Worksheetsભારતના રાજ્યો અને તેમની રાજધાની
Total questions: 27
Worksheet time: 14mins
મહારાષ્ટ્રનું પાટનગર ક્યું?
પટના
મુંબઈ
ગંગટોક
પુના
મધ્યપ્રદેશનું પાટનગર ક્યું?
મુંબઈ
ભોપાલ
ગાંધીનગર
અગરતલા
અરુણાચલ પ્રદેશ નું પાટનગર ક્યું?
કોહિમા
ઇટાનગર
આઇઝોલ
ચંદીગઢ
ગોવાનું પાટનગર ક્યું?
પણજી
ભોપાલ
પટના
શિલોંગ
ઇમ્ફાલ કોનું પાટનગર છે?
મિઝોરમ
અસમ
મણિપુર
મેઘાલય
ચેન્નઈ કોનું પાટનગર છે?
તમિલનાડુ
કેરળ
આંધ્રપ્રદેશ
તેલંગણા
નાગાલેન્ડ પાટનગર ક્યું?
કોહિમાં
જયપુર
ઈટાનગર
ઇમ્ફાલ
મિઝોરમ નું પાટનગર કયું?
ઇમ્ફાલ
ગંગટોક
શિલોંગ
આઈઝોલ
કેરળનું પાટનગર કયું?
ચેન્નઈ
તિરુવનંતપુરમ
ઓડિશા
અગરતલા
જયપુર કોનું પાટનગર છે?
મધ્યપ્રદેશ
હિમાચલપ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
ઉત્તરાખંડ નું પાટનગર કયું?
દેહરાદૂન
રાયપુર
રાંચી
ભુવનેશ્વર
સિક્કિમ નું પાટનગર કયું?
ગંગટોક
દેહરાદૂન
રાંચી
અગરતલા
મેઘાલય નું પાટનગર કયું?
પટના
શિલોંગ
ઈટાનગર
આઇઝોલ
પંજાબ નું પાટનગર કયું?
ચંદીગઢ
હરિયાણા
દિસપુર
રાંચી
રાંચી કોનું પાટનગર છે?
ઝારખંડ
ઉત્તરપ્રદેશ
તેલંગણા
છત્તીસગઢ
પ.બંગાળનું પાટનગર કયું?
પટના
રાયપુર
પણજી
કોલકાતા
અમરાવતી કોનું પાટનગર છે?
આંધ્રપ્રદેશ
તેલંગણા
છત્તીસગઢ
નાગાલેન્ડ
કર્ણાટક નું પાટનગર કયું?
બેંગલુરુ
તિરૂવનંતપૂરમ
ભુવનેશ્વર
ચેન્નઈ
ઉત્તરપ્રદેશ નું પાટનગર કયું?
દિલ્લી
લખનઉ
અમરાવતી
હૈદરાબાદ
હિમાચલપ્રદેશ નું પાટનગર કયું?
શિમલા
રાયપુર
દેહરાદૂન
રાંચી
બિહારનું પાટનગર કયું?
કોલકાતા
ભોપાલ
પટના
રાંચી
ત્રિપુરા નું પાટણ કયું?
અગરતલા
ગંગટોક
શિલોંગ
દિસપુર
ભુવનેશ્વર કોનું પાટનગર છે?
ઓડિશા
મણિપુર
કેરળ
તમિલનાડુ
તેલંગણા નું પાટનગર કયું?
અમરાવતી
હૈદરાબાદ
ચંદીગઢ
રાયપુર
ગુજરાતનું પાટનગર કયું?
પાટણ
ગાંધીનગર
અમદાવાદ
સુરત
છત્તીસગઢનું પાટનગર કયું?
રાંચી
રાયપુર
ગંગટોક
ઇમ્ફાલ
ચેન્નઈ કોનું પાટનગર છે?
તમિલનાડુ
કેરળ
આંધ્રપ્રદેશ
તેલંગણા
