Font size
WorksheetsS.S8ch(3,4,5)
Total questions: 30
Worksheet time: 30mins
ભારતના બંધારણ ની શરૂઆત ક્યારથી થઈ છે?
મૂળભૂત હકો થી
મૂળભૂત ફરજો થી
આમુખ થી
બંધારણ સભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી ?
૯ ડિસેમ્બર ૧૯૪૬
૯ નવેમ્બર, ૧૯૪૫
૨૦ જાન્યુઆરી, ૧૯૪૬
બંધારણ સભાના અધ્યક્ષ પદે કોને ચૂંટવામાં આવ્યા?
ડોક્ટર રાધાકૃષ્ણ
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
ડોક્ટર કનૈયાલાલ મુનશી
નીચેનામાંથી કોણ બંધારણ સભાના સ્ત્રી સભ્ય હતા ?
શ્રીમતી એની બેસન્ટ
શ્રીમતી ઇન્દિરા ગાંધી
શ્રીમતી કમલા દેવી પંડિત
સરોજિની નાયડુ
આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે ?
સાત વર્ષે
છ વર્ષે
પાંચ વર્ષ
ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?
૧૮ વર્ષ ની
૧૭ વર્ષની
૧૫ વર્ષ ની
સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે ?
લોકસભા
રાજ્ય સભા
બંધારણ સભા
સંસદ નું નીચલુ કયા નામે ઓળખાય છે ?
વિધાનસભા
વિધાન પરિષદ
લોકસભા
કઈ યોજના મીઠા ઝેર જેવી હતી?
ખાલસા યોજના
સહાયકારી યોજના
દ્વિમુખી શાસન યોજના
સહાયકારી યોજના કોણે શરૂ કરી હતી ?
વેલેસ્લી એ
વોરન હેસ્ટીંગ એ
વિલિયમ બેન્ટિક.
સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી ?
ટીપુ સુલતાન
હૈદર અલી
નિઝામ
ક્ય પેશવા અવસાન પછી મરાઠા સંઘ ના ઝઘડા શરૂ થયા?
નાના ફડનવીસ
બાલાજી બાજીરાવ
નારાયણ રાવ
કેટલા વર્ષમાં વેલેસ્લી એ અંગ્રેજ કંપનીનો વીસ્તાર કરી અંગ્રેજી સત્તાને ભારતમાં સર્વોપરી બનાવી ?
૭
૫
૬
ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો ?
મુંબઈ અને સતારા વચ્ચે
મુંબઈ અને થાણા વચ્ચે
મુંબઇ અને સુરત વચ્ચે
ભારતમાં સૌપ્રથમ કયા શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ ?
મુંબઈ, દિલ્હી અને કલકત્તા.
મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા
મુંબઈ અમદાવાદ અને દિલ્હીમાં
ભારતમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ હતી?
ઇ.સ.૧૮૫૭
ઇ.સ.૧૮૫૮
ઇ.સ.૧૮૬૪
અંગ્રેજોની કઈ ની નીતિ છે ભારતના રજવાડા નું પતન થયું?
સામ્રાજ્યવાદી ની નીતિ
વેપાર કરો અને રાજ કરોની નીતિથી
ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી.
ભૂકંપ કેન્દ્ર થી પૃથ્વી ની સપાટી ની નજીકના સ્થળ કે કેન્દ્ર ને શું કહે છે?
ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર
ભૂકંપ નિગમન કેન્દ્ર
ભૂસ્ખલન કેન્દ્ર
જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય કારણો કેટલા છે?
બે
પાચ
૪
જ્વાળામુખી પર્વત ના પ્રકાર કેટલા છે ?
૩
૪
૨
સુનામી મોજા ની લંબાઈ આશરે કેટલા કિલો મીટર હોય છે ?
૮૦૦ થી ૧૨૦૦
૫૦૦ થી ૧૫૦૦
૭૦૦થી૧૨૦૦
જાપાનમાં સુનામી ની મોટી હોનારત ક્યારે થઈ હતી ?
૧૧ માર્ચ,૨૦૧૧
૨૬, નવેમ્બર ૨૦૦૮
૮, જાન્યુઆરી ૨૦૧૦
દુષ્કાળ ની સંભાવના ઓછી કરવા માટે નું પ્રદૂષણ અટકાવવુ જોઇએ ?
નદીઓનું
વાતાવરણનું
જલ નું
આંતરિક (a) મેં કારણે ભૂકંપ થાય છે.
ભૂકંપની અસર ભૂકંપના (a) ઉપર અવલંબે છે.
(a) ના સમયમાં ભારતમાં તાર ટપાલ અને રેલવેની શરૂઆત થઇ હતી.
(a) સહાયકારી યોજનાનો સૌપ્રથમ સ્વીકાર કર્યો હતો.
આપણા બંધારણ ની શરૂઆત (a) થી થાય છે.
આપણા દેશમાં દર (a) વર્ષે સામાન્ય ચૂંટણી થાય છે.
સુનામી અને વાવાઝોડું (a) ભારે વિનાશ સર્જે છે.
