NEW
Font size
Worksheetsઈતિહાસના પ્રશ્નો
Total questions: 28
Worksheet time: 14mins
ઈ.સ.૧૬૦૦માાં ઈંગ્લેન્ડમાાં ઇસ્ટ ઇવન્ડયા કાંપનીની સ્થાપના કરિાનો મુખ્ય હેતુ ....
ભારતમાાં એકહથ્થુ શાસન સ્થાપિાનો હતો.
િેપાર કરી તેમાાં એકાવિકાર સ્થાપિાનો હતો.
અન્ય િેપારી પ્રજાને હરાિિાનો હતો.
ગામોની જમીનદારી મેળિિાનો હતો.
અાંગ્રેજો દ્િારા વનકાસ કરિા માટે માલસામાન જયાાં રાખિામાાં આિતો હતો તેને શુાં કહેિાય?
કકલ્લો
કાંપની
દુકાન
ફેક્ટરી
ક્યા યુદ્િ પછી સમગ્ર બાંગાળ અાંગ્રેજોના અવિકારમાાં આિી ગયુ ?
પ્લાસીનુાં યુદ્િ
બક્સરનુાં યુદ્િ
મૈસુર વિગ્રહ
મરાઠા યુદ્િ
યુરોપની પ્રજા માાંસ સાચિિા ભારતની કઈ િસ્તુનો ઉપયોગ કરતાાં?
ગરમ કપડાનો
ગરમ રેતીનો
મરી મસાલાનો
ગળીનો
યુરોપીય પ્રજા અને તેના ગિનનર સાંબવિત કઈ જોડ ખોટી છે?
પોટુનગીઝ - અલ્ફાન્ઝો –ડી – અલ્બુકકન
ફ્રેંચ - ફ્રેન્ક માર્ટનન
અાંગ્રેજ - ટોમસ રો
યુરોપીય પ્રજા અને તેના ગિનનર સાંબવિત કઈ જોડ ખોટી છે?
પોટુનગીઝ - અલ્ફાન્ઝો –ડી – અલ્બુકકન
ફ્રેંચ - ફ્રેન્ક માર્ટનન
અાંગ્રેજ - ટોમસ રો
ડચ – દુપ્લે
પોટુનગીઝોએ ભારતમાાં મેળિેલ િેપારી સાંસ્થાઓને સમયકાળ મુજબ ક્રવમક ગોઠિો.
ગોિા,િસઈ,દીિ,દમણ
દીિ,દમણ,ગોિા,િસઈ
િસઈ,દીિ,દમણ,ગોિા
ગોિા,દીિ,દમણ,િસઈ
નીચેનામાાંથી કોનો સમાિેશ અાંગ્રેજ ગિનનર જનરલમાાં થતો નથી?
લોડન િેલેસ્લી
ફ્રાવન્સસ્કો ડી અલ્મેડા
િોરન હેસ્ટીગ
વિવલયમ બેન્ટીક
બ્રોસમાજ : રાજારામ મોહનરાય ,શાાંવતવનકેતન .......................... ?
દેિેન્રનાથ ટાગોર
નરેન્રનાથ દત્ત
રિીન્રનાથ ટાગોર
ઈશ્િરચાંર વિદ્યાસાગર
હરકુાંિર શેઠાણીએ અમદાિાદમાાં ક્યા નામે શાળાની સ્થાપના કરી?
કન્યાઓની શાળા
છોડીઓની શાળા
દેિેન્રનાથ ટાગોર કોણ છે?
દેિેન્રનાથ ટાગોર
નરેન્રનાથ દત્ત
રિીન્રનાથ ટાગોર
ઈશ્િરચાંર વિદ્યાસાગર
હરકુાંિર શેઠાણીએ અમદાિાદમાાં ક્યા નામે શાળાની સ્થાપના કરી?
કન્યાઓની શાળા
છોડીઓની શાળા
દીકરીઓની શાળા
બહેનોની શાળા
સયાજીરાિ ગાયકિાડ : િડોદરા, ભગિતસસાંહજી .......................... ?
