wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો.૬ સામજિક વિજ્ઞાન -૭-ગુપ્તયુગ અને અન્ય શાસકો

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.
પ્રાચીન સમયમાં ગુજરાતનું ભરૂચ કયા નામથી ઓળખાતું હતું ?
a)
ભૃગુકચ્છ
b)
સ્તંભતીર્થ
c)
લાટ
d)
સ્તંભભરૂચ
2.
નીચેનામાંથી કોનો સમાવેશ ચીની યાત્રીઓમાં થતો નથી ?
a)
ફાહિયાન
b)
મેગેસ્થીનીસ
c)
યુંઅન શ્વાંગ
d)
ઇત્સિંગ
3.
ગુપ્તયુગ ના મહાન સાહિત્યકારો માં કોનો સમાવેશ થતો નથી ?
a)
કવિ માઘ
b)
સ્કંધસ્વામી
c)
હરિ સ્વામી
d)
આર્યસૂર
4.
હર્ષવર્ધનરચિત નાટકોમાં કયા નાટકોનો સમાવેશ થતો નથી ?
a)
રત્નાવલી
b)
પ્રિયદર્શિકા
c)
રઘુવંશ
d)
નાગાનંદ
5.
કયા યુગ ને ભારત નો સુવર્ણયુગ કહેવામાં આવે છે ?
a)
ગુપ્તયુગ
b)
મોર્યયુગ
c)
રાજપૂત યુગ
d)
મોઘલવંશ
6.
ચંદ્રગુપ્ત પહેલા ના લગ્ન કઈ રાજકન્યા સાથે થયાં હતાં ?
a)
કુમારીદેવી સાથે
b)
માયાદેવી સાથે
c)
કુમારદેવી સાથે
d)
રાજ્દેવી સાથે
7.
ગુપ્ત રાજવીઓમાં કયો રાજવી મહાન વિજેતા,સંસ્કારી કવિ અને સંગીતપ્રેમી હતો.
a)
કુમારગુપ્ત
b)
વિક્રમાદિત્ય
c)
સમુદ્રગુપ્ત
d)
સ્કંદગુપ્ત
8.
સમ્રાટ સમુદ્રગુપ્ત ની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે ?
a)
પ્રયાગરાજ
b)
દિલ્લીના
c)
ઉજ્જૈનના
d)
જૂનાગઢના
9.
ગુપ્તવંશ નો સૌથી પ્રતિભાશાસક કોણ હતો ?
a)
સમુદ્રગુપ્ત
b)
ચંદ્રગુપ્ત પહેલો
c)
ચંદ્રગુપ્ત બીજો
d)
કુમારગુપ્ત
10.
સમુદ્રગુપ્ત પછી તેના સ્થાને ગાદી પર કયો રાજા આવ્યો હતો ?
a)
ચંદ્રગુપ્ત પહેલો
b)
ચંદ્રગુપ્ત બીજો
c)
સ્કંદગુપ્ત
d)
કુમારગુપ્ત
11.
કયા રાજાએ ગુપ્તસંવત શરૂ કર્યો હતો ?
a)
નરસિહગુપ્તે
b)
સમુદ્રગુપ્તે
c)
ચંદ્રગુપ્ત પહેલાએ
d)
પુરગુપ્તે
12.
કયો ગુપ્ત શાસક "વિક્રમાદિત્ય "પણ કહેવાયો હતો ?
a)
સમુદ્રગુપ્ત
b)
ચંદ્રગુપ્ત બીજો
c)
ચંદ્રગુપ્ત પહેલો
d)
શ્રી ગુપ્ત
13.
નીચેનામાંથી કયો શાસક ગુપ્તવંશ નો નથી ?
a)
સમુદ્રગુપ્ત
b)
ચંદ્રગુપ્ત બીજો
c)
ચંદ્રગુપ્ત પહેલો
d)
ચંદ્રગુપ્ત મોર્ય
14.

દિલ્લી પાસે આવેલો કયો લોહસ્તંભ ને હજુ કાટ લાગ્યો નથી ?

a)

મેહરોલી ના લોહસ્તંભ

b)

સારનાથ નો સ્તંભ

c)

કુતુબમિનાર

d)

એકપણ નહી

15.
હર્ષવર્ધન વિશે કયું વિધાન સાચું નથી ?
a)
હર્ષવર્ધન અને પુલકેશી ના યુદ્ધ માં હર્ષવર્ધન ની જીત થઈ હતી.
b)
હર્ષવર્ધણ પોતે સાહિત્યકાર હતા.
c)
નાલંદા વિદ્યાપીઠ ને 100 ગામ ભેટ માં આપ્યા હતા.
d)
હર્ષવર્ધન ના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા.
16.
શૂન્ય અને દ્શોશ પદ્ધતિની શોધ કોણે કરી હતી ?
a)
બ્રહ્મગુપ્તે
b)
આર્યભટ્ટ
c)
ભાસ્કરાચાર્ય
d)
બૌદ્ધયાન
17.
પ્રાચીન ભારત ના મહાન વૈજ્ઞાનિક કોણ હતા ?
a)
વરાહમિહિર
b)
આર્યભટ્ટ
c)
ભાસ્કરાચાર્ય
d)
બૌદ્ધયાન
18.
ગુપ્તવંશ નો સ્થાપક કોણ હતો ?
a)
શ્રી ગુપ્ત
b)
ચંદ્રગુપ્ત પહેલો
c)
સમુદ્રગુપ્ત
d)
ચંદ્રગુપ્ત બીજો
19.

સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે ?

a)

સમુદ્રગુપ્ત

b)

ચંદ્રગુપ્ત બીજો

c)

ચંદ્રગુપ્ત પહેલો

d)

શ્રી ગુપ્ત

20.
દિલ્લી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું ?
a)
ચંદ્રગુપ્ત પહેલો
b)
ચંદ્રગુપ્ત બીજો
c)
સ્કંદગુપ્ત
d)
કુમારગુપ્ત
21.
કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ?
a)
વલભી
b)
નાલંદા
c)
વિક્રમશીલા
d)
કાશી