wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ss 8 unit 6 સ્વાતંત્ર્ય ચળવળ

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં મારો ફાળો મહત્વનો હતો?

a)

એ.ઓ.હ્યુમ

b)

વ્યોમશચંદ્ર બેનર્જી

c)

બાળ ગંગાધર ટિળક

d)

કર્ઝન

2.

હું હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનનો પ્રમુખ હતો ?

a)

એ.ઓ.હ્યુમ

b)

વ્યોમશચંદ્ર બેનર્જી

c)

બાળ ગંગાધર ટિળક

d)

કર્ઝન

3.

"સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે ,તે હું લઈને જંપીશ," આ વાક્ય કોણે કહ્યું હતું ?

a)

એ.ઓ.હ્યુમ

b)

વ્યોમશચંદ્ર બેનર્જી

c)

બાળ ગંગાધર ટિળક

d)

કર્ઝન

4.

ભાગલા પાડો અને રાજકારોની નીતિ મેં અમલમાં મૂકી હતી?

a)

એ.ઓ.હ્યુમ

b)

વ્યોમશચંદ્ર બેનર્જી

c)

બાળ ગંગાધર ટિળક

d)

કર્ઝન

5.

મેં ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ની શરૂઆત કરી હતી?

a)

વાસુદેવ બળવંત ફડકે

b)

ગોવિંદ ગુરુ

c)

વીર સાવરકર

d)

ચંદ્રશેખર આઝાદ

6.

મેં પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી?

a)

વાસુદેવ બળવંત ફડકે

b)

ગોવિંદ ગુરુ

c)

વીર સાવરકર

d)

ચંદ્રશેખર આઝાદ

7.

મેં "મિત્રમેલા " નામની સંસ્થા સ્થાપી હતી?

a)

વાસુદેવ બળવંત ફડકે

b)

ગોવિંદ ગુરુ

c)

વીર સાવરકર

d)

ચંદ્રશેખર આઝાદ

8.

મેં વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી જન્મટીપની સજા વહોરી હતી?

a)

વાસુદેવ બળવંત ફડકે

b)

ગોવિંદ ગુરુ

c)

વીર સાવરકર

d)

ચંદ્રશેખર આઝાદ

9.

જીવતે જીવ અંગ્રેજી સરકારના હાથમાં પકડાવીશ નહીં આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

a)

વાસુદેવ બળવંત ફડકે

b)

ગોવિંદ ગુરુ

c)

વીર સાવરકર

d)

ચંદ્રશેખર આઝાદ

10.

મેં "ઇન્ડિયન હોમરૂલ સોસાયટી"ની સ્થાપના કરી હતી

a)

વાસુદેવ બળવંત ફડકે

b)

શ્યામજી કૃષ્ણ વર્મા

c)

વીર સાવરકર

d)

ચંદ્રશેખર આઝાદ

11.

મે "ચલો દિલ્હી" નું સૂત્ર આપ્યું?

a)

સુભાષચંદ્ર બોઝ

b)

શ્યામજી કૃષ્ણ વર્મા

c)

વીર સાવરકર

d)

ચંદ્રશેખર આઝાદ

12.

મે "તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા" નું સૂત્ર આપ્યું?

a)

સુભાષચંદ્ર બોઝ

b)

શ્યામજી કૃષ્ણ વર્મા

c)

વીર સાવરકર

d)

ચંદ્રશેખર આઝાદ

13.

વિશ્વનું કયું પુસ્તક જે પ્રકાશિત થયા પહેલા જ પ્રતિબંધિત થયું હતું?

a)

નીલે ગગન કે તલે

b)

1857 નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ

c)

ભારત એક ખોજ

d)

આનંદમઠ

14.

મેં વિલિયમ વાયલીને ગોળી મારી હતી?

a)

મદનલાલ ઢીગરા

b)

મેડમ કામા

c)

ભીલ લોકો

d)

ગાંધીજી

15.

મેં યુરોપમાં વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું?

a)

મદનલાલ ઢીગરા

b)

મેડમ કામા

c)

ભીલ લોકો

d)

ગાંધીજી

16.

ગોવિંદ ગુરુ ભગત ની ચળવળથી અમારા જીવનમાં નવજીવનનો સંચાર થયો?

a)

મદનલાલ ઢીગરા

b)

મેડમ કામા

c)

ભીલ લોકો

d)

ગાંધીજી

17.

મેં રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો હતો.

a)

મદનલાલ ઢીગરા

b)

મેડમ કામા

c)

ભીલ લોકો

d)

ગાંધીજી

18.

મેં મીઠાનો અન્યાયી કાયદાનો ભંગ કરવા દાડીકૂચ યાત્રા કાઢી હતી?

a)

મદનલાલ ઢીગરા

b)

મેડમ કામા

c)

ભીલ લોકો

d)

ગાંધીજી

19.

મને ગાંધીજીએ " ડુંગળી ચોર "નું બિરુદ આપ્યું હતું?

a)

મદનલાલ ઢીગરા

b)

મેડમ કામા

c)

ભીલ લોકો

d)

મોહનલાલ પંડ્યા

20.

મને સરહદ પ્રાંત વિસ્તારના સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે?

a)

મદનલાલ ઢીગરા

b)

અબ્દુલ ગફાર ખાન

c)

ગોપાલ કૃષ્ણ ગોખલે

d)

મોહનલાલ પંડ્યા

21.

મારી પ્રેરણાથી ગાંધીજીએ ભારતના ઘણા ભાગોમાં પ્રવાસ કર્યો હતો?

a)

મદનલાલ ઢીગરા

b)

અબ્દુલ ગફાર ખાન

c)

ગોપાલ કૃષ્ણ ગોખલે

d)

મોહનલાલ પંડ્યા

22.

હું પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી હતો?

a)

વિનોબા ભાવે

b)

અબ્દુલ ગફાર ખાન

c)

ગોપાલ કૃષ્ણ ગોખલે

d)

મોહનલાલ પંડ્યા

23.

રાષ્ટ્ર માટે તન મન ધન ને ન્યોછાવર કરવાની ભાવના એટલે શું?

a)

આતંકવાદ

b)

રાષ્ટ્રવાદ

c)

અધિવેશન

d)

પરિષદ

24.

કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું હતું

a)

મુંબઈ -ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા

b)

દિલ્હી - ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા

c)

પુણે - ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા

d)

ભોપાલ - ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા

25.

સુભાષચંદ્ર બોઝ નો જન્મ કયા શહેરમાં થયો હતો

a)

મુંબઈ

b)

દિલ્હી

c)

કટક

d)

ભુવનેશ્વર