WorksheetsOTR EXAM 2 SOCIAL SCIENCE
Total questions: 30
Worksheet time: 30mins
નેધરલેન્ડઝ, બેલ્જિયમ અને લક્ઝમ્બર્ગ પર ક્યા રાષ્ટ્રનો સત્તા હતી ?
ઇટાલીની
સ્પેનની
ઇંગ્લેન્ડની
જર્મનીની
શાના વેપાર ના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયાં હતાં ?
ચાના
અફીણના
ખનીજ તેલના
શસ્ત્રોના
બેલ્જીયમના રાજા લિયોપોલ્ડે માફિ કાના કયા પ્રદેશ પર પોતાની સતા સ્થાપી ?
મોરોક્કો
નાતાલ
ઇજિપ્ત
કોંગો
આધુનિક વિશ્વની એક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટના કઈ છે ?
પ્રથમ વિશ્વયુદ્ધ
સંસ્થાનવાદ
ઔદ્યોગિક ક્રાંતિ
રશિયન ક્રાંતિ
ફ્રેન્કફર્ટની સંધિમાં ફાન્સે ક્યા પ્રદેશો ગુમાવ્યા હતા ?
ડેન્ટિંગ પ્રદેશો
અલ્સેસ અને લોરેન્સના પ્રદેશ
પશ્ચિમ રશિયાના પ્રદેશો
ઇંગ્લેન્ડના પ્રદેશો
કોનો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતો ?
બિસ્માર્ક
હિટલરનો
જર્મન સમ્રાટ સર વિલિયમ બીજાનો
મુસોલીનીનો
જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો ?
યુદ્ધ એ જ કલ્યાણ
શક્તિમાનને જ જીવવાનો હક છે
યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે
વિશ્વપ્રભુત્વ
‘શક્તિમાન ને જ જીવવાનો હક છે.' આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો?
તોલેદોએ
સેન્ટેડરે
નિત્સે
ટ્રીટસ્કે
પ્રથમ વિશ્વયુદ્ધ માંથી રશિયા શા માટે ખસી ગયું ?
જર્મનીએ રશિયાની સેનાને નષ્ટ કરી નાખી.
રશિયા પાસે યુદ્ધ સામગ્રી ખૂટી પડી.
ઈ. સ. 1917 માં રશિયામાં ક્રાંતિ થઈ.
યુદ્ધના મેદાનમાં કાતિલ ઠંડી પડવા લાગી.
જર્મન પ્રજાસત્તાક ક્યારે મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી ?
18 એપ્રિલ, 1919 ના રોજ
1 જૂન, 1918 ના રોજ
11 ડિસેમ્બર, 1918ના રોજ
11 નવેમ્બર, 1918 ના રોજ
વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મની એ પોતાની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી ?
ગારોન નદી
રહાઇન નદી
વેઝર નદી
લુવાર નદી
22 જાન્યુઆરી, 1905 ના દિવસને રશિયાના ઇતિહાસમાં ..........
‘ક્રાંતિકારી રવિવાર' તરીકે ઓળખવામાં આવે છે.
“કલંકિત રવિવાર” તરીકે ઓળખવામાં આવે છે.
લોહિયાળ રવિવાર' તરીકે ઓળખવામાં આવે છે.
‘સ્વાતંત્ર્ય રવિવાર' તરીકે ઓળખવામાં આવે છે.
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોનું વિશેષ યોગદાન હતું?
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સન નું
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન નુ
બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ નું
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનનું
રાષ્ટ્રસંઘ(The League of Nations)ની સ્થાપના ક્યારે કરવામાં આવી?
1 ઑગસ્ટ, 1919ના દિવસે
15 ડિસેમ્બર, 1920 ના દિવસે
10 જાન્યુઆરી, 1920 ના દિવસે
18 જાન્યુઆરી, 1921ના દિવસે
22 જાન્યુઆરી, 1905ના રવિવારના દિવસે કોના નેતૃત્વ નીચે રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું ?
