WorksheetsSocial studies
Total questions: 25
Worksheet time: 19mins
કચ્છના બન્ની વિસ્તારમાં કોના જેવી કોમોની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે?
ખાસી
કિરાત
નિષાદ
જત
કાપની જમીન ભારતના કેટલા ટકા શેત્રફળ માં આવેલી છે
43%
19%
25%
15%
પંડિત બિરજુ મહારાજ : કથક નૃત્ય; ગોપી કૃષ્ણ :
ભરતનાટ્યમ નૃત્ય
કથકલી નૃત્ય
ઓડિસી નૃત્ય
મણિપુરી નૃત્ય
ક્યા પ્રકારની જમીન રેગુર નામે ઓળખાય છે?
રાતી
કાળી
લાલ
પર્વતીય
નાટ્યકલા વિશે એક વિધાન સાચું નથી
તેની વિશેષતા મનોરંજન અને સંસ્કાર ગણાય છે
આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણન છે
ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલાક્ષેત્રે પ્રચલિત છે
ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક પારિજાત પ્રહરણ હતું
પડખાઉ જમીનનું અન્ય નામ શું છે?
કાંપની જમીન
લેટેરાઈટ જમીન
કાળી જમીન
રાતી અથવા લાલ જમીન
મહાકવિ કાલિદાસ ને ઓળખો
કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્યમ
નંદબત્રીસી, અભિનવદર્પણ, નાટ્ય શાસ્ત્ર
અભિજ્ઞાનશાકુંતલમ, વિક્રમોર્વર્શીયમ્, માલવિકાગ્નિમિત્ર મ
પારિજાતપ્રહરણ, દેવાસુર સંગ્રામ, કજોડાનો વેશ
રણ પ્રકારની જમીન માં કેવા પાકો લઈ શકાય છે?
બાજરી ,જુવાર
શેરડી ,મગફળી
ચા ,કોફી
અળસી ,સરસવ
પ્રાચીન ભારતમાં હસ્તકલા, કસબ, હુન્નર, કારીગરી, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય વગેરે કેટલી કલાઓ પ્રવર્તતી હતી
૬૪
૬૮
૫૪
૫૬
દક્ષિણ ભારતમાં કઈ જગ્યાએથી હાથથી બનાવેલા માટીના વાસણો ના જુના અવશેષો મળી આવ્યા છે
મદુરાઈ
કાંચીપુરમ
નાગાર્જુન કોન્ડા
હમ્પી
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી
વ્યક્તિગત સંસાધન - જમીન, મકાન
રાષ્ટ્રીય સંસાધન - આંતરરાષ્ટ્રીય વ્યાપાર
વિરલ સંસાધન - વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન
એકલ સંસાધન - ક્રાયોલાઇટ
પાટણમાં બનતા રેશમી ક્યાં વસ્ત્રને પટોળા તરીકે ઓળખવામાં આવે છે
બેવડ - યુક્ત
બેવડ - પક્ત
બેવડ - ઈક્ત
બેવડ-નક્ત
કાળી જમીનને ઓળખો
બાંસવાડા, ભીલવાડા, ઉદયપુર, ડુંગરપુર
નર્મદા, તાપી, ડાંગ, વડોદરા
અલમોડા, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ
અસમ, દાર્જિલિંગ, ઉતરાખંડ, કાશ્મીર
ભૂમિ જળ અને ગોચર વગેરે કયા સંસાધન છે
સામાન્ય સુલભ
રાષ્ટ્રીય
સામૂહિક
આંતરરાષ્ટ્રીય
ભારતમાં જરીકામના હુન્નર માટે કયું શહેર જાણીતું છે
સુરત
બનારસ
રાજકોટ
જયપુર
કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે?
દલદલીય
કાળી જમીન
પર્વતીય જમીન
લાલ જમીન
જમીન નિર્માણ માટે એક વિધાન સાચું છે
તે નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે
તે મૂળખડકોના ખવાણ અને ધોવાણથી મળવાવાળા પદાર્થોથી થાય છે જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવામાં ભળે છે
તે લાવાયીક ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા ધરાવે છે
તે સુખી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણ થી થયેલ છે
રાજસ્થાનનું કયું શહેર ઘરેણાના જડતરકામ માટે જાણીતું છે?
બિકાનેર
અજમેર
જયપુર
ઉદયપુર
ખનીજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે શેનાં સંસાધનો છે?
નવીનીકરણીય
અનવીનીકરણીય
વૈજ્ઞાનિક
વ્યક્તિગત સંસાધન
કયા ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે?
સંગીત મકરંદ
સંગીત રત્નાકાર
સંગીત પારિજાત
સંગીત કમલ
ભરતમુનિરચિત નાટ્યશાસ્ત્ર અને નન્દીકેશ્વરરચિત અભિનવ દર્પણ કઈ નૃત્યશૈલીના આધાર સ્ત્રોત ગણાય છે?
કુચીપુડી
ભરતનાટ્યમ
કથકલી
મણિપુરી
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએમઆર) દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે?
૬
૮
૯
૫
ગુજરાતની નાટ્યકલા માં કોનું નામ મોખરે ગણાય છે?
જયશંકર સુંદરી
પ્રાણસુખ નાયક
બાપુલાલ નાયક
દિપક ઘીવાલા
દલદલ પ્રકારની જમીનનું બીજું નામ કયા પ્રકારની જમીન છે
પિટ
લેટેરાઈટ
કાપ
કાળી
કઈ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે?
શૈવ
વૈષ્ણવ
સ્વામિનારાયણ
બ્રહ્મ
