Font size
Worksheetsપ્રકરણ : 1 & 2
Total questions: 30
Worksheet time: 23mins
કઈ કૃતિ કાલિદાસની છે?
કર્ણ-ભાર
મેઘદૂતમ
દૂત વાક્યમ
ભારતનો કયો વેદ સંગીત કલા ને લગતો ગણાય છે ?
ઋગ્વેદ
સામવેદ
યજુર્વેદ
અથર્વવેદ
ભારતમાં સંગીત ક્ષેત્રે 'તુતી-એ- હિન્દ' તરીકે કોણ જાણીતું હતું ?
તાનસેન
તુલસીદાસ
કબીર
અમીર ખુશરો
કુંભાર નો ચાકડો એ કઈ કલાનું પ્રાચીન ભારતનો પ્રથમ યંત્ર ગણી શકાય?
કાષ્ઠકલા
સંગીત કલા
માટીકામ કલા
જડતર કલા
કચ્છના બન્ની વિસ્તારોમાં કોના જેવી કામોની ભરત કલા આગવી વિશેષતા ધરાવે છે
ખાસી
કિરાત
નિષાદ
જત
વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
21 જૂન
૧ મે
21 એપ્રિલ
5 સપ્ટેમ્બર
વૈજયતીમાલા અને હેમામાલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે?
કથકલી
ભરતનાટ્યમ
મણિપુરી
કુચીપુડી
લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે?
ભારત
પ્રકૃતિ
નદીઔ
પનિહારી
દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષા નો સમાવેશ ન કરી શકાય ?
હિન્દી
તમિલ
કન્નડ
મલયાલમ
મોંગોલોઇડ લોકો........ વર્ણના હોવાથી ે તે 'કિરાત' તરીકે ઓળખાતા.
શ્યામ
પીળા
ઘઉં
ગોરા
વારસો એટલે
પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ
માનવ વર્તન ની દ્રઢ અને પારંપરિક ભાત
આપણી પાસે જે કંઈ છે તે
અનુ જો તરફથી મળેલી અપૂર્વ ભે ટ
માટીના વાસણો બનાવવા, ખેતી કરવી અને સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્ય માટે કઇ પ્રજા જાણીતી હતી ?
ઓસ્ટ્રેલોઈડ
નિષાદ
નેગ્રીટો
મોંગોલોઇડ
શું તરાઈના જંગલો એ સાંસ્કૃતિક વારસો છે ?
હા
ના
શું આપણે સમુદ્રને લોકમાતા નું બહુમાન આપ્યું છે ?
હા
ના
શું ભારતના દરિયા કિનારા ની લંબાઈ 5717 કિલોમીટર છે ?
હા
ના
શું ભારતમાં જરીકામ ના હુન્નર માટે સુરત જાણીતો છે ?
હા
ના
શું કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશનું છે ?
હા
ના
મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય સંગીત કલા ની વિશેષતા રહી છે ?
ખરું
ખોટું
નૃત્ય કલાના આદિ દેવ ભગવાન શિવ નટરાજ મનાય છે.
ખરું
ખોટું
ખંભાત એ અકીકકામ કલા માટે જાણીતું કેન્દ્ર છે.
ખરું
ખોટું
પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે.
ખરું
ખોટું
હબસી પ્રજા મૂળ ભારતની છે.
ખરું
ખોટું
બહુચરાજીનો મેળો પાટણ જિલ્લામાં યોજાય છે.
ખરું
ખોટું
ભારતીય શાસ્ત્રીય નૃત્ય માં એક નો સમાવેશ થતો નથી.
ભરતનાટ્યમ અને કુચીપુડી
કથક નૃત્ય અને કથકલી નૃત્ય
લોક નૃત્ય અને આદિવાસી નૃત્ય
ઓડિસી નૃત્ય અને મણિપુરી નૃત્ય
'ચાળો' નૃત્ય એટલે કયું નૃત્ય?
આદિવાસીઓનું નૃત્ય
આદિવાસીઓનું નૃત્ય નૃત્ય ભરવાડો નો નૃત્ય
કોળીઓનું નુત્ય
પઢારોનું નૃત્ય
આપણા સાંસ્કૃતિક વારસાના સંદર્ભમાં કઇ બાબતોનો સમાવેશ થાય છે ?
સમાજ-જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરા આવો
રૂઢિઓ અને રિવાજો
વિશિષ્ટ પ્રકારની એક જીવનશૈલી
ઉપર્યુક્ત ત્રણેય
પંડિત બિરજુ મહારાજ : કથક નૃત્ય : ગોપી કૃષ્ણ : ........
ભરતનાટ્યમ નૃત્ય
કથકલી નૃત્ય
ઓડિસી નૃત્ય
મણિપુરી નૃત્ય
ગુજરાત માં ''નાટ્ય વિદ્યા મંદિર અને નટ મંડળની'' સ્થાપના કરનાર કોણ ગણાય છે ?
અસાઈત ઠાકર
અમૃત નાયક
જશવંત ઠાકર
જયશંકર સુંદરી
એક જોડકું સાચું નથી.
વૈઠાનોમેળો : ધોળકા
નકળંગ નો મેળો : ભાવનગર
કાળીયા ઠાકોરનો મેળો : ડાકોર
ભડીયાદ નો મેળો : ભડીયાદ
વનૌષધિઓ : આંબળાં અને કુંવરપાઠુ; પુષ્પો :.........
સૂરજમુખી અને ડમરો
અરડુસી અને લીમડો
હરડે અને બહેડા
આંબો અને જાંબુડો
