wayground logo

Bảng tính có thể in miễn phí

Cỡ chữ

S
M
L
XL
bảng tính

SS QUIZIZZES 8

Total câu hỏi: 30

Worksheet time: 17mins

Tên
Lớp học
Ngày
1.

૧. ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે

a)

મિસ્ર રાજ્ય

b)

કલ્યાણ રાજ્ય

c)

વિકસિત રાજ્ય

d)

વિકાસશીલ રાજ્ય

2.

૨. હિન્દી રાષ્ટ્રીય મહાસભા ( કોંગ્રેસ ) ની સ્થાપના માટે કોનો ફાળો મહત્વનો છે

a)

હેનરી ડેવિડ

b)

એ.ઓ. કયુમ

c)

એ.ઓ.હ્મુમ

d)

જોસેફ હ્મુમ

3.

૩. " 1857 પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ " નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

a)

શ્યામજીકૃષ્ણ વમાાએ

b)

વાસુદેવ બળવંત ફડકેએ

c)

બારીન્દ્ર ઘોષ

d)

વિનાયક સાવરકરે

4.

૪. ભીલોના જીવનમાંથી અંધશ્રદ્ધા, વહેમો અને કુઠરવાજો કોણે દુર કરવા પ્રયત્ન કર્યા હતા

a)

ગાંધીજી

b)

ગોવિંદ ગુરુએ

c)

બિરસા મુંડા

d)

ઠક્રકર બાપા

5.

૫. તીન કઠીયા પદ્ધતી એટલે શું

(a)  

6.

૬. ગાંધીજીએ " ડુંગળીચોર " નું બરુદ કોને આપ્યું હતું ?

a)

કલાપી

b)

પનાલાલ પટેલ

c)

રમણલાલ પંડ્યા

d)

મોહનલાલ પંડ્યા

7.

૭. ગાંધીજીએ દાંડી પોહચી મીઠાના કાયદાનો ભંગ ક્યારે કયો ?

a)

6 અપ્રિલે

b)

૬ માર્ચે

c)

૫ અપ્રિલે

d)

6 એપ્રિલ

8.

૮. પ્રાચીન ભારતની વિશ્વ વિખ્યાત વિધાપીઠો કઈ કઈ હતી ?

(a)  

9.

૯ . ભારતમાં અંગ્રેજ સતા નો પ્રારંભ ક્યારથી થયો ?

a)

૧૭૫૭

b)

૧૭૫૮

c)

૧૭૫૬

d)

૧૭૫૫

10.

૧૦ . ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોને કરી હતી ?

a)

લોર્ડ વિલિયમ બેન્તિક

b)

લોર્ડ ડેલ્હાંઉસીએ

c)

લોર્ડ વેલેસ્લી

d)

લોર્ડ કોર્નવોલીસ

11.

૧૧ . લોર્ડ વિલીયમ બેન્ટીકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો ક્યારે પસાર કયો ?

a)

૧૯૧૫

b)

૧૯૦૦

c)

૧૮૨૮

d)

૧૮૨૯

12.

૧૨ . “ છોડીઓની નિશાળ “ નામે કન્યાશાળા અમદાવાદમાં કોણે શરુ કરી હતી ? ​

a)

દયાનંદ સરસ્વતી

b)

રાજારામ મોહનરાય

c)

હરકુંવર શેઠાણીએ,

d)

હરકુંવર મહાણીએ,

13.

૧૩ . પ્રાથમીક શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ આવું કોણ માનતા હતા ?

a)

સરદાર પટેલ

b)

જવાહરલાલ નેહરુ

c)

મહાદેવભાઈ દેસાઈ

d)

ગાંધીજી

14.

૧૪ . બાળલગ્ન એ સમાજનું સૌથી મોટું કલંક છે એવું કોણ માનતા હતા ?

a)

કેશવચંદ્ર સેન

b)

ઈશ્વરચંદ્ર વિધાસાગર

c)

દયાનદ સરસ્વતી

d)

રાજા રામમોહનરાય

15.