પોરબાંદર
ભાિનગર
ગોંડલ
જુનાગઢ
ગાાંિીજીની વશક્ષણ યોજના નીચે પૈકી ક્યા નામે જાણીતી છે?
રાષ્ટ્રીય વશક્ષણ યોજના
િિાન વશક્ષણ યોજના
સાબરમતી વશક્ષણ યોજના
ભારતીય વશક્ષણ યોજના
‘ઇવન્ડયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ’ની મુલાકાત લેિા તમે નીચે પૈકી ક્યા શહેરમાાં જશો?
પુણે
કદલ્લી
બેંગલુરુ
દહેરાદુન
અાંગ્રેજોના આગમન સમયમાાં શૈક્ષવણક સાંસ્થાઓમાાં વશક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતુ હતુ ?
શાળા સાંચાલક
વશક્ષક
વશક્ષણ સવમવત
એરમાાં જશો?
પુણે
કદલ્લી
બેંગલુરુ
દહેરાદુન
અાંગ્રેજોના આગમન સમયમાાં શૈક્ષવણક સાંસ્થાઓમાાં વશક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતુ હતુ ?
શાળા સાંચાલક
વશક્ષક
વશક્ષણ સવમવત
િાલીઓ
કાયદાની રષ્ટીએ બિા નાગકરકો સમાન : સમાનતાનો હક્ક : નાગકરકોને અવભવ્યવક્તની છૂટછાટ :........................ ?
િાર્મનક સ્િતાંત્રતાનો હક્ક
બાંિારણીય ઈલાજોનો હક્ક
સ્િતાંત્રતાનો હક્ક
શોષણ સામે વિરોિનો હક્ક
કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાિિી એ વશક્ષાપાત્ર ગુનો ગણાય છે?
૧૮ િષનથી નીચેના
૬ થી ૧૪ િષનના
૧૪ િષનથી નીચેના
૨૧ િષનથી નીચેના
દર િષે બાંિારણ કદિસની ઉજિણી ક્યારે કરિામાાં આિે છે?
26 નિેમ્બરે
26 જાન્યુઆરીએ
26 કડસેમ્બરે
15 ઓગસ્ટે
દર િષે બાંિારણ કદિસની ઉજિણી ક્યારે કરિામાાં આિે છે?
26 નિેમ્બરે
26 જાન્યુઆરીએ
26 કડસેમ્બરે
15 ઓગસ્ટે
કોણે બાંિારણીય ઈલાજોના હક્કને બાંિારણના આત્મા સમાન કહ્મો છે?
પાંકડત જિાહરલાલ નહેરુએ
સરદાર િલ્લભભાઈ પટેલે
ડૉ.ભીમરાિ આાંબેડકરે
ડૉ.રાજેન્રપ્રસાદે
રાજયસભામાાંથી દર િષે કેટલા સભ્યો વનિૃત થાય છે?
પાાંચમાાં
અડિા
ચોથા
ત્રીજા
અપણા દેશમાાં કાયદો કઈ નીવતને આિારે કાયન કરે છે?
સૌને સમ્માન,સૌ પ્રત્યે સદ્દભાિ
સૌ સમાન,સૌનુાં કલ્યાણ
સૌ સમાન,સૌને સમ્માન
સૌ સમાન,સૌ પ્રત્યે સમભાિ
ભારતમાં કયા રાજ્યમાં પોટુનગીઝોની સૌથી વધુ વસાહત હતી?
મહારાષ્ટ્ર
કર્ણાટક
ગુજરાત
ગોવા
ભારતના કયા શહેરમાં 'ઇવન્ડયન ઇન્સ્ટીટયુટ ઓફ મૅનેજમેન્ટ'ની સ્થાપના કરવામાં આવી હતી?
દિલ્હી
અમદાવાદ
પુણે
બેંગલુરુ
ભારતના કયા રાજ્યમાં 'સાબરમતી આશ્રમ' આવેલો છે?
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
ગુજરાત
