wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

17 પત્રનો પ્રવાસ

Total questions: 28

Worksheet time: 28mins

Name
Class
Date
1.
પોસ્ટ-ઑક્સિ એ આપણી કઈ સંસ્થા છે ?
a)
ખાનગી સંસ્થા
b)
જાહેર સંસ્થા
c)
માલિકીની સંસ્થા
d)
એન.જી.ઓ. સંસ્થા
2.
પત્ર લખ્યા પછી સૌપ્રથમ પત્રને ક્યાં નાખવામાં આવે છે?
a)
પોસ્ટલ ગાડીમાં
b)
રેલવે સ્ટેશને
c)
ટપાલપેટીમાં
d)
ટપાલ ઑફિસે
3.
સ્થાનિકપત્રો માટે ટપાલપેટીનો કલર કયા રંગનો હોય છે?
a)
લાલ
b)
લીલો
c)
કાળો
d)
ગુલાબી
4.
પોસ્ટ-ઑફિસમાં ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે ?
a)
સહી કરાય છે.
b)
સિક્કો મરાય છે.
c)
દોરી બંધાય છે.
d)
પેટીમાં નંખાય છે..
5.
વર્તમાન સમયમાં સમાચાર આપવા-લેવા માટેનું માધ્યમ કયું છે?
a)
પત્ર
b)
તાર
c)
ટેલિફોન
d)
કવર
6.
સમાચાર સંદેશાનું એવું કયું માધ્યમ છે જે સતત વ્યક્તિની સાથે જ રહેતું જોવા મળે છે?
a)
પત્ર
b)
તાર
c)
ટેલિફોન
d)
મોબાઇલ
7.
આપણા ઘરે ટપાલ આપવા………….આવે છે.
a)
ટપાલી
b)
પોસ્ટ-માસ્ટર
c)
સરનામાં
d)
ઈ-મેલ
8.
પોસ્ટ-ઑફિસનું સંચાલન કરનાર વ્યક્તિને………….કહેવામાં આવે છે.
a)
ટપાલી
b)
પોસ્ટ-માસ્ટર
c)
સરનામાં
d)
ઈ-મેલ
9.
પત્રમાં તમામ વિગતો લખ્યા પછી ………..ની વિગત બાકી રહે, તો તે પત્ર જેને મોકલવાનો છે તેને પહોંચતો નથી.
a)
ટપાલી
b)
પોસ્ટ-માસ્ટર
c)
સરનામાં
d)
ઈ-મેલ
10.
વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા……….થાય છે.
a)
ટપાલી
b)
પોસ્ટ-માસ્ટર
c)
સરનામાં
d)
ઈ-મેલ
11.
વર્તમાન યુગનું સમાચારની આપ-લેનું મહત્ત્વનું સાધન એટલે.........
a)
મોબાઈલ
b)
મનીઓર્ડર
c)
રાષ્ટ્રીય બચતપત્રો (NSC)
d)
ઈ-મેલ
12.
એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે...........કરવામાં આવે છે,
a)
મોબાઈલ
b)
મનીઓર્ડર
c)
રાષ્ટ્રીય બચતપત્રો (NSC)
d)
ઈ-મેલ
13.
તમારા બચતના ૪૦,OOO રૂપિયા પોસ્ટ ઑફિસમાં ૫ વર્ષ માટે વ્યાજે <br />મૂકવા છે. સારું વ્યાજ મેળવવા તે રકમનાં.......લેવા જોઈએ.
a)
મોબાઈલ
b)
મનીઓર્ડર
c)
રાષ્ટ્રીય બચતપત્રો (NSC)
d)
ઈ-મેલ
14.
પોસ્ટ-ઑફિસ આપણી ટપાલ એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કાર્ય કરે છે.
a)
ખરું
b)
ખોટું
15.
નાની બચતમાં નાણાં રોકવા માટે મનીઑર્ડરનું ફૉર્મ ભરવું પડે છે.
a)
ખરું
b)
ખોટું
16.
ટપાલી આપણા ગામ શહેરના સેવાકીય વ્યવસાયકાર તરીકે ફરજ બજાવે છે.
a)
ખરું
b)
ખોટું
17.
પોસ્ટ-ઑફિસમાંથી આપણને ટેલિફોન કે મોબાઇલ પણ મળે છે.
a)
ખરું
b)
ખોટું
18.
પોસ્ટ-ઑફિસમાંથી બધા જ પત્રો ભેગા કરી પોસ્ટલ ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે.
a)
ખરું
b)
ખોટું
19.
મોબાઇલ સમાચાર માધ્યમનું હાથવગું સાધન છે.
a)
ખરું
b)
ખોટું
20.
પોસ્ટ-ઑફિસ
a)
સરકારી જાહેર સંસ્થા
b)
વાતચીત કરવા માટે
c)
એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા
d)
લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ
21.
ટેલિફોન
a)
સરકારી જાહેર સંસ્થા
b)
વાતચીત કરવા માટે
c)
એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા
d)
લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ
22.
મનીઑર્ડર
a)
સરકારી જાહેર સંસ્થા
b)
વાતચીત કરવા માટે
c)
એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા
d)
લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ
23.
પોસ્ટકાર્ડ
a)
સરકારી જાહેર સંસ્થા
b)
વાતચીત કરવા માટે
c)
એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા
d)
લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ
24.
પત્ર ઉપર શું ન લખીએ, તો પત્ર આગળ પહોચતો નથી ?
a)
મોબાઇલ નંબર
b)
સરનામું
c)
તારીખ
d)
મોકલનારનું નામ
25.
પ્રાચીન સમયમાં પત્ર (સમાચાર) લાવવા-લઈ જવા માટે કયા પક્ષીનો ઉપયોગ કરવામાં આવતો હતો ?
a)
પોપટ
b)
કાગડો
c)
કબૂતર
d)
મોર
26.
પહેલાંના સમયમાં સમાચાર ઝડપથી આપવા માટે પોસ્ટ-ઑફિસમાં કઈ પ્રથા અમલમાં હતી ?
a)
પત્રની
b)
પરબીડિયાંની
c)
સિક્કાની
d)
તારની
27.
પત્રમાં શું બાકી હોય તો સામેવાળા વ્યક્તિને પત્ર મળે છે, સાથે દંડની રકમ પણ ભરવી પડે છે?
a)
સરનામું લખેલ ન હોય તો
b)
સમાચાર લખેલ ન હોય તો
c)
પત્ર ઉપર ટિકિટ ચોંટાડી ન હોય તો
d)
તારીખ લખેલી ન હોય તો
28.
વર્તમાન યુગમાં વ્યક્તિ ગમે ત્યારે ગમે તે સ્થાને સમાચારની આપ-લે શાના વડે કરી શકે છે ?
a)
પત્રથી
b)
મોબાઇલથી
c)
ટેલિફોનથી
d)
તારથી