a)

હા

b)

ના

14.

શું અભયારણ્યમાં એકથી વધુ પારિસ્થિતિકી તંંત્ર હોય છે?

a)

હા

b)

ના

15.

શું નિલગિરિએ અભયારણ્ય છે?

a)

હા

b)

ના

16.

નીચેના પૈકી કઇ કૃતિ કાલિદાસની છે ?

a)

ઊરુ6ભંગ

b)

કર્ણભાર

c)

મેધદૂતમ

d)

દૂતવાક્યમ

17.

'ચાળો' નૃત્ય એટલે કયું નૃત્ય ?

a)

આદિવાસીઓનુંં નૃત્ય

b)

ભરવાડોનુંં નૃત્ય

c)

કોળીઓનું નૃત્ય

d)

પધારોનું નૃત્ય

18.

ગુજરાતમાંં કાષ્ઠના રમકડાંં માટે કયુંં સ્થળ જાણીતું છે ?

a)

સંખેડા

b)

ઇડર

c)

પાટણ

d)

સિદ્ધપુર

19.

કાંંપની જમીનમાં નીચેનામાંથી કોનુંં પ્રમાણ વધારે જોવા મળતું નથી.

a)

પોટાશ

b)

ચૂનો

c)

ફોસ્ફરિક એસિડ

d)

ફેરિક ઓક્સાઇડ

20.

કઇ જમીનનુંં પડ પાતળુંં અને અપરિપકવ હોય છે ?

a)

કાળી

b)

પર્વતીય

c)

જંગલ પ્રકાર

d)

રણપ્રકાર

21.

વૈશ્વિક સંસાધન

a)

વિરલ સંસાધન

b)

ભૂમિ

c)

વિશ્વનાં તમામ રાષ્ટ્રોની સહિયારી માલિકીનાં સંંસાધન

d)

ઓક્સિજન

22.

સર્વસુલભ સંસાધન

a)

વિરલ સંસાધન

b)

ભૂમિ

c)

વિશ્વનાં તમામ રાષ્ટ્રોની સહિયારી માલિકીનાં સંંસાધન

d)

ઓક્સિજન

23.

સામાન્ય સુલભ સંસાધન

a)

વિરલ સંસાધન

b)

ભૂમિ

c)

વિશ્વનાં તમામ રાષ્ટ્રોની સહિયારી માલિકીનાં સંંસાધન

d)

ઓક્સિજન

24.

ભરતમૂનિ

a)

માલવિકાગ્નિમિત્રમ

b)

અભિનવદર્પણ

c)

નંદબત્રીસી

d)

કર્ણભાર

e)

નાટ્યશાસ્ત્ર

25.

મહાકવિ ભાસ

a)

માલવિકાગ્નિમિત્રમ

b)

અભિનવદર્પણ

c)

નંદબત્રીસી

d)

કર્ણભાર

e)

નાટ્યશાસ્ત્ર

26.

નંદિકેશ્વર

a)

માલવિકાગ્નિમિત્રમ

b)

અભિનવદર્પણ

c)

નંદબત્રીસી

d)

કર્ણભાર

e)

નાટ્યશાસ્ત્ર

27.

મહાકવિ કાલિદાસ

a)

માલવિકાગ્નિમિત્રમ

b)

અભિનવદર્પણ

c)

નંદબત્રીસી

d)

કર્ણભાર

e)

નાટ્યશાસ્ત્ર

28.

21 જૂન

a)

મલમલ

b)

વિશ્વ યોગ દિવસ

c)

કુંંભારનો ચાકડો

d)

કાચી માટીના વાસણો

29.

માટીકામ કલા

a)

મલમલ

b)

વિશ્વ યોગ દિવસ

c)

કુંંભારનો ચાકડો

d)

કાચી માટીના વાસણો

30.

ટેરાકોટા

a)

મલમલ

b)

વિશ્વ યોગ દિવસ

c)

કુંંભારનો ચાકડો

d)

કાચી માટીના વાસણો