wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - 8 એકમ 13 માનવ સંસાધન

Total questions: 28

Worksheet time: 14mins

Name
Class
Date
1.

રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે ?

a)

નદીઓ

b)

જંગલો

c)

વસ્તી

d)

ખનીજો

2.

વિશ્વની 90 ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ કેટલા ટકા વિસ્તારમાં વસવાટ કરે છે ?

a)

10 %

b)

15 %

c)

20 %

d)

25 %

3.

નીચેના પૈકી કયો પ્રદેશ ગીચ વસ્તીનો વિસ્તાર ધરાવે છે ?

a)

દક્ષિણ પશ્ચિમ એશિયા

b)

એશિયા

c)

યુરોપ

d)

ઉત્તર પૂર્વ ઉત્તર અમેરિકા

4.

વિશ્વની 60 ટકા વસ્તી કેટલા દેશોમાં વસવાટ કરે છે ?

a)

20

b)

10

c)

12

d)

15

5.

2011ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી હતી ?

a)

308

b)

350

c)

375

d)

382

6.

વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા કયા પ્રદેશમાં છે ?

a)

દક્ષિણ મધ્ય એશિયામાં

b)

પૂર્વ યુરોપમાં

c)

ઉત્તર પૂર્વ એશિયામાં

d)

દક્ષિણ પૂર્વ એશિયામાં

7.

ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે ?

a)

પશ્ચિમ બંગાળ

b)

બિહાર

c)

કેરલ

d)

ઉત્તર પ્રદેશ

8.

ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે ?

a)

મિઝોરમ

b)

સિક્કિમ

c)

અરુણાચલ પ્રદેશ

d)

નાગાલેન્ડ

9.

ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?

a)

દિવ અને દમણ

b)

ચંડીગઢ

c)

પાંડીચેરી

d)

લક્ષદ્વીપ

10.

ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?

a)

ચંડીગઢ

b)

પોંડીચેરી

c)

અંદમાન નિકોનાર દ્વિપસમૂહ

d)

દમણ અને દિવ

11.

ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ?

a)

કર્ણાટક

b)

છત્તીસગઢ

c)

કેરલ

d)

તમિલનાડું

12.

ભારતનો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે

a)

સિક્કિમ

b)

હરિયાણા

c)

અરુણાચલ પ્રદેશ

d)

રાજસ્થાન

13.

ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતો રાજ્ય કયું છે ?

a)

ત્રિપુરા

b)

ગુજરાત

c)

કેરલ

d)

ઝારખંડ

14.

ભારતમાં સાક્ષરતાનું સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું છે ?

a)

તેલંગણા

b)

રાજસ્થાન

c)

અરુણાચલપ્રદેશ

d)

બિહાર

15.

નીચેના પૈકી જાપાનનું કયું શહેર ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે ?

a)

નાગાસાકી

b)

ઓસાકા

c)

લોકકાઇડો

d)

ક્યોટા

16.

ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે ?

a)

સિક્કિમ

b)

મિઝોરમ

c)

અરુણાચલ પ્રદેશ

d)

ગોવા

17.

ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી વધુ છે ?

a)

મધ્યપ્રદેશ

b)

મહારાષ્ટ્ર

c)

રાજસ્થાન

d)

ઉત્તર પ્રદેશ

18.

ક્ષેત્રફળ ની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ?

a)

ઉત્તર પ્રદેશ

b)

મહારાષ્ટ્ર

c)

રાજસ્થાન

d)

મધ્ય પ્રદેશ

19.

રાજસ્થાનમાં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે ?

a)

7.48 %

b)

5. 66 %

c)

6.10 %

d)

7.26 %

20.

ભભારતની કુલ વસ્તીના કેટલા ટકા લોકો ઔધોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે ?

a)

18 %

b)

24 %

c)

10 %

d)

15 %

21.

ભારતની કુલ વસ્તી ના કેટલા ટકા યુવા વસ્તી છે ?

a)

19.4 %

b)

20.8 %

c)

24.6 %

d)

12.6 %

22.

ગુજરાતની કુલ વસ્તી ના કેટલા ટકા વસ્તી યુવા વસ્તી છે ?

a)

16.48 %

b)

19.45 %

c)

21.62 %

d)

24.58 %

23.

ઈ.સ.1991 માં ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી ?

a)

972

b)

954

c)

929

d)

943

24.

ઈ.સ.2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી ?

a)

957

b)

943

c)

938

d)

932

25.

ઈ.સ.2011 માં ભારતમાં વસ્તી ગીચતા કેટલી હતી ?

a)

382

b)

405

c)

445

d)

482

26.

ઈ.સ.2011 ની જાણકારી ના પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો ?

a)

65 %

b)

73 %

c)

76 %

d)

82 %

27.

ઈ.સ. 2011ની જન ગણના પ્રમાણે ભારતમાં લગભગ કેટલા ટકા પુરુષો સાક્ષર હતા ?

a)

68.4 %

b)

74.7 %

c)

70.5 %

d)

80.9 %

28.

ઈ.સ.2011 ની જન ગણના પ્રમાણે ભારતમાં લગભગ કેટલા ટકા સ્ત્રીઓ સાક્ષર હતી ?

a)

78.6 %

b)

74.3 %

c)

64.6 %

d)

62.8 %