NEW
Font size
Worksheets9. આપણું ઘર પૃથ્વી
Total questions: 31
Worksheet time: 16mins
નીચેનામાંથી તારો ક્યો છે?
ચંદ્ર
સૂર્ય
પૃથ્વી
એક પણ નહિ
નીચેનામાંથી ગ્રહ ક્યો છે?
ચંદ્ર
સૂર્ય
પૃથ્વી
એક પણ નહિ
નીચેનામાંથી ઉપગ્રહ ક્યો છે?
ચંદ્ર
સૂર્ય
પૃથ્વી
એક પણ નહિ
નીચેનામાંથી કયા ગ્રહ છે?
મંગળ
બુધ
યુરેનસ
આપેલા તમામ
નીચેનામાંથી કયા ગ્રહ છે?
શનિ
ગુરુ
નેપ્ચુન
આપેલા તમામ
સૌરપરીવારના કેટલા ગ્રહ છે?
7
8
6
4
સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ ક્યો?
બુધ
શુક્ર
પૃથ્વી
મંગળ
સૂર્યમંડળનો લાલ રંગનો ગ્રહ ક્યો?
બુધ
શુક્ર
પૃથ્વી
મંગળ
સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ ક્યો?
બુધ
શુક્ર
પૃથ્વી
મંગળ
પૃથ્વીનો જોડિયો ભાઈ કયો ગ્રહ કહેવાય છે?
શુક્ર
મંગળ
શનિ
યુરેનસ
પાઘડીયો ગ્રહ કયો છે?
શુક્ર
ગુરુ
શનિ
મંગળ
સૂર્યમંડળ નો સૌથી મોટો ગ્રહ કયો?
પૃથ્વી
શનિ
મંગળ
ગુરુ
સૂર્યમંડળના ક્યાં ગ્રહ પર સજીસૃષ્ટિ છે?
મંગળ
શનિ
ગુરુ
પૃથ્વી
પૃથ્વીને સૂર્યની આસપાસ એક આંટો પૂરો કરતા કેટલો સમય લાગે છે?
365 દિવસ
24 કલાક
29.5 દિવસ
એક પણ નહિ
પૃથ્વીને પોતાની ધરીની આસપાસ એક આંટો પૂરો કરતા કેટલો સમય લાગે છે?
365 દિવસ
24 કલાક
29.5 દિવસ
એક પણ નહિ
ચંદ્રને પૃથ્વીની આસપાસ એક આંટો પૂરો કરતા કેટલો સમય લાગે છે?
365 દિવસ
24 કલાક
29.5 દિવસ
એક પણ નહિ
નીચેનામાંથી કોણ સ્વયંપ્રકાશિત છે?
સૂર્ય
મંગળ
ચંદ્ર
પૃથ્વી
તારાઓનો સમૂહ ક્યાં નામે ઓળખાય છે?
ગ્રહ
લઘુગ્રહ
નક્ષત્ર
સૂર્ય
નક્ષત્રોની સંખ્યા કેટલી?
5
8
27
21
ક્યાં નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે?
રોહિણી
અશ્વિની
પુષ્ય
સ્વાતિ
સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કેટલા ગણું વધારે છે?
25
28
40
15
તમારું વજન પૃથ્વી પર 10કિલો છે તો સૂર્ય પર કેટલું થશે?
28
280
56
1
ક્યાં ગ્રહો નરી આંખે જોઈ શકાય છે?
મંગળ
બુધ
શનિ
ઉપર ના તમામ
ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?
ઉત્તર
પૂર્વ
દક્ષિણ
પશ્ચિમ
અક્ષાંશ વૃતોની સંખ્યા કેટલી છે?
181
180
360
90
રેખાંશ વૃતોની સંખ્યા કેટલી છે?
181
180
360
90
0 અંશ અક્ષાંશ વૃતને શું કહેછે?
ગ્રીનીચ રેખા
આંતર રાષ્ટ્રીય દીનાંતર રેખા
કર્કવૃત્ત
વિષુવવૃત્ત
0 અંશ અક્ષાંશ વૃતને શું કહેછે?
ગ્રીનીચ રેખા
આંતર રાષ્ટ્રીય દીનાંતર રેખા
કર્કવૃત્ત
વિષુવવૃત્ત
0 અંશ રેખાંશ વૃતને શું કહેછે?
ગ્રીનીચ રેખા
આંતર રાષ્ટ્રીય દીનાંતર રેખા
કર્કવૃત્ત
વિષુવવૃત્ત
180 અંશ રેખાંશ વૃતને શું કહેછે?
ગ્રીનીચ રેખા
આંતર રાષ્ટ્રીય દીનાંતર રેખા
કર્કવૃત્ત
વિષુવવૃત્ત
ભારતમાંથી કયું અક્ષાંશ વૃત પસાર થાય છે?
મકરવૃત
કર્કવૃત્ત
ઉત્તર ધ્રુવ વૃત
વિષુવવૃત્ત
