Worksheetsપ્રકરણ : 13 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ -1
Total questions: 20
Worksheet time: 15mins
ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્ય માંથી પસાર થતી નથી ?
ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ
મધ્ય પ્રદેશ
તમિલનાડુ
ભારતની ઉત્તરે : ચીન, ભારતની વાયવ્યે :.......
બાંગ્લાદેશ
પાકિસ્તાન
શ્રીલંકા
નેપાળ
નીચેના પૈકી કયો દેશ ભારત ના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે ?
કેનેડા
ઇંગ્લેન્ડ
પાકિસ્તાન
થાઇલેંડ
ભારત સંસ્કૃતિનો સમન્વય બન્યું છે, તેવું શાના આધારે કહેવાય ?
સર્વ ધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ
સર્વ ધર્મ સમભાવ
બિનસાંપ્રદાયિકતા
સાંપ્રદાયિકતા
કઈ પરિસ્થિતિ એ ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો છે?
વર્તમાન પરિસ્થિતિ
ભૌગોલિક પરિસ્થિતિ
સાંસ્કૃતિક પરિસ્થિતિ
તત્કાલીન પરિસ્થિતિ
ભૌગોલિક દ્રષ્ટિએ ભારતની મધ્યમાંથી......... પસાર થાય છે, જે દેશને બે ભાગોમાં વિભાજિત કરે છે
મકરવૃત
વિષુવવૃત
કર્કવૃત
મૂળ મધ્યાહન રેખા
ભારત દેશ ના અક્ષાંશીય અને રેખાંશશીય વ્યાપ બંને લગભગ........... સરખા છે.
30°
29°
23°.30'
82°.30'
ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત થી મોટા વિશ્વના જે દેશો છે, તેમાં એક નો સમાવેશ થતો નથી.
રશિયા અને કેનેડા
યુ એસ
બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા
આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા
ઉત્તર અને પૂર્વ ગોળાર્ધ નો ભાગ કોને ગણાવી શકાય?
માલદીવ
ભારત
અફઘાનિસ્તાન
શ્રીલંકા
ભારતે બહારથી આગમન થયેલા......... ને સ્વીકાર્યા છે; જે તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે.
અસામાજિક તત્વો
સાંસ્કૃતિક તત્વો
બંધારણીય તત્વો
પર્યાવરણીય તત્વો
........ની મલાકકાની સામુદ્રધુની થઈ પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે.
શ્રીલંકા
દક્ષિણ આફ્રિકા
ઈન્ડોનેશિયા
અલાસકા
બંગાળ ની ખાડી : અંદામાન-નિકોબાર ટાપુ, અરબસાગર:.....
લક્ષદ્વીપ ટાપુ
નાર કોડમ ટાપુ
માલદીવ ટાપુ
બેરન ટાપુ
ભુ- કવચ તરફ ઉદભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજીત થઈ જાય છે છે તેને........ કહે છે.
મૃદાવરણીય પ્લેટ
અભિસારી પ્લેટ
અપસારી પ્લેટ
રૂપાંતરિત પ્લેટ
અપસરણ અને અભિસરણ ની ક્રિયાથી........ પર તરંગ અને ગેડીકરણ થાય છે
ભૂપૃષ્ઠ
પેટાળ
ભૂગર્ભ
ભૂરસ
અપસારી પ્લેટ અને અભિસારી પ્લેટની અનુક્રમે અપસરણ અને અભિસરણ ની ગતિવિધિઓ થકી કાળાંતરે......... ના આકારો રચાયા છે
પર્વતો
ભૂમિ ખંડો
મેદાનો
ઉચ્ચપ્રદેશ
જે પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિ ખંડો અને મહાસાગરો માં....... નું નિર્માણ કરે છે.
ફાટો
તટિયા મેદાન
ભુશિર
ખંડીય છાજલી
જે પ્લેટો સરકતી કે ખસતી જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે, તે .......... નિર્માણ નું કારણ બને છે.
સાગર
પર્વત
મેદાન
ઘાટ
ભારત કરોડો વર્ષ પહેલા....... નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડ નો ભાગ હતો.
હોલેન્ડ
આઇસલેન્ડ
ગોંડવાના લેન્ડ
ન્યુઝીલેન્ડ
ગોંડવાનાલેન્ડ વિશાળ ભૂમિ ખંડમાં આજના જે ભૂમિખંડો ધરાવે છે; તેમાં એક નો સમાવેશ થતો નથી.
યુરોપ
ઓસ્ટ્રેલિયા
એન્ટાર્કટિક
આફ્રીકા
હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ની વચ્ચે અત્યાર નો....... નો મેદાન પ્રદેશ બન્યો.
સિંધુ નદી
સતલુજ નદી
ગોદાવરીનદી
ગંગા નદી