૧૫ . વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે

a)

મહારાષ્ટ્ર

b)

બિહાર

c)

ઉતર પ્રદેશ

d)

રાજસ્થાન

16.

૧૬ . વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું ( લઘુ ) રાજ્ય કયું છે ?

a)

સિક્કિમ

b)

અસમ

c)

કેરલ

d)

મેગાલય

17.

૧૭ . વિસ્તારની દ્રષ્ટીએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ?

a)

મધ્યપર્દેશ

b)

મહારાષ્ટ્ર

c)

ગુજરાત

d)

રાજસ્થાન

18.

૧૮ . વિશ્વમાં વસ્તીની દ્રષ્ટીએ હાલમાં ભારતનો ક્મ કયો છે ?

a)

પહેલો

b)

ત્રીજો

c)

ચોથો

d)

બીજો

19.

૧૯ . ભારતમાં કુલ કેટલા દેશી રજવાડા હતા ?

a)

૫૬૧

b)

૫૬૦

c)

૫૬૨

d)

૫૬૫

20.

૨૦ . P.O.K નું પૂરું નામ જણાવો

a)

પાકિસ્તાન ઓક્યુંપેડ કાશ્મીર

b)

પાકિસ્તાન ઓક્યુંપાઈડ કાશ્મીર

c)

પાકિસ્તાન ઓક્યુંપાઈટ કાશ્મીર

d)

પકિસ્તાન ઓક્યુંમેઈડ કાશ્મીર

21.

૨૧ . આંધપ્રાદેશ માંથી ક્યાં અલગ રાજ્ય રચના થઈ છે ?

a)

નેપાળ

b)

જારખંડ

c)

હૈદરાબાદ

d)

તેલંગાના

22.

૨૨ . મહાગુજરાત ચળવળ નાં આગેવાન નેતા કોણ હતા ?

a)

મોહનલાલ પંડ્યા

b)

ગાંધીજી

c)

ઇન્દુલાલ યાજ્ઞિક

d)

રમવશંકર મહારાજ

23.

૨૩ . પૂર્વના સાત રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે ?

(a)  

24.

૨૪ . હાલ આયોજનપંચ કયા નામે ઓળખાય છે ?

a)

નીતીયોગ

b)

નીતી આયોગ

c)

આયોજન પંચ

d)

નીતીવીયોગ

25.

૨૫ . માનવીની અભિવ્યક્તિ નું માધ્યમ કયું છે ?

a)

કલા

b)

શિલ્પ

c)

સ્થાપત્ય

d)

સંગીત

26.

૨૬ . ભીમબેટકાની ગુફાઓ કયા આવેલી છે ?

a)

મહારાષ્ટ્ર

b)

મધ્યપ્રદેશ

c)

બિહાર

d)

પાકિસ્તાન

27.

૨૭ . મન્સુર અને બિસનદાસ જેવા વિ ખ્યાત ચિત્રકારો કોના દરબારમાં હતા ?

a)

બાબર

b)

અકબર

c)

શાહજહાં

d)

જહાંગીર

28.

૨૮ . ભારતમાં ગુજરાતની કઈ ચિત્ર શૈલી જાણીતી છે

a)

કલમકારી ચિત્ર શૈલી

b)

વારલી ચિત્રશૈલી

c)

ફાડ ચિત્રશૈલી

d)

પીઠોરા ચિત્રશૈલી

29.

૨૯ . ભારત માં સર્વોચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો

a)

૨૮ મી જાન્યુઆરી ૧૯૫૦

b)

૨૬ જાન્યુઆરી ૧૯૫૦

c)

૨૫ મી ડીસેમ્બર ૧૯૫૦

d)

૨૯ મી જાન્યુઆરી ૧૯૪૯

30.

૩૦.માનવીની પાયાની મૂળભૂત જરૂરિયાતો કઈ છે

a)

ખોરાક

b)

રહેઠાણ

c)

વસ્ત્ર

d)

અન્ન, વસ્ત્ર , રહેઠાણ