NEW
Font size
Worksheetsધોરણ 9 રાઉન્ડ 4
Total questions: 25
Worksheet time: 25mins
1920 થી 1947ના ક્યાં આંદોલનોનો યુગ ગણવામાં આવે છે ?
ગાંધીયુગ
સરદારયુગ
સુભાષયુગ
નહેરુયુગ
પૂર્ણ સ્વરાજની માંગણી કઈ સાલમાં કરવામાં આવી ?
1930
1942
1929
1930
સાયમન કમિશન માં કેટલા સભ્યો હતા ?
પાચ
સાત
ત્રણ
ચાર
દાંડીયાત્રાની શરૂઆત ક્યા શહેર થી કરવામાં આવી હતી ?
સુરત
વડોદરા
ગાંધીનગર
અમદાવાદ
દાંડીયાત્રા ગાંધીજી કેટલા સાથીઓ શરૂ કરી હતી ?
72
75
78
80
સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું ?
પંડિત જવાહરલાલ નહેરુ
ગોવિંદવલ્લભ પંત
લાલા લજપતરાય
રાસબિહારી બોઝ
કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?
મહાદેવભાઈ દેસાઈ
સરદાર વલ્લભભાઈ
મૌલાના આઝાદ
સુભાષચંદ્ર બોઝ
હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં ક્યાં અંગ્રેજી ગવર્નર જનરલ હતા ?
વેલેસ્લી
ડેલહાઉસી
ચર્ચિલ
માઉન્ટ બેટન
સુભાષચંદ્ર બોઝે ક્યુ સૂત્ર આપ્યું હતું ?
આઝાદ હિંદ
જયહિંદ
કેસરેહિંદ
ભારતમાતા સેક્સ
હિંદ સ્વાતંત્ર્યધારો કોણે પસાર કર્યો ?
બ્રિટિશ પાર્લામેન્ટએ
ભારતીય સંસદે
કામચલાઉ સરકારે
બંધારણ સભાએ
"આઝાદી માટે મારી આ અંતિમ લડત છે."એમ તેમણે કહ્યું હતું ?
જવાહરલાલ નેહરુએ
વલ્લભભાઈ પટેલે
ગાંધીજીએ
સુભાષચંદ્ર બોઝે
સુભાષચંદ્ર બોઝ નું મૃત્યુ કઈ સાલમાં થયું હતું ?
1947
1950
1945
1948
હિંદ છોડો ચળવળમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા ?
538
1028
379
3200
દ્વિતીય વિશ્વયુદ્ધ lનો સમયગાળો જણાવો.
1914 થી 1918
1914 થી 1919
1939 થી 1945
1939 થી 1946
ભારતમાં કેટલા દેશી રજવાડાઓ હતા ?
542
530
562
578
વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ ને શું કહેવાય ?
વ્યાપારી પવનો
આબોહવા
હવામાન
ભાદરવી તાપ
કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે ?
શીતઋતુ
ઉષ્ણઋતુ
વર્ષાઋતુ
નિવર્તન ઋતુ
મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે ?
અનારવર્ષા
બનાનાવર્ષા
આમ્રવર્ષા
હિમવર્ષા
ભારત માટે કઈ ઋતુ મહત્વની ગણાય છે ?
ચોમાસાની
શિયાળાની
ઉનાળાની
શિશિરની
ભારતમાં ક્યા પવનોને લીધે વરસાદ પડે છે ?
વ્યાપારી
મોસમી
ચક્રવાતી
પ્રતિવ્યાપારી
ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુ ગણવામાં આવે છે ?
ચાર
પાંચ
છ
આઠ
ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે ?
મુંબઈ
પુણે
દેહરાદૂન
દિલ્હી
દક્ષિણ ભારત માટે સૌથી ગરમ મહિનો ક્યો છે?
માર્ચ
એપ્રિલ
મે
જૂન
મેઘાલયના ચેરાપુંજીમાં વાર્ષિક વરસાદ કેટલો પડે છે ?
200 સેમી
1200સેમી
400 સેમી
500 સેમી
મુંબઈની આબોહવા સમ છે, કારણ કે.....
તે વિષુવવૃત્ત પર આવેલું છે.
તે દરિયાથી દૂર છે.
તે દરિયાકિનારે છે.
તે કર્કવૃત પર આવેલું છે.
