NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન - ધોરણ - 8
Total questions: 25
Worksheet time: 25mins
બ્રહમોસમાજની સ્થાપના કોણે કરી હતી ?
રાજા રામમોહનરોય
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
ઠક્કરબાપ
લોર્ડ વિલિયમ બેંટીકે સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડયો હતો ?
ઈ. સ. 1818 માં
ઈ. સ. 1729 માં
ઈ. સ. 1829 માં
ઈ. સ. 1734 માં
દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો ?
આવેસતા
આર્યપ્રકાશ
સુબોધ પ્રકાશ
સત્યાર્થ પ્રકાશ
દયાનંદ સરસ્વતીએ આર્યસમાજના સિદ્ધાંતોનો પ્રચાર કઈ ભાષામાં કર્યો હતો ?
અંગ્રેજી
હિન્દી
સંસ્કૃત
ગુજરાતી
19 મી સદીમાં ભારતમાં ધાર્મિક-સામાજિક સુધારણાની શરુઆત કોણે કરી હતી ?
રાજા રામમોહનરોયે
દયાનંદ સરસ્વતીએ
સ્વામી વિવેકાનંદે
રામકૃષ્ણ પરમહંસે
ઈ. સ. 1821માં રાજા રામમોહનરાયે કયું સમાચારપત્ર શરુ કર્યું હતું ?
આનંદપત્રિક
સંવાદ-કૌમુદી
સુબોધ પત્રિકા
ધ કોમનવીલ
સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
દયાનંદ સરસ્વતી
સ્વામી પરમાનંદ
રવીન્દ્રનાથ
રામકૃષ્ણ પરમહંસ
રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિરજાનંદ
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
સત્ય શોધક સમાજના સ્થાપક કોણ હતા ?
જ્યોતિબા ફુલે
મહર્ષિ કર્વે
સ્વામી વિવેકાનંદ
સ્વામી શ્રદ્ધાનંદ
ઈ. સ. 1857 માં પૂણેમાં કોને કન્યાશાળા શરૂ કરી ?
સર સૈયદ અહમદ ખાન
જ્યોતિબા ફુલે
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી ?
નવાબ અબ્દુલ
નવાબ અલી ખાન
સર સૈયદ અહમદ ખાન
શરીઅતુલ્લા
સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
શિકાગો
ન્યુ યૉર્ક
વોશિંગ્ટન
ઉપરોક્ત પૈકી એકપણ નહિ
નીચેના પૈકી કયો રોગ જળ-પ્રદૂષણથી ફેલાય છે ?
ખાંસી
કોલેરા
ન્યુમોનિયા
શરદી
વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણમુક્ત છે ?
કેરોસીન
ડીજલ
પેટ્રોલ
CNG
વૃક્ષો ઓછા થવાથી વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધે છે ?
નાઇટ્રોજન
ઓક્સિજન
મિથેન
કાર્બન ડાયોકસાઇડ
નીચેના પૈકી કયો રોગ હવાના પ્રદૂષણથી થાય છે ?
ઝાડા-ઊલટી
કમળો
દમ
કેન્સર
માનવનિર્મિત સમસ્યાઓમાં કયું પ્રદૂષણ અગ્રસ્થાને છે ?
પાણીનું
હવાનું
જમીનનું
ઘોંઘાટનું
નીચેના પૈકી કયા વાયુથી એસિડનો વરસાદ થાય છે ?
નાઇટ્રસ ઓક્સાઇડ
ઓઝોન
નાઇટ્રોજન
ઓક્સિજન
ઈ. સ. 1902 માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ કોને સ્થાપ્યું ?
લાલા હંસરાજે
સ્વામી શ્રદ્ધાનંદે
પંડિત ગુરુદત્તે
લાલા લજપત રયે
સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
રવીન્દ્રનાથ
રામકૃષ્ણ
નરેન્દ્રનાથ
સુરેન્દ્રનાથ
શીખોને પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે ખાલસા કોલેજની સ્થાપના કયા કરવામાં આવી ?
અમૃતસરમાં
લુધિયાણામાં
ચંદીગઢમાં
પતિયાલામાં
દયાનંદ સરસ્વતીએ કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
સ્વામી સહજાનંદ
સ્વામી વિરજાનંદ
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
નીચેનામાંથી કયો રોગ જળ-પ્રદૂષણથી થતો નથી ?
કોલેરા
દમ
કમળો
ટાઇફોઇડ
નીચેનામાંથી કયો રોગ હવાનાં પ્રદૂષણથી થાય છે ?
ટાઇફોઇડ
કમળો
કોલેરા
દમ
પ્લાસ્ટિક કયા પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે ?
હવાનું
પાણીનું
જમીનનું
ઉપરોક્ત પૈકી તમામનું
