Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન 6 ,પાઠ-5.6-નૌસીલ પટેલ
Total questions: 26
Worksheet time: 13mins
વર્ધમાન એ કોનું બાળપણ નું નામ હતુ?
ગૌતમ બુદ્ધ
વર્ધમાન
મહાવીર સ્વામી
સીમંધર સ્વામી
મહાવીર સ્વામી જૈન ધર્મ ના કેટલામાં તીર્થંકર છે
22
23
24
1
રાજકુમાર વર્ધમાનનો જન્મ ક્યાં થયો હતો
પાવાપુર
કુંડગામ
કપિલવસ્તુ
આગ્રા
વર્ધમાન ના પિતાનું નામ જણાવો
સિદ્ધાર્થ
મહાવીર
શુદોધન
રાહુલ
વર્ધમાન ની માતાનું નામ જણાવો
માયાદેવી
ત્રિશલાદેવી
ગૌતમી પ્રજાપતિ
સુશીલાદેવી
મહાવીર સ્વામી નો જન્મ કયા ક્ષત્રિયવંશમાં થયો હતો
શાકય
જ્ઞાતૃક
ગુપ્ત
પંડિત
મહાવીર સ્વામીના મોટાભાઈનું નામ શું હતું
વર્ધમાન
નંદિવર્ધન
રાજ્યવર્ધન
એક પણ નહિ
રાજકુમાર વર્ધમાનના લગ્ન કોની સાથે થયા હતા
યશોદા
યશોદરા
મોહિની
શકુંતલા
વર્ધમાન ની પુત્રીનું નામ જણાવો
પ્રીયશ્રી
પ્રિયદર્શિની
હેલેના
આલોકમંજરી
મહાવીર સ્વામીના પ્રિય શિષ્યનું નામ શું હતું
જામલી
છન્ન
અંગદ
આંનદ
મહાવીર સ્વામીનો જન્મ કયારે થયો હતો
540 BC
563 BC
530BC
600BC
વર્ધમાન ને જ્ઞાનની શોધમાં કેટલા વર્ષે ગૃહત્યાગ કર્યો હતો
30
29
25
35
વર્ધમાને જ્ઞાનની શોધમાં ભિક્ષુક જીવન ધારણ કરી કેટલા વર્ષ સુધી કઠોર તપશ્વર્યા કરી હતી
14
14
16
12
મહાવીર સ્વામીને 'કેવલજ્ઞાન' પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલા વર્ષ ની હતી
40
42
30
35
મહાવીર સ્વામી ને ' જ્ઞાનની પ્રાપ્તિ' કઈ નદીના કિનારે થઈ હતી
નિરંજના
ઋજુપાલિકા
રાવી
શૌન
"જિન "શબ્દનો અર્થ નીચેનામાંથી કયો થાય
જ્ઞાન
વિજેતા
મહાભીનિષ્કમણ
ધર્મચક્ર
મહાવીર સ્વામીએ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો
રાજગૃહ
પાટલીપુત્ર
મથુરા
બોધિગયા
મહાવીર સ્વામીએ લોકોને ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો
પાલી
પ્રાકૃત
પાલી અને અર્ધમાગધી
પ્રાકૃત અને અર્ધમાગધી
નીચેનામાંથી મહાવીર સ્વામીએ કયા 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો (સિલેક્ટ કરો)
અહિંસા
સત્ય
અસતેય
અપરિગ્રહ
બ્રહ્મચર્ય
મહાવીર સ્વામી નું અવસાન કયા સ્થળે થયું હતું
મથુરા
પાવાપુરી
કુશીનારા
લંબિની
જૈન સંપ્રદાય નીચેના માંથી કયા છે
શ્વેતાંબર
દિગંબર
બન્ને
કલ્પશુત્ર
દેલવાડાના જૈન મંદિર ભારત માં કયા આવેલા છે
પાલીતાણા
માઉન્ટ આબુ
તારંગા
અજંતા
જૈન ગ્રંથ "કલ્પસૂત્ર"ના રચયિતા કોણ છે
સ્થૂલ બદ્ર
ભદ્રબાહુ
મહાવીર સ્વામી
જામલી
જૈન ધર્મની પ્રથમ સભા ક્યાં ભરાઈ હતી?
સારનાથ
વૈશાલી
પાટલીપુત્ર
વલ્લભી
જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર નું નામ જણાવો
પાર્શ્વનાથ
મહાવીર સ્વામી
ઋષભદેવ
અરિષ્ટનેમી
'જીવો અને જીવવા દો' આવું કોને કહ્યું હતું
ગૌતમ બુદ્ધ
મહાવીર સ્વામી
ભદ્રાબાહુ
આપેલ તમામ
