wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

DIVINE SCHOOL ROUND TEST 5

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો ?

a)

શ્યામજી કૃષ્ણ વર્માએ

b)

રાણા સરદાર સિંહે

c)

મેડમ ભિખાઈજી કામાએ

d)

મદનલાલ ધીગરાએ

2.

સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં ક્યા પક્ષે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો ?

a)

મવાળ પક્ષે

b)

જહાલ પક્ષે

c)

સ્વરાજ્ય પક્ષે

d)

ગદર પક્ષે

3.

અંગ્રેજોના અતિશય શોષણના પરિણામે ભારતમાં ક્યા વર્ષે સશસ્ત્ર ક્રાંતિ થઈ ?

a)

ઈ.સ. 1757 ના વર્ષે

b)

ઈ.સ. 1835 ના વર્ષે

c)

ઈ.સ. 1853 ના વર્ષે

d)

ઈ.સ. 1857 ના વર્ષે

4.

પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી ?

a)

રાજા મહેન્દ્રપ્રતાપે

b)

મદનલાલ ધીંગરાએ

c)

લાલા હરદયાળે

d)

રાણા સરદારસિંહે

5.

ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

a)

શ્રી અરવિંદ ઘોષ

b)

શ્રી મદ રાજચંદ્ર

c)

શ્રી બારીન્દ્ર કુમાર ઘોષ

d)

લાલા લજપતરાય

6.

ક્યો નવો પક્ષ સ્થાપાતાં સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઇ ?

a)

' નેશનલ પાર્ટી '

b)

' ઈન્ડિયન નેશનલ પાર્ટી '

c)

' ગદર પાર્ટી '

d)

' ફ્રિડમ પાર્ટી '

7.

ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું ?

a)

સાંસ્થાનિક સ્વરાજ્ય

b)

સાંપ્રદાયિકતા

c)

પૂર્ણ સ્વરાજ્ય

d)

સરમુખત્યારશાહી

8.

દાંડીકુચ ક્યારે કરવામાં આવી ?

a)

12 એપ્રીલ, 1930

b)

12 માર્ચ ,1931

c)

12 માર્ચ, 1930

d)

12 માર્ચ, 1929

9.

ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી ?

a)

પાલડીના કોચરબ આશ્રમથી

b)

વદ્યાના પવનાર આશ્રમથી

c)

સાબરમતીના સંન્યાસ આશ્રમથી

d)

સાબરમતીના હરિજન આશ્રમથી

10.

' નેતાજી ' નું હુલામણું નામ કોને મળ્યું હતું ?

a)

સુભાષચંદ્ર બોઝને

b)

વલ્લભભાઈ પટેલને

c)

રાસબિહારી બોઝને

d)

જવાહરલાલ નેહરુને

11.

સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોણ હતા ?

a)

ગોવિંદ વલ્લભ પંત

b)

ચક્રવર્તી સી. રાજગોપાલાચારી

c)

સરદાર વલ્લભાઇ પટેલ

d)

પંડિત જવાહરલાલ નેહરુ

12.

ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી ?

a)

ત્રીજી

b)

પહેલી

c)

ચોથી

d)

બીજી

13.

લેકસભામાં સભ્યોની સમયમર્યાદા કેટલા વર્ષની છે ?

a)

4

b)

6

c)

2

d)

5

14.

લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

a)

જ્ઞાની ઝૈલસિંઘ

b)

શ્રી પુરુષોતમ માવળંકર

c)

શ્રી ગણેશ વાસુદેવ માવળંકર

d)

શ્રી મતી પ્રતિભા પાટિલ

15.

વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે ?

a)

વડા પ્રધાન

b)

સંઘ સરકાર

c)

સંસદ

d)

રાષ્ટ્રપ્રમુખ

16.

સંઘસરકારની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે ?

a)

વડા પ્રધાન

b)

રાષ્ટ્રપ્રમુખ

c)

ઉપરાષ્ટ્રપ્રમુખ

d)

નાણાપ્રધાન

17.

રાજ્યપાલની નિમણુક કોણ કરે છે ?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

વડાપ્રધાન

c)

વિધાનસભા

d)

મુખ્યમંત્રી

18.

રાજ્યની ધારાસાભાનું નીચલું ગૃહ ક્યા નામે ઓળખાય છે ?

a)

રાજ્યસભા

b)

લોકસભા

c)

વિધાન પરિષદ

d)

વિધાનસભા

19.

વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતીને શું કહેવાય ?

a)

વ્યપારી પવનો

b)

આબોહવા

c)

હવામાન

d)

ભાદરવી તાપ

20.

કર્કવૃત પર સૂર્યનાં કિરણો સિધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતું અનુભવાય છે ?

a)

શીતઋતુ

b)

ઉષ્ણઋતુ

c)

વર્ષાઋતુ

d)

નિવર્તનઋતું

21.

ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે ?

a)

શિલોંગ

b)

ગુવાહાટી

c)

ઈમ્ફાલ

d)

મૈસિનરમ

22.

પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?

a)

માર્ચ - મે

b)

ઓક્ટોબર - નવેમ્બર

c)

જાન્યુઆરી - ફ્રેબુઆરી

d)

જુલાઈ - ઓગષ્ટ

23.

શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે ?

a)

હિમવર્ષા

b)

જલવર્ષા

c)

ધૂળ-ડમરી

d)

ભેખડ પડવી

24.

ભારત ક્યા પ્રકારના પવનોનો દેશ છે ?

a)

પશ્ચિમીયા

b)

વ્યપારી

c)

મોસમી

d)

નૈઋત્યના

25.

બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે ?

a)

170 કિલોમીટર

b)

111 કિલોમીટર

c)

141 કિલોમીટર

d)

78 કિલોમીટર