NEW
Font size
Worksheetss-2-8
Total questions: 21
Worksheet time: 12mins
ભારત આવવાનું બીડું ઝડપનાર ઇટાલી નો સાહસિક નીચેનામાંથી કોણ હતું?
વાસકો-દ-ગામા
કોલંબસ
બરથોલોમ્યું ડાયજ
એક પણ નઈ
ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો?
કોલંબસ
ઝામોરિન
બરથોલોમ્યું ડાયઝ
વાસ્કો-દ-ગામા
વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો?
પોર્ટુગલ
અમેરિકા
ઇટાલી
ઇરાક
વાસ્કો-દ-ગામા ભારત ક્યારે આવ્યો?
22મી મેં,1498
22મી મેં,1492
22મી મેં,1495
22મી મેં,1491
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી?
ઈ. સ.1600
ઈ. સ.1664
ઈ. સ.1668
ઈ. સ1668
ફ્રેંચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ?
ઇ.સ.1600
ઇ.સ.1668
ઇ.સ.1666
ઇ.સ.1664
પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું?
ઇ.સ.1757
ઇ.સ.1768
ઇ.સ.1764
ઇ.સ.1756
પ્લાસિનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું?
સિરાજ-ઉદ-દૌલા અને રોબર્ટ કલાઈવ
સિરાજ-ઉદ-દૌલા અને મીરઝાફર
મીરઝાફર અને મીરકાસીમ
એક પણ નહિ
ક્લાઈવનું કાવતરું એટલે કયું યુદ્ધ?
પાણીપતનું યુદ્ધ
બકસરનું યુદ્ધ
પ્લાસીનું યુદ્ધ
આપેલ તમામ
બકસરનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું?
મીરકાસીમ અને મીરઝાફર
મીરકાસીમ અને સિરજ -ઉદ-દૌલા
મીરકાસીમ અને રોબર્ટ ક્લાઈવ
એક પણ નહીં
સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી ?
ટીપુ સુલતાને
હૈદરઅલીએ
રણજીતસિંહ
નિઝામે
સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતા ?
લોડૅ હેસ્ટિંગ્સ
લોર્ડ ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક
વેલેસ્લી
અંગ્રેજોએ ઉત્તરમાં કોની સાથે દોસ્તી કરી અફઘાન વિગ્રહ માં જીત મેળવી?
રણજીતસિંહ
ઔરંગઝેબ
ટિપુ સુલતાન
શિવાજી મહારાજ
અંગ્રેજોનો ભારત આવવા નો મુખ્ય હેતુ શું હતો?
વેપાર કરવો
શાસન કરવું
ખેતીવાડી કરવી
ધનુર્વિદ્યા શીખવી
તુર્કો એ કયું શહેર જીતી લીધું હતું ?
કોન્સ્ટેન્ટિનોપલ
કલ્યાણ નગર
બંગાળ
ઇંગ્લેન્ડ
આરબ વેપારીઓ વર્ષો પહેલા ભારત સાથે કયા માર્ગે વેપાર કરતા હતા??
જળમાર્ગે
જમીન માર્ગે
હવાઈ માર્ગે
રેલમાર્ગ
ભારતમાં આવેલી ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની નો વડો કોણ હતો ???
હોકિન્સ
સર ટોમસ રો
દુ પ્લે
રોબર્ટ ક્લાઈવ
પોર્ટુગલોએ કઈ સાલમાં ગોવા જીત્યું હતું
1506
1560
1667
1592
બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ ભારતના કયા બંદરે આવ્યું ?
સંજાણ
સુરત
કાલીકટ
મુંબઈ
સિરાજ-ઉદ-દૌલા બંગાળનો નવાબ ક્યારે બન્યો ?
ઈ.સ. 1756માં
ઈ.સ. 1757માં
ઈ.સ. 1764માં
ઈ.સ. 1857માં
પોર્ટુગીઝોએ કાલીકટમાં સ્થાપેલી વેપારી કોઠી ફરતે કિલ્લો બાંધી તેના રક્ષક તરીકે કોની નિમણુક કરી ?
અલ્બુકર્કની
આપેલ એકપણ નહી
મહંમદ- ઈબ્ન- મજીદ
ઔરંગઝેબની