ફાધર નેપન નામના પાદરીના
ફાધર ગૅપોન નામના પાદરીના
બૉલ્શેવિકોના
લેનિનના
ફ્રાંસ અને ઓસ્ટ્રીયાની પ્રદેશભૂખનો શિકાર ક્યાં રાષ્ટ્રો બન્યા હતા ?
ઇટાલી અને ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડ અને જર્મની
ઇટાલી અને જર્મની
રશિયા અને ચીન
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વુડ્રો વિલ્સને શાંતિ અને ન્યાય માટે કેટલા મુદ્દા રજૂ કર્યા ?
12
14
16
18
લેનિન કાર્લ માર્કસની વિચારસરણી મુજબ કોના વર્ચસ્વમાં માનતો હતો ?
મધ્યમવર્ગના લોકોના
શ્રમજીવીઓના
અમીર વર્ગના લોકોના
ગરીબ વર્ગના લોકોના
રશિયન પ્રજાનો ગુસ્સો પારખીને તેમને શાંત કરવા રાજા ઝારે શું કર્યું ?
રાજાના પદનું રાજીનામુ આપ્યું
પ્રજાના નેતાઓને વાટાઘાટો કરવા બોલાવ્યા
ડુમા (Duma) ધારાસભા બોલાવી
લેનિનના હાથમાં સતા સોંપી
નીચેનામાંથી ક્યા રાષ્ટ્રને રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું નહોતું ?
રશિયાને
ફ્રાંસને
અમેરિકાને
જાપાનને
ફ્રાંસને ઇ.સ. 1871 ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી, કારણ કે......
બર્લિનના યુદ્ધમાં જર્મનીની સામે ફ્રાંસનો પરાજય થયો હતો
' વોર્શો ' યુદ્ધમાં પોલેન્ડની સામે ફ્રાંસનો પરાજય થયો હતો
સેડાનના યુદ્ધમાં જર્મનીની સામે ફ્રાંસનો પરાજય થયો હતો
પેરિસના યુદ્ધમાં જર્મનીની સામે ફ્રાંસનો પરાજય થયો હતો
વર્સેલ્સની સંધિ મુજબ જર્મની પર કેટલો યુદ્ધ દંડ નાખવામાં આવ્યો હતો ?
6.5 અબજ પાઉન્ડ
5.9 અબજ પાઉન્ડ
9.11 અબજ પાઉન્ડ
6.9 અબજ પાઉન્ડ
પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા ?
ફ્રાંસ અને બ્રિટનની સંધિ
ઇટાલી અને જર્મનીની સંધિ
ફ્રેન્કફર્ટની સંધિ
વર્સેલ્સની સંધિ
15 મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું ?
અંગ્રેજ પ્રજાએ
ડચ પ્રજાએ
પોર્ટુગીઝ પ્રજાએ
વલંદા પ્રજાએ
પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ ?
1 ઓગસ્ટ 1914
8 ઓગસ્ટ 1914
3 ઓગસ્ટ 1914
9 ઓગસ્ટ 1914
જર્મનીએ અમેરિકાની કઈ સ્ટીમર ડુબાડી દીધી હતી ?
મેક્સવેલ
સ્ટારલાઇન
પોલો ફોક્સ
લ્યુસીટાનીયા
ઇ.સ. 1884-85 માં ક્યાં શહેર માં યુરોપિયન રાજ્યો ની પરિષદ મળી હતી ?
લંડન
પેરિસ
બર્લિન
ન્યુયોર્ક
પ્રથમ વિશ્વયુદ્ધ નો અંત ક્યારે આવ્યો ?
11 નવેમ્બર 1918
12 નવેમ્બર 1918
13 નવેમ્બર 1918
14 નવેમ્બર 1918
ઓસ્ટ્રીયાના રાજકુમાર અને તેમની પત્નીની કઈ ઉગ્રવાદી સંસ્થા એ ગોળી મારી હત્યા કરી હતી ?
રેડ હેન્ડ
બ્લેક હેન્ડ
ગ્રીન હેન્ડ
ઓરેન્જ હેન્ડ
કેટલા વર્ષના ઇતિહાસ માં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું ?
300 વર્ષ
400 વર્ષ
250 વર્ષ
350 વર્ષ
