wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

એક ભારત શ્રેષ્ઠ ભારત કવિઝ /2022-નૌસીલ પટેલ ફોરણા શાળા

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ?

a)

1 નવેમ્બર 2000

b)

1 માર્ચ 1960

c)

1 મે 1960

d)

1 મેં 1961

2.

છત્તીસગઢ રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી?

a)

1 નવેમ્બર 2000

b)

1 મે 1960

c)

1 ડિસેમ્બર 2000

d)

એક પણ નહીં

3.

નીચેનામાંથી ગુજરાત રાજ્યનું પાટનગર ક્યુ છે

a)

અમદાવાદ

b)

રાયપુર

c)

ગાંધીનગર

d)

ભોપાલ

4.

છત્તીસગઢ રાજ્ય નું પાટનગર ક્યુ છે

a)

રાયપુર

b)

દીસપુર

c)

ઇટા નગર

d)

જયપુર

5.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે?

a)

ભુપેશ બાઘેલ

b)

શિવરાજસિંહ ચૌહાણ

c)

ભુપેન્દ્ર પટેલ

d)

નરેન્દ્ર મોદી

6.

ગુજરાતનું સૌથી મોટું શહેર ક્યુ છે

a)

વડોદરા

b)

સુરત

c)

અમદાવાદ

d)

જૂનાગઢ

7.

છત્તીસગઢ રાજ્યનું સૌથી મોટું શહેર ક્યુ છે

a)

કલકતા

b)

રાયપુર

c)

રાજગઢ

d)

કોરિયા

8.

ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ ક્યુ છે

a)

કટહલ

b)

તાડ

c)

ખીજડો

d)

આંબો

9.

ગુજરાતમાં વિધાનસભા ની કુલ કેટલી બેઠકો આવેલી છે

a)

160

b)

90

c)

180

d)

182

10.

ભારતમાં છત્તીસગઢ નો વસ્તીની દ્રષ્ટિએ કયો ક્રમ છે

a)

9

b)

16

c)

17

d)

10

11.

છત્તીસગઢ રાજ્યનું રાજ્ય પ્રાણી કયુ છે

a)

જંગલી ભેંસ

b)

એકસિંગી ગેડો

c)

વાઘ

d)

હરણ

12.

ગીર જંગલ એ .........રાજ્યમાં આવેલું છે અને સિહવા જંગલ .........રાજ્યમાં આવેલું છે (સાચી જોડ શોધો)

a)

પ.બંગાળ -ગુજરાત

b)

અસમ-છત્તીસગઢ

c)

ગુજરાત-છત્તીસગઢ

d)

એક પણ નહીં

13.

ભારતના ક્યાં રાજ્યને "ચોખના કટોરા" તરીકે ઓળખવામાં આવે છે

a)

મેઘાલય

b)

બિહાર

c)

ગુજરાત

d)

છત્તીસગઢ

14.

નીચેનામાંથી ક્યાં રાજ્યનું 'ગરબા 'નૃત્ય જાણીતું છે?

a)

રાજસ્થાન

b)

મહારાષ્ટ્ર

c)

ગુજરાત

d)

ઓરિસ્સા

15.

'અપરા પૈરી કે ધાર 'આ ગીત કયા રાજ્યનું રાજ્ય ગીત છે

a)

ઉત્તરપ્રદેશ

b)

ત્રિપુરા

c)

છત્તીસગઢ

d)

તામિલનાડુ

16.

જય જય ગરવી ગુજરાત 'ગીત ક્યાં રાજ્યનું રાજ્ય ગીત છે

a)

બિહાર

b)

ગુજરાત

c)

અરૂણાચલ

d)

એક પણ નહીં

17.

છત્તીસગઢ ના હાલના રાજ્યપાલ કોણ છે

a)

આચાર્ય દેવવ્રત

b)

અનશુયા ઉઈકેય

c)

આનંદીબહેન

d)

અમિતશાહ

18.

ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની બેઠકો કેટલી છે

a)

11

b)

5

c)

10

d)

15

19.

છત્તીસગઢ રાજ્યની હાઈકોર્ટે ક્યાં શહેરમાં આવેલી છે

a)

બીલાસપુર

b)

રાયપુર

c)

અમદાવાદ

d)

બીજાપુર

20.

ગુજરાત રાજ્યનું રાજ્યફુલ ક્યુ છે

a)

કમળ

b)

ગલગોટો

c)

બારમાસી

d)

ગેદા

21.

કાંગેરી ઘાટી રાષ્ટ્રીય ઉધાન ભારતના ક્યાં રાજ્યમાં આવેલું છે

a)

બિહાર

b)

મણિપુર

c)

છત્તીસગઢ

d)

પંજાબ

22.

બાર જ્યોતિલિંગમાનું પ્રથમ જ્યોતિલિંગ ભારતના ક્યાં રાજ્યમાં આવેલું છે

a)

મહારાષ્ટ્ર

b)

ઓરિસ્સા

c)

ગુજરાત

d)

ઉત્તરાખંડ

23.

નીચેનામાંથી મધ્યગુજરાત નો જિલ્લો કયો છે

a)

મહેસાણા

b)

ખેડા

c)

વલસાડ

d)

તાપી

24.

ગુજરાતમાં આવેલું અમદાવાદ ને ભારતનું. ..........કહેવાય છે

a)

બંદર

b)

માન્ચેસ્ટર

c)

સોલ્ટસિટી

d)

પ્રાચીન પાટનગર

25.

ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાની સ્થાપના થઇ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા

a)

નરેદ્ર મોદી

b)

કેશુભાઈ પટેલ

c)

બળવંતરાય મહેતા

d)

હિતેન્દ્ર દેસાઈ

26.

ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં શહેરમાં આવેલી છે

a)

સુરત

b)

રાજકોટ

c)

અમદાવાદ

d)

ગાંધીનગર

27.

ગુજરાત રાજ્યની સૌથી લાંબી નદી કઈ છે

a)

નર્મદા

b)

તાપી

c)

સાબરમતી

d)

ભાદર

28.

ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી કઈ છે

a)

વાત્રક

b)

મહીં

c)

કોલક

d)

નર્મદા

29.

કયા રાજ્યએ વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે

a)

બિહાર

b)

રાજસ્થાન

c)

ગુજરાત

d)

મહારાષ્ટ્ર

30.

નીચેનામાંથી "સફેદ રણ જોવુ હોય તો આપણે કયા જિલ્લાની મુલાકાત લેવી પડે?

a)

પાટણ

b)

બનાસકાંઠા

c)

કચ્છ

d)

પોરબંદર